Thursday, November 12, 2026

વિશ્વએ ભારત અને નરેન્દ્રમોદી માંથી ઘણું શીખવાની જરૂર છે:બિલ ગેટ્સ

ભારત ના પ્રધાનમંત્રી મોદીનું ભ્રષ્ટાચાર વિરૂદ્ધ સૌથી મોટું હથિયાર આધાર છે જેનો તેઓ ખૂબ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર ની લડાઈ લડવા...

મુશ્કેલીમાં ફસાયા શશિ થરૂર, પત્નીના મોત કેસમાં પોલીસે માન્યા સંદિગ્ધ

આ કેસની આગામી સુનાવણી ૨૪મી મેના રોજ થશે ન્યુ દિલ્હી,તા.૧૪ સુનંદા પુષ્કર મોત કેસમાં દિલ્હી પોલીસે ચાર વર્ષ બાદ આજે (સોમવારે) પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ...

મધર્સ ડે પર રામ સુબ્રમણ્યમે મોદી અને તેમની માતા પર વાંધાજનક ટિવટ કરી

ન્યુ દિલ્હી,તા.૧૪ મધર્સ ડેનાં દિવસે જ્યારે દેશ અને દુનિયાનાં લોકો પોતાની માતાના યોગદાનને યાદ કરી રહ્યાં હતાં ત્યારે એક ચર્ચિત ટિવટર હેંડલથી વાંધાજનક ટ્‌વીટ કરાઈ....

ઈન્ડોનેશિયામાં ચેક પોસ્ટ પર વધુ એક આતંકી હુમલો,ત્રણ લોકોના મોત

જકાર્તા,તા.૧૪ ઇન્ડોનેશિયાના બીજાં મોટાં શહેર સુરાબાય સ્થિત પોલીસ હેડક્વાર્ટરમાં મોટર સાઇકલ પર આવેલા બે આતંકવાદીઓએ સોમવારે વિસ્ફોટ કરીને પોતાને ઉડાવી દીધા હતા. જેમાં અધિકારીઓ સહિત...

બોલો..મધ્યપ્રદેશમાં પત્નીઓ દ્વારા પતિઓને મારવાના કેસમાં વધારો

પુરુષોની સાથે થનાર ઘરેલુ હિંસાથી સૌથી વધુ ઈન્દોરના પતિ પીડિત છે ભોપાલ,તા.૧૪ મધ્યપ્રદેશના પર્યટન વિભાગની પ્રખ્યાત જાહેરાતની પંચલાઇન હતી, ‘એમપી અજબ છે, સૌથી ગજબ છે.’ આ...

કઠુઆ કેસ : પોલીસ અમને હેરાન કરી રહી છે : સાક્ષીઓનો આરોપ

સાક્ષીઓની અરજી પર સુપ્રીમ કોર્ટ ૧૬ મેએ સુનાવણી કરશે ન્યુ દિલ્હી,તા.૧૪ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષીય બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં સાક્ષીઓની અરજી પર સુપ્રીમ...

અયોધ્યામાં રામ મંદિરનો કેસ હિન્દુઓના પક્ષમાં આવશે,કાશ્મીરમાંથી ૩૭૦ કલમ પણ હટશે

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ્‌ સ્વામીએ કર્યો દાવો ન્યુ દિલ્હી,તા.૧૪ ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો હતો કે અયોધ્યામાં રામ મંદિરનો કેસ હિન્દુઓના પક્ષમાં આવશે...

મારો ઈલાજ ચાલી રહ્યો છે,હું આગામી થોડાક સપ્તાહમાં ગોવા પરત ફરીશ

ગોવાના મુખ્યમંત્રીએ અમેરિકાથી વીડિયોની મદદથી ભાજપના બૂથ સ્તરીય કાર્યકરોને સંબોધ્યા પણજી,તા.૧૪ ગોવાના ઝ્રસ્ મનોહર પારિકરે વીડિયોની મદદથી ભાજપના બૂથ સ્તરીય કાર્યકર્તાઓને સંબોધત કર્યાં છે. તેઓએ કહ્યુ...

જેહાદી સાહિત્ય વાંચવાથી કોઈ આતંકવાદી નથી બની જતુ : કેરળ હાઈકોર્ટ

હાઈકોર્ટે આતંકી ગતિવિધિઓમાં સંકાળાયેલા આરોપીને જામીન આપ્યા તિરુવનંતપુરમ્‌,તા.૧૪ કેરળ હાઇકોર્ટે આતંકી ગતિવિધિઓમાં સંકળાયેલા એક આરોપીને જામીન આપીને કÌšં કે આતંક સાથે સંબંધિત વીડિયો જાવો અને જેહાદી...

મુંબઈ આતંકી હુમલાનું નિવેદન મિડિયાએ ખોટી રીતે રજૂ કર્યું : નવાઝ શરીફ

ભારતીય મિડિયાએ બઢાવી-ચડાવીને રજૂ કર્યું તે દુર્ભાગ્યપૂર્ણ ઈસ્લામાબાદ,તા.૧૪ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યુ કે મુંબઈ આતંકી હુમલાને લઇને તેમણે આપેલા નિવેદનને મીડિયાએ ખોટી રીતે રજૂ...