Thursday, November 12, 2026

કર્ણાટક ચૂંટણીની ભરપાઇ કરવા પેટ્રોલ-ડીઝલમાં સતત બીજા દિવસે વધારો

દિલ્હીમાં પેટ્રોલ ૭૫ની નજીક પહોંચ્યુ ન્યુ દિલ્હી,તા.૧૫ એક તરફ કર્ણાટક ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે ત્યારે ફરી એક વખત પેટ્રોલ-ડીઝલ મોંઘુ થઇ ગયું છે. આશરે...

ભાજપ સરકારે સામ, દામ દંડથી કર્ણાટકમાં ચૂંટણી જીતી : અમિત ચાવડા

કર્ણાટકમાં કોંગ્રેસની હાર બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખે હાર સ્વીકારી નડિયાદ,તા.૧૫ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે શરૂ થયેલી મતગણતરીના પ્રાથમિક ટ્રેન્ડને જાતા ભાજપ સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે...

રૂપાણી મંત્રીમંડળમાં થશે ફેરફાર, નીતિન પટેલનું લેવાશે રાજીનામું.!!?

તા.૨૫ કર્ણાટક ઉપર ભગવો લહેરાઈ ગયો છે. જા કે કર્ણાટકના ચૂંટણી પરિણામ પહેલા ભાજપના કેન્દ્રીય નેતાઓએ ગુજરાતના પ્રધાનમંડળમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈ લીધો હતો. જેમાં...

ભક્તજનો માટે વૈષ્ણોદેવીનો નવો તારાકોટ માર્ગ આખરે ખુલ્લો મુકાયો

કટરા,તા.૧૫ આખરે માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે તાજેતરમાં નવ કિલોમીટરનો તારાકોટનો નવો માર્ગ ભાવિકો માટે ખુલ્લો મૂકી દીધો છે અને આ માર્ગ પર ઘોડેસવારી કરવા પર...

કોંગ્રેસના હાથમાંથી તમામ મોટા રાજ્યો એક બાદ એક જતા જાય છે : રૂપાણી

ગાંધીનગર,તા.૧૫ કર્ણાટકમાં બીજેપી સત્તાની નજીક પહોંચી ગઈ છે. તેમજ હાલ ગુજરાત સહિત દેશભરમાં બીજેપીના કાર્યકરોમાં ઉત્સાહ જાવા મળી રહ્યો છે. ભાજપની આ સફળતાને પગલે રાજ્યના...

કોંગ્રેસ પાછળથી સરકાર બનાવવામાં લાગી, જનતા માફ નહીં કરેઃ બીએસ યેદુરપ્પા

બેંગ્લુરુ,તા.૧૫ કર્ણાટકમાં બીજેપીને સ્પષ્ટ બહુમત નથી મળી. જયારે કોંગ્રેસ અને જેડીએસ સાથે મળીને સરકાર બનાવવાની યોજના બનાવી રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં બીજેપી સીએમ ઉમેદવાર...

કોંગ્રેસનો દાવ ઉલટો પડ્યો, ભાજપે પોતાની લિંગાયત વોટ બેન્ક જાળવી રાખી

બેંગ્લુરુ,તા.૧૫ સિદ્ધારમૈયા ચૂંટણીની તારીખોનું એલાન થયા પહેલા જ રાજ્યમાં લિંગાયત કાર્ડ રમ્યા. આ સમુદાયને ધાર્મિક અલ્પસંખ્યકનો દરજ્જો આપવા વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્રની મંજૂરી માટે...

મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ચામુન્ડેશ્વરી બેઠક ૨૩ હજાર વોટથી હાર્યા

બેંગ્લુરુ,તા.૧૫ દક્ષિણના રાજ્ય કર્ણાટકમાં બીજેપી સત્તામાં ઊભરી રહી છે. રાજ્યમાં કોંગ્રેસને હારનો સામનો તો કરવો જ પડ્યો છે પણ ખરાબ વાત એ છે કે ચાલુ...

જેડીએસ પ્રમુખ કુમારાસ્વામી બંને વિધાનસભાઓથી જીત્યા

બેંગ્લુરુ,તા.૧૫ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા મોટો પક્ષ બનીને ઉભર્યો છે. જેડીએસના પ્રમુખ એચડી કુમારાસ્વામીએ ચન્નાપટના અને રામાનગરમ વિધાનસભાથી ચૂંટણી લડી હતી. કુમારસ્વામીએ બંને જ વિધાનસભામાં...

કર્ણાટકમાં ‘કમળ’ની કમાલ છતાં નહિં બને ભાજપની સરકાર…!!?

ભાજપ સૌથી મોટી પાર્ટી બની હોઇ તેને સરકાર બનાવવા પહેલું આમંત્રણ આપી શકે છે રાજ્યપાલ વજુભાઇ વાળા બેંગ્લુરુ,તા.૧૫ કર્ણાટકના પરિણામમાં ટિવસ્ટ આવ્યું છે, ભાજપનો વિજય રથ...