Thursday, November 12, 2026

હવે ડાક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર જ મેડિકલ સ્ટોરમાંથી ગર્ભપાતની દવા મળશે

ન્યુ દિલ્હી, તા.૫/૫/૨૦૧૮ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કાયદાને સખ્ત બનાવવાની તૈયારીમાં ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન ઉપર જ હવે મેડિકલ સ્ટોરમાંથી ગર્ભપાતની દવા મળી શકશે. મહિલા અને બાળ વિકાસ...

બાળાસાહેબ ઠાકરેની બાયો-ફિલ્મ સૌથી મોંઘી મરાઠી ફિલ્મ..!!

મુંબઈ, તા.૫/૫/૨૦૧૮ ફિલ્મ પાછળ પંદર કરોડ ખર્ચ થવાની શક્યતા શિવસેના પ્રમુખ હિન્દુહૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેની બાયો-ફિલ્મ મરાઠી ભાષામાં બની રહેલી સૌથી મોંઘી મરાઠી ફિલ્મ હશે એવી માહિતી...

દેખાડો કરવા નહિ મારી અંતઃપ્રેરણાથી સામાજિક કાર્યો કરું છું : અક્ષય કુમાર

મુંબઈ, તા.૫/૫/૨૦૧૮ ટોચના અભિનેતા અક્ષય કુમારે કહ્યું હતું કે હું દેખાડો કરવા માટે સામાજિક કાર્યો કરતો નથી. વાસ્તવમાં એ મારો સ્વભાવ છે એમ તમે કહી શકો....

ટૂથપેસ્ટ-ડિયોમાં રહેલા ખતરનાક કેમિકલ્સ શરીર માટે જીવલેણ : સંશોધન

ન્યુ દિલ્હી, તા.૫/૫/૨૦૧૮ રોજ ઉપયોગ કરવામાં આવતા આ ઉત્પાદનો શરીર માટે નુકસાન કારણ છે. તેની અંદર રહેલા ખતરનાક કેમિકલ ટ્રાઈક્લોસન ધીમે સ્વાસ્થ્ય ખરાબ કરે છે. એક...

ફેક્ટરીના માલિકનો અમાનવીય વ્યવહાર, કારીગરને ૩ ત્રણ માસ સુધી બંધક બનાવી મજૂરી કરાવી

સુરત, તા.૫/૫/૨૦૧૮ સુરતના માંડવીમાં આવેલી એક પ્લાસ્ટિકની ફેક્ટરીના માલિકનો અમાનવીય વ્યવહાર સામે આવ્યો છે. કારીગરને છેલ્લા ત્રણ માસથી બંધક બનાવી મજૂરીકામ કરાવાઇ રહ્યું છે. માંડવીની ગણેશ...

ઠંડા પીણા બનાવતી બે કંપની પર આરોગ્ય વિભાગના દરોડા

વડોદરા, તા.૫/૫/૨૦૧૮ વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગ દ્વારા ઠંડા પીણા બનાવતી બે કંપની અને ઠંડા પીણાના ૩ ડીસ્ટ્રીબ્યુટરોને ત્યાં ચેકીંગ કર્યું હતું. જાકે, આરોગ્ય વિભાગને...

નકલી દૂધ ૫કડવા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ૬૦થી વધુ ટીમોના રાજ્યવ્યાપી દરોડા

વડોદરા/ભાવનગર, તા.૫/૫/૨૦૧૮ રાજયભરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ફરી એક વાર દૂધના સેમ્પલ લેવાની કવાયત શરૂ કરી છે. બીજી વાર શરૂ કરાયેલા આ રાજ્ય વ્યાપી અભિયાનમાં ૬૦થી...

નીતિન પટેલનું આઉટસોર્સિંગ મામલે નિવેદન : પગાર નહીં ચૂકવે તો, સરકાર ભરશે પગલાં

ગાંધીનગર, તા.૫/૫/૨૦૧૮ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં રાજ્યના આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ હતી. બેઠકમાં આઉટસોર્સિગ બાબતે ચર્ચા થઇ હતી. અને કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓને વેતન ચૂકવણી પર...

મુખ્યમંત્રીના હસ્તે જળસંચય અભિયાન હેઠળ તળાવ બ્યુટીફિકેશનનો પ્રારંભ

રાજકોટ, તા.૫/૫/૨૦૧૮ રાજકોટના રેસકોર્સ-૨ની નવી ઓળખ બનશે 'અટલ સરોવર' મહાનગરપાલિકા દ્વારા નવા રેસકોર્સ પાસે આવેલા તળાવમાંથી માટી, પથ્થર દૂર કરી ત્યાં બ્યુટીફિકેશન કરવામાં આવી છે. આ બ્યુટિફિકેશનને...

કોટન મિલમાં બોઇલર ફાટતા દિવાલ પડી, ૧નું મોત, ૩ ઘાયલ

સુરત, તા.૫/૫/૨૦૧૮ સુરત શહેરના ઉધના વિસ્તારમાં મોડી રાત્રે એક મિલમાં બોઇલર ફાટી જતા દીવાલ તૂટી પડી છે. જેમાં એક કર્મચારીનું મોત થયું છે. જ્યારે બાકીના ત્રણ...