Tuesday, November 10, 2026
ભુજની કચ્છ મશાલ સેવા ટ્રસ્ટ દ્વારા આજે કચ્છી નવુ વર્ષ અષાઢીબીજ ના દિવસે નવતર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર કચ્છ કે કચ્છ બહારથી સારવાર અર્થે આવતા ગરીબ દર્દીઓને તથા તેની સાથે આવતા ગરીબ તથા દિન દુઃખી લોકોને જઠરાગ્નિ...
અષાઢી બીજ ના દીવસે વિરમગામ શહેર ના રાજ માર્ગો પર ઐતીહાસીક રામમહોલ મંદીર થી દર વર્ષ ની જેમ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથ બહેન શુભદ્રા અને મોટાભાઇ બલવીર ને રથ મા બીરાજમાન કરવામા આવ્યા હતા.રથ મા બીરાજમાન થઇ વિરમગામ ના...
ભુજ શહેરમાં નરનારાયણ દેવ સ્વામિનારાયણ મંદિર દ્વારા આજે બપોરના 3 કલાકે કચ્છી નવા વર્ષ અષાઢીબીજ ના દિવસે વિશાળ રથયાત્રાનું દરવર્ષની જેમ આયોજન કરાયું હતું જેમા ભગવાન જગનનાથ પુરીના વિશાળ રથે આકર્ષણ જમાવ્યું હતું અને અનેક સંસ્થા દ્વારા આ રથયાત્રામાં...
મુંબઈ,તા. ૧૪ પોતાના બોલ્ડ અંદાજ માટે જાણિતી અને સેક્સ સિમ્બોલ તરીકે ઉભરેલી અભિનેત્રી સની લિયોન હકીકતની લાઇફમાં ખુબ જ સિમ્પલ લાઇફ જીવે છે. તે લો પ્રોફાઇલ રહેવા માટે ઇચ્છુક છે. જા કે તે સેલિબ્રિટી તરીકે ઉભરી ચુકી છે જેથી ઇચ્છા...
મુંબઇ,તા. ૧૪ હજુ સુધી તાપ્સી પન્નુની મોટા ભાગની ફિલ્મો બોલિવુડમાં સુપરહિટ રહી છે. પિંક અને નામ શબાનામાં શાનદાર ભૂમિકા અદા કર્યા બાદ તાપ્સીની ચર્ચા બોલિવુડમાં જાવા મળે છે. તેની પાસે શાનદાર અને મોટી ફિલ્મો આવી રહી છે. પોતાની વાત સ્પષ્ટરીતે...
મુંબઇ,તા. ૧૪ રણબીર કપુર અભિનિત ફિલ્મ સંજુ બોક્સ ઓફિસ પર એકપછી એક નવા રેકોર્ડ સર્જી રહી છે. આ ફિલ્મની કમાણી હવે વિશ્વભરમાં ૫૦૦.૪૩ કરોડ સુધી પહોંચી ગઇ છે. જ્યારે એકલા ભારતમાં આ ફિલ્મની કમાણી ૩૦૦ કરોડથી વધારે થઇ ગઇ છે....
મુંબઈ,તા.૧૩ રોમેન્ટીક કોમેડી ફિલ્મ”નવાબઝાદે”નું ટ્રેલર લોન્ચ કરી દેવાયુ છે. આ ફિલ્મમાં ડાન્સ રિયાલીટી શોના પાર્ટિસિપેંટ રાઘવ જુયાલ, પુનિત જે પાઠક અને ધર્મેશ યેલાંડે લીડ રોલમાં જાવા મળશે. ફિલ્મના ટ્રેલરને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ટ્રેલર જાઇને સ્પષ્ટ લાગી રહ્યુ...
મુંબઈ,તા.૧૩ ફિલ્મ ગુરૂમાં રિયલ લાઇફ કપલ અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનની જોરદાર કેમિસ્ટ્રી જાવા મળી હતી. ચાહકો ભારે પ્રભાવિત પણ થયા હતા. હવે તેમના ચાહકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ બન્નેની જોડીને ફરી એકવાર સાથે...
ઓરી તથા રૂબેલા સામે રક્ષણ મેળવવા રાજેન્દ્ર હાઈસ્કૂલના ધોરણ નવ અને દસ ના 500 જેવા વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે રાજપીપળા: રાજપીપળાની રાજેન્દ્ર હાઈસ્કૂલ ખાતે શુક્રવારે વાલીઓની એક મિટિંગ બોલાવવામાં આવી જેમાં એમના બાળકોને ઓરી-રૂબેલા રસીકરણ કેટલું મહત્વનું છે એ બાબતે...
મુંબઈ,તા.૧૨ જ્હાન્વી કપૂર અને ઇશાન ખટ્ટર બુધવારે તેમની ફિલ્મ ‘ધડક'ના પ્રમોશન માટે અમદાવાદમાં આવ્યા હતા. સિટીમાં સૌનાં દિલ ધડકી ઊઠે એવી સ્ટારની એન્ટ્રી થઈ હતી. ટીનેજ ફેશનિસ્ટા જ્હાન્વી કપૂર અને ઇશાન ખટ્ટર તેમની નવી ફિલ્મ ‘ધડક'ના પ્રમોશન માટે સિટીમાં આવ્યા હતા....