Tuesday, November 10, 2026
મુંબઇ,તા. ૨૫ બોલિવુડની અભિનેત્રી કરીના કપુર ખાન ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી લોકપ્રિય અને ચર્ચિત ચહેરા તરીકે રહી છે. દુનિયાભરમાં તેના કરોડો ચાહકો છે. જ્યારે પણ તેનો કોઇ ફોટો ચર્ચામાં આવે છે ત્યારે તે સોશિયલ મિડિયામાં વાયરલ થઇ જાય છે. તેમ છતાં કરીના...
મુંબઇ,તા. ૨૫ અનિલ કપુરે બોલિવુડમાં સફળતાપૂર્વક ૩૫ વર્ષ પૂર્ણ કરી લીધા છે. અનિલ કપુરે બોલિવુડમાં અનેક પ્રકારની ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી છે. તે સુપરસ્ટાર તરીકે રહ્યો છે. આટલા વર્ષોના ગાળા બાદ પણ તે લોકોમાં લોકપ્રિય છે. હાલમાં રજૂ કરવામાં આવેલી...
મુંબઇ,તા. ૨૫ અભિનેતા સાકિબ સલીમ હાલમાં ભારે ખુશ છે. કારણ કે તેની રજૂ કરવામાં આવેલી મલ્ટીસ્ટારર ફિલ્મ રેસ-૩ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. આ ફિલ્મની સફળતા બાદ તેની બોલબાલા વધી રહી છે. ફિલ્મને જારદાર સફળતા મળ્યા બાદ સાકિબ...
ગુજરાત માં લોકો દ્રારા વરસાદ ની આતુરતા થી રાહ જોઈ રહ્યાં હતાં પણ આજે વહેલી સવારે સારો એવો વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.   ચોમાસુ બેઠું ત્યાર થી લોકો વરસાદ ક્યારે આવશે તે અંગે ચર્ચાઓ કરતાં હતાં થોડાં ઘણા...
ભરૂચ શહેરમાં ધીમી ધારે મેહુલિયાએ એન્ટ્રી મારતા બફારો ઓછો થવા લાગ્યો તો સાથે સાથે ભીમ અગિયારસ ફળી હોવાનું ચર્ચા માં રહ્યું.જગત ના તાતે વાવણી ની કાર્યવાહી આરંભી દેતા ખેડૂતો ખેતરભણી .
મુંબઈ,તા.૨૩ યશ રાજ ફિલ્મ્સની શોધ ભૂમિ પેડનેકરે ફિલ્મ ‘દમ લગા કે હઇશા'થી પોતાની એક્ટિંગની શરૂઆત કર્યા બાદ અત્યાર સુધીમાં લાંબી મજલ કાપી છે. રિસન્ટલી રિલીઝ થયેલી ‘લસ્ટ સ્ટોરીઝમાં ઝોયા અખ્તર દ્વારા ડિરેક્ટેડ સેગમેન્ટમાં તેના પરફોર્મન્સે પણ પ્રશંસા મેળવી છે. માસ્ટર-ડિરેક્ટર સંજય...
મુંબઈ,તા.૨૩ ફિલ્મમેકર વિપુલ શાહે અગિયાર વર્ષ પહેલાં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને કેટરિના કૈફ સ્ટારર સુપરહિટ ફિલ્મ ‘નમસ્તે લંડન'ના બીજા ભાગ ‘નમસ્તે ઇંગ્લેન્ડ' માટેનું શૂટિંગ કમ્પ્લીટ કર્યું છે. બીજા ભાગમાં અર્જુન કપૂર અને પરિણીતી ચોપરા લીડ રોલ્સમાં છે. મુંબઈમાં આ...
મુંબઈ,તા.૨૩ દબંગ ગર્લ સોનાક્ષી સિંહાએ અત્યાર સુધી બોલિવૂડને ઘણી ફિલ્મો આપી છે, તેમાંથી મોટા ભાગની ફિલ્મો હિટ રહી અને તેની એÂક્ટંગ પણ લોકોને ગમી છે. હવે તે આગામી ફિલ્મ ‘હેપ્પી ફિર ભાગ જાયેગી’ની સાથે-સાથે ‘કલંક’ અને ‘દબંગ-૩’માં જાવા મળશે. આ ફિલ્મોમાં...
હાર્દિક આચાર્ય કે જે મૂળ અમદાવાદ ના વતની છે અને તેઓ વર્ષ 2001 થી મુંબઈ ની ફિલ્મ ઇનડસ્ટ્રી માં મ્યુઝિક કમ્પોઝર તરીકે કાર્યરત છે. તેઓ શરૂઆતના વર્ષો માં મશહૂર સિંગર અને સંગીતકાર હિમેશ રેશમિયાના આસિસ્ટન્ટ રહી ચૂક્યા છે હિમેશ...
મુંબઇ,તા. ૨૩ ફિલ્મ રેસ-૩ બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા હાંસલ કરી રહી છે. ફિલ્મની કમાણી વિશ્વભરમાં હવે ૨૬૦ કરોડની આસપાસ પહોંચી ચુકી છે. ફિલ્મમાં સૌથી વધારે પ્રશંસા ડેઝી શાહના ગ્લેમર રોલને લઇને જાવા મળી રહી છે. તે એક્શન સીનમાં પણ...