Tuesday, November 10, 2026
વસુંધરા રાજેના સમર્થકો શાહના શરણે ન્યુ દિલ્હી/જાધપુર,તા.૨૪ રાજસ્થાનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદને લઇને રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી વસુંધરા રાજે પોતાના વ્યક્તિને આ પદ આપવા ઇચ્છે છે. રાજપૂત સમાજના કેન્દ્રીય રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતને અધ્યક્ષ બનાવાના સમાચાર વચ્ચે વસુંધરા રાજેએ પોતાના અધ્યક્ષને લઇને...
ખાંડ મિલોની પ્રવાહિતા વધારવા સરકાર સમક્ષ ન્યુ દિલ્હી,તા.૨૪ શેરડીની ખરીદી પેટે ખાંડ મિલોની બાકી ચુકવણીના વધીને રૂ. ૧૯,૦૦૦ કરોડની સપાટીએ પહોંચ્યો હોવાથી પ્રધાનમંડળીય પેનલે ખાંડ મિલોની પ્રવાહિતા વધારવા માટે ઉત્પાદન આધારિત સબ્સિડી, ખાંડ પર સેસ લાદવી, અને ઈથેનોલ પરના જીએસટીના દરમાં...
રાજપીપલા: જિિલ્લા પોોલીસ વડા,કલેક્ટર સહિતનાા અધિકારીઓ, કર્મચારીઓ, સામાજિકસંસ્થાના હોદ્દેદારો,પત્રકર મિત્રોરો એ ટ્રાફિક જાગૃતિ રેલી માં ભાગ લઈ લોકોને ટ્રાફિક બાબતેની સમજૂતી આપી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો જેમાં ખુદ કલેક્ટર નિનામા અને પોલીસ વડા બગડિયા બાઇક...
મોદીએ લોકશાહીના મંદિરનું ધવસ્ત કરી નાંખ્યુ ન્યુ દિલ્હી,તા.૨૪ ભારતીય જનતા પાર્ટી (ભાજપા) સાથે છેડો ફાડ્યાં પછી ભૂતપુર્વ નાણામંત્રી યશંવત સિન્હાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર સામે આરોપ લગાવ્યો કે, મોદી સરકારના ચાર વર્ષના સાશન પરથી એવું લાગે છે કે તે, ઇન્દિરા ગાંધીના...
આ પ્રવાસની આપેલી છૂંટમાં પાક,અફઘાનિસ્તાન,ચીનના નાગરિકોને બાકાત કરવામાં આવ્યા ન્યુ દિલ્હી,તા.૨૪ સૂત્રો તરફથી જાણવા મળ્યા મુજબ વિદેશી સહેલગાણીઓ હવે દેશની અમુક અદ્ભુત જગ્યાના સૌંદર્યને માણી શકશે જ્યાં જવા માટે પહેલા પ્રતિબંધ હતો અથવા તો ખાસ સંમતિપત્ર મેળવવો પડતો હતો. જાકે આ...
ખુર્શીદના નિવેદનથી કોંગ્રેસ ફસાઈ...! અલીગઢ,તા.૨૪ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ડો. બી.આર આંબેડકર હોલમાં આયોજીત વાર્ષિકોત્સવમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સલમાન ખુર્શીદે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. સલમાન ખુર્શીદે કહ્યુ કે કોંગ્રેસના કપડાં પર મુસલમાનોના લોહીના ડાઘ છે. તેમણે...
ગૂગલ સીઈઓ આ હોલ્ડિંગ બજારમાં વેચે તેવી શક્યતા સિલીકોનવેલી,તા.૨૪ વિશ્ર્વ વિખ્યાત કંપની ગૂગલના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (સીઈઓ) તરીકે ૨૦૧૫મા નીમાયા અગાઉ તેમને ફાળવાયેલા ગૂગલના સાડા ત્રણ લાખથી અધિક શેર્સ આજે તેમના માટે સોનાની લગડી કરતાંય વધુ મૂલ્યવાન પુરવાર થઈ રહ્યા છે....
૨૦૧૭માં ભારતીયોએ ૬૯ અબજ ડોલર મોકલ્યા,જે ગત વર્ષની તુલનામાં ૯.૯ ટકા વધારે ન્યુ દિલ્હી/વાશિંગ્ટન,તા.૨૪ વિદેશમાં સ્થિતિ પોતાના દેશના લોકો પાસેથી ધન પ્રાપ્ત કરવામાં ભારત મોખરાના સ્થાન પર રહ્યુ છે. વિશ્વ બેંકે કÌšં છે કે ૨૦૧૭માં વિદેશમાં વસેલા ભારતીયોએ પોતાના ઘરપરિવારના લોકોને...
આગમાં પાંચથી વધુ લોકો ઘાયલ બેઈજિંગ,તા.૨૪ ચીનના ગ્વાંગદોંગ પ્રાંતના કિંગ્યુઆ શહેરમાં આવેલા એક કારાઓકે બારમાં આગ લાગવાના કારણે ૧૮ લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ છે. મીડિયા રિપોટ્‌ર્સમાં જણાવ્યા પ્રમાણે આ ઘટના સોમવારે મોડી રાતે થઈ હતી....
કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું ન્યુ દિલ્હી,તા.૨૪ સુપ્રીમ કોર્ટે મોતની સજામાં નોંધાયેલ અરજી પર આજે મંગળવારે સુનાવણી કરી. આ દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું કે લીથલ (ઝેરી) ઇન્જેક્શન દ્વારા મોતની સજા ફાંસીની તુલનામાં વધારે...