Tuesday, November 10, 2026
ગજેન્દ્ર સિંહ શેખાવતનાં વિવાદિત નિવેદન બાદ રાજકારણ ગરમાયું વડાપ્રધાન મોદી દેશનાં યુવાનોને નોકરીનાં બદલામાં પકોડા વેચવાની સલાહ આપી હતી ત્યારબાદ એક પછી એક મંત્રીઓનાં સમયાંતરે નિવેદનો આવતાં રહે છે. ત્યારે વધુ એક વધુ મંત્રીનું વિવાદિત નિવેદન આવ્યું છે. જેમણે પકોડા...
૩૯મા ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલમાં કુલ ૨૬ લોકોનું ગ્રુપ જઇ રહ્યું છે પાંચ દાયકાથી પણ વધારે સમયથી કથક ડાન્સ સાથે સંકળાયેલા શુભાબહેન દેસાઇ અનેકો વખત પરફોર્મન્સ આપવાની સાથે વિવિધ દેશમાં યોજાતા ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલમાં ભાગ લઇ ચૂક્યા છે. તેમની આગેવાની હેઠળ...
મુંબઈ,તા.૫ અભિનેતા પ્રતીક બબ્બરે કહ્યું હતું કે મારામાં ગ્રે રોલ સ્વાભાવિક રીતે પ્રગટે છે. મારે હવે રાષ્ટÙવિરોધી હોય એવું પાત્ર ભજવવું છે. એવો રોલ મળે એની વાટ જાઇ રહ્યો છું. વીતેલા દાયકાની ટોચની અભિનેત્રી સ્મિતા પાટિલ અને અભિનેતા પોલિટિશ્યન રાજ...
મુંબઈ,તા.૫ અભિનેત્રી કૃતિ સનોને કહ્યુ હતું કે સફળતા નિષ્ફળતાથી હું પ્રભાવિત થતી નથી કારણ કે સફળતા કે નિષ્ફળતા કદી કાયમી હોતા નથી. 'એકાદી ફિલ્મ હિટ થાય તો બીજી ફિલ્મ સાવ જુદાં કારણોસર ફ્લોપ નીવડે એવું બને. પરંતુ એ પ્રક્રિયા કાયમી...
મુંબઈ,તા.૫ સુપર સ્ટાર સલમાનખાન અને વિવાદોને બહુ જૂનો નાતો છે. છાશવારે સલમાન કોઈને કોઈ વિવાદમાં ફસાય છે. હવે સલમાનખાન પર તેના એનઆરઆઈ પાડોશીને હેરાન કરવાનો આરોપ લાગ્યો છે.સલમાનખાનના પનવેલ ફાર્મહાઉસની બાજુમાં જમીન લેનાર એનઆરઆઈ કેતન કક્કડે મુંબઈના વકીલ આભા સિંહ...
મોસ્કો,તા. ૫ ફિફા વર્લ્ડકપમાં આવતીકાલથી ક્વાર્ટર ફાઇનલ મેચોની શરૂઆત થઇ રહી છે. આની સાથે ફુટબોલ ચાહકોમાં રોમાંચકતા વધી રહી છે. ફુટબોલ ફિવર છેલ્લા કેટલાક સમયથી ચમરસીમા પર છે. હવે ક્રેઝ વધુ વધે તેવા સંકેત છે. ક્વાર્ટર ફાઇનલ તબક્કાની પ્રથમ મેચ...
મુંબઇ,તા. ૫ બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે જાણીતી રહેલી અને મોટા ભાગે સોશિયલ મિડિયામાં પોતાના સેક્સી ફોટાઓ મુકીને ચર્ચામાં રહેનાર ઇશા ગુપ્તા હવે ફરી એકવાર ચર્ચામાં છે. ઇશા જીમમાં જારદાર વર્ક આઉટ કરી રહી છે. તેના વિડિયોની ચર્ચા છે. ઉપરાંત તેની...
મુંબઇ,તા. ૫ શાહીદ કપુર, શ્રદ્ધા કપુર અને યામી ગૌતમ અભિનિત ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુ નામની ફિલ્મ સપ્ટેમ્બર ૨૦૧૮માં રજૂ કરવામાં આવનાર છે. સંજય લીલા ભણશાળીની લોકપ્રિય અને ભારે ચર્ચા જગાવનાર ફિલ્મ પદ્માવતની સફળતા બાદ હવે શાહિદ કપુર ખુબ ખુશ...
મુંબઇ,તા. ૫ બોલિવુડમાં હાલના દિવસોમાં બાયોપિક્સ ફિલ્મને લઇને ભારે ચર્ચા છે. પેડમેન, રાજી, સંજુ અને ગોલ્ડ ફિલ્મની ચારેબાજુ ચર્ચા સાંભળવા મળી રહી છે. મિડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો વર્ષ ૨૦૧૬માં આવેલી મહેન્દ્ર સિંહ ધોની પરની ફિલ્મની પણ હવે...
કૃણાલ પંડ્યા અને દિપક ચહરને ખુરશી પર ઉભા રખાયા... જે રીતે કોલેજોમાં નવા ખેલાડીઓનુ રેગિંગ થાય છે. તે રીતે ટીમ ઈન્ડિયામાં પણ ડેબ્યુ કરનાર ખેલાડીઓને સિનિયર ખેલાડીઓના રેગિંગનો સામનો કરવો પડે છે. જોકે આ રેગિંગ વાસ્તવિક નથી પણ ખેલાડીઓની મજાક...