Tuesday, November 10, 2026
બિહારના મધુબની જિલ્લાના ખુટૌના પ્રખંડમાં રહેતી નિભાકુમારીના લગ્ન મધુબની જિલ્લાના જયનગર પ્રખંડના પડવાપચહર ગામના રંજીત કુમાર કામત સાથે નક્કી થયા હતા. જ્યારે જાન માંડવે આવી ત્યારે મોટાભાગના જાનૈયા દારૂના નશામાં હતા. તેમજ તેના ભાવિ પતિએ તેના મામા પાસે મંડપમાં...
જો તમે સોશિયલ મીડિયા પર છો તો સમજી લો કે દરેક દિવસ સ્પેશ્યિલ છે અને દરેક દિવસ હોલિ ડે જ છે. આજકાલ મોટાભાગે 'હોલિડેઝ' એવા છે. જેને ટ્રેન્ડમાં જોઈને લોકો ઉજવવાનું ચાલુ કરી દે છે. ઉદાહરણ તરીકે તાજેતરમાં જ...
મુંબઈ,તા.૮ દીપિકા પદુકોણ અને રણવીર સિંહના લગ્નની અટકળો છેલ્લા ઘણા સમયથી થઇ રહી છે. બંને ઇટલી અથવા સ્વિટ્‌ઝર્લેન્ડમાં પરણશે એવી ચર્ચા છે. જાકે, ગ્રીસ અંગે પણ તેઓ વિચારણા કરી રહ્યા હોવાની અટકળો હતી. તેમના પરિવારે લગ્ન માટેની તૈયારીઓ શરૂ કરી...
મુંબઈ,તા.૮ રેસ-૩ ની બોક્સ ઓફિસ પર સફળ થયા પછી, સલમાન ખાન તેની હિટ ફ્રેંચાઇઝી ‘એક થા ટાઇગર’ સિરિઝના ત્રીજા એપિસોડ માટે તૈયારી થઇ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સલમાને ફિલ્મ બનાવવાનું સ્વીકાર્યું છે. આપને જણાવી દઈએ કે ટાઇગરની બે સીરીઝઓ સફળ...
મુંબઈ,તા.૬ આ વર્ષની સૌથી સક્સેસફુલ ફિલ્મ્સના લિસ્ટમાં ‘વીરે દી વેડિંગ' પણ સામેલ છે. ઓડિયન્સ અને ક્રિટિક્સ બંનેને સોનમ કપૂર, કરીના કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયાની આ ફિલ્મને ગમી છે. એટલે જ આ ફિલ્મના મેકર્સ હવે એની સીક્વલ માટે પ્લાનિંગ...
મુંબઈ,તા.૬ રણબીર કપૂરે જબસદસ્ત વાપસી કરી છે. ફિલ્મએ રિલીઝના બીજા અઠવાડિયામાં સિનેમાઘરોમાં પોતાની પકડ બનાવી રાખી છે. અત્યાર સુધી ફિલ્મએ ૨૦૦ કરોડનો વેપાર કરી લીધો છો. સંજુની આ સક્સેસથી હવે બોલીવુડ પણ ડર્યું છે, તેને પોતાની મેગા બજેટવાળી ફિલ્મની ભારતમાં...
મુંબઈ,તા.૭ હરિયાણા એક્સપ્રેસના હુલામણા નામે જાણીતા ભારતીય ક્રિકેટર કપિલ દેવની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે ૧૯૮૩માં જીતેલા વર્લ્ડ કપ વિશેની ફિલ્મ લંબાઇ ગઇ હોવાની માહિતી મળી હતી. આ ફિલ્મમાં ટોચનો અભિનેતા રણવીર સિંઘ કપિલ દેવનો રોલ કરી રહ્યો છે. આ...
મુંબઈ,તા.૭ ટોચના અભિનેતા રણબીર કપૂરે ગુરુવારે રાત્રે ટોચની અભિનેત્રી આલિયા ભટ્ટના ઘરની મુલાકાત લીધી હતી અને બંનેએ મોડી રાત્રે ડિનર સાથે લીધું હતું એવી જાણાકારી મળી હતી. અગાઉ કેટલીક હીરોઇનો સાથે જેનું નામ વગોવાઇ ચૂક્યું છે એવા રણબીર કપૂર સાથે...
મુંબઈ,તા.૭ વીતેલા દાયકાએાના ટોચના અભિનેતા મિથુન ચક્રવર્તની અભિનેત્રી પત્ની યોગીતા બાલી અને પુત્ર મહાક્ષય ઉર્ફે મીમોએ ફરી એકવાર આગોતરા જામીનની અરજી કરી હોવાની જાણકારી મળી હતી. આ બંને એ અગાઉ એકવાર મુંબઇ હાઇકોર્ટમાં કરેલી આગોતરા જામીનની અરજી કોર્ટે નકારી કાઢી...
મુંબઈ,તા.૭ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મીતાલી રાજે કહ્યુ હતું કે મારી બાયો-ફિલ્મ બને તો મારો રોલ પ્રિયંકા ચોપરાને આપવો જાઇએ. મારા મનમાં પહેલેથી એનું નામ છે. ગયા વર્ષથી વાયાકોમ ૧૮ના સંચાલકો મીતાલીની બાયો-ફિલ્મ બનાવવા માટે થનગની રહ્યા હોવાનું કહેવાય...