Tuesday, November 10, 2026
મુંબઇ,તા. ૭ કરીના કપુર અને કજિન રણબીર કપુર વચ્ચે ખુબ સારા પરિવારિક સંબંધ રહેલા છે. બન્ને વચ્ચે ભાઇ બહેનના પ્રેમને જાઇ શકાય છે. કરીના કપુરે કેટલીક વખત કહ્યુ છે કે તે રણબીર કપુર સાથે કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે....
મુંબઇ,તા. ૭ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ ફિલ્મમાં પહેલા જેકી શ્રોફના પુત્ર ટાઇગરની પસંદગી કરવામાં આવ્યા બાદ હવે વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડે પણ એન્ટ્રી કરી રહી છે....
મુંબઇ,તા. ૭ જાન્હવી કપુર અને ઇસાન ખટ્ટર અભિનિત ફિલ્મ ધડકનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. આ ફિલ્મ હવે ૨૦મી જુલાઇના દિવસે રજુ કરવામાં આવનાર છે. આ એક રોમેÂન્ટક ફિલ્મ છે. ગયા વર્ષે રજૂ કરવામાં આવેલી અને બોક્સ ઓફિસ પર...
મુંબઇ,તા. ૭ હાલમાં જ મીસ વર્લ્ડનો તાજ જીતીને ભારતનુ નામ રોશન કરનાર માનુષી છિલ્લરને હવે બોલિવુડમાં લોંચ કરવા માટેની તૈયારી કેટલાક નિર્માતા નિર્દેશકો દ્વારા હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ ફિલ્મોમાં કામ કરવા માટે હજુ સુધી ઇન્કાર કરી રહેલી માનુષી...
પાક.ની લોકસભાની ચૂંટણી પહેલા પૂર્વ વડાપ્રધાન શરીફ અને તેની પાર્ટીને ઝટકો - નવાઝ શરીફને રૃ.૧૨૨ કરોડ અને પુત્રી મરિયમને સાત વર્ષના કારાવાસ સાથે રૃ.૩૨ કરોડનો દંડ પણ ફટકારાયો લંડનમાં પરિવારના નામે ચાર ફ્લેટ્સ ખરીદવામાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ શરીફના બે આરોપી...
લીંબડી તાલુકા નું ભલગામડાં ગામ લીંબડી શહેર થી માત્ર 3 કી. મી. દૂર આવેલ છે. તે ગામ ના વતની શ્રી જીતુભા કેસરી સિંહ રાણા ના જ્યારે લીંબડી વિધાનસભા ના ધારાસભ્ય પદે બિરાજમાન હતા પરંતુ તેમનું અચાનક દુઃખદ અવસાન થતાં...
રશિયાના ફૂટબોલ ક્રેઝી કપલની જિંદગીમાં તિરાડ - આર્સેન અને લ્યુડમિલા ૨૦૦૨ના વર્લ્ડ કપમાં મળ્યા હતા રશિયામાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાંથી ક્રિસ્ટીયોનો રોનાલ્ડોની પોર્ટુગીઝ અને લાયોનેલ મેસીની આર્જેન્ટાઈન ટીમ હારીને બહાર ફેંકાઈ ચૂકી છેે. જોકે આ બંને સુપરસ્ટાર્સને કારણે રશિયાના એક...
લોસએન્જલસ,તા. ૬ હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ખુબસુરત ડકોટા જાન્સન હાલમાં અનેક ફિલ્મો હાથમાં ધરાવે છે. જે પૈકી બે તો તે હોરર ફિલ્મ કરી રહી છે. તેની પાસે જે ફિલ્મો રહેલી છે તેમાં બેડ ટાઇમ એટ અલ રોયલેમાં કામ કરી રહી છે....
મુંબઇ,તા. ૬ બોલિવુડમાં સેક્સી સ્ટાર તરીકેની છાપ ઉભી કરનાર અને અનેક ગીતોમાં આઇટમ સોંગ કરીને લોકપ્રિયતાની ચરમસીમા પર પહોંચેલી ખુબસુરત ઉર્વશી રૌટેલાએ કહ્યુ છે કે કેટલાક ગીત પર પોતે જ કોરિયોગ્રાફી પણ કરી રહી છે. તે નાની હતી ત્યારથી જ...
મુંબઇ,તા. ૬ બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર સુશાંત સિંહ રાજપુતે આખરે ચંદા મામા દુર કે ફિલ્મને છોડી દીધી છે. આ ફિલ્મમાં તે અંતરિક્ષ યાત્રી તરીકેની ભૂમિકા અદા કરનાર છે. ફિલ્મને લઇને સુશાંત સિંહ રાજપુતે ભારે મહેનત કરી હતી. તે અમેરિકામાં અંતરિક્ષયાત્રી તરીકે...