Thursday, November 12, 2026

તત્કાલ ઈ-ટિકિટનું કૌભાંડ ઝડપાયું, ૮૦ ટિકિટ સાથે માસ્ટર માઈન્ડ ઝડપાયો

સુરત, તા.૫/૫/૨૦૧૮ રેલવેમાં તત્કાલ ઈ ટિકિટ બુક કરાવતા રહો સાવધાન...૬૬૦૦ તત્કાલ ઈ ટિકિટ રદ મધ્ય રેલવે આરપીએફએ તત્કાલ ઈ ટિકિટ બુક કરતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો...

છારાનગરમાં મહિલા બુટલેગરની મિલકત ઉપર કોર્પોરેશને બુલ ડોઝર ફેરવ્યું

અમદાવાદ, તા.૫/૫/૨૦૧૮ શહેરના કુબેરનગરમાં આવેલા છારાનગરમા કુખ્યાત સુનિતા નામની બુટલેગરની મિલકત ઉપર કોર્પોરેશન બુલ ડોઝર ફેરવી નાંખ્યું છે. જેના લીધે આ વિસ્તારમા ભાર ઉહાપોર થવાની શક્્યતા...

ભાલિયા ઘઉંનું રેકોર્ડબ્રેક ઉત્પાદન, હેક્ટર દીઠ સરેરાશ ૫૫ મણથી ખેડૂતોમાં હર્ષની લાગણી

અમદાવાદ, તા.૫/૫/૨૦૧૮ ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ જિલ્લાની ઓળખ સમા ભાલિયા ઘઉંનું આ વર્ષે રેકોર્ડબ્રેક વાવેતર- ઉત્પાદન થયુ છે. ગત માર્ચ માસમાંં તેની કાપણી થયા બાદ...

ઓફિસમાં ૩૬ બોટલ વિદેશી દારૂ સાથે બિલ્ડર ઝડપાયો

વડોદરા, તા.૫/૫/૨૦૧૮ શહેરના વાસણા ભાયલી રોડ પર આવેલી બિલ્ડરની ઓફિસમાં ડીસીબી ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને બિલ્ડરને દારૂની ૩૬ બોટલો સાથે ઝડપી પાડયો હતો. બિલ્ડર પણ દારૂના...

અશ્લલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પરિણીતા પર ૨ હેવાનોએ દુષ્કર્મ આચર્યું

આણંદ, તા.૫/૫/૨૦૧૮ માનસિક વિકૃત લોકોને કાયદાનો ડર નથી રહ્યો, દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. આણંદમાં વધુ એક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. સગીરા...

શિક્ષકો બન્યા મજૂર, શિક્ષણ છોડી તળાવ ઉંડુ કરવાની કામગીરી

હિમતનગર, તા.૫/૫/૨૦૧૮ શિક્ષકોના હાથમાં ચોકના બદલે પાવડા-તગારા..!! તળાવ ઉંડા કરવાના નામે ચાલી રહેલી સુજલામ સુફલામ યોજનામાં હવે રાજય સરકારે શિક્ષકોને મજૂર બનાવ્યા છે. સાબરકાંઠામાં તળાવ ઉંડા કરવાની...

ચાર મહિનામાં એસીબીએ લાંચના ૯૭ કેસ કર્યાઃ ૧૨૩ આરોપી પકડાયા

અમદાવાદ, તા.૫/૫/૨૦૧૮ એપ્રિલ, ૨૦૧૮ સુધીના ૪ મહિનામાં એસીબીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં ૯૭ કેસ કર્યા હતા. તેમાં ૧૮૦ આરોપી સામે ગુના નોંધ્યા છે. આ આરોપીઓ પાસેથી ૨૦.૮૯...

ગામડે ગામડે પાણી પહોંચાડવાની ફક્ત વાતો જ..!! બાવન ગામ સૌની યોજનાથી વંચિત

મોરબી, તા.૫/૫/૨૦૧૮ એક તરફ રાજ્ય સરકાર સૌની યોજના હેઠળ ગામડે ગામડે અને ખેતરે ખેતરે પાણી પહોંચાડવાની વાતો કરે છે. ભાજપના નેતાઓ સભા ગજવે છે ત્યારે સૌની...

નેપાળ બોર્ડરથી ગુજરાતમાં લવાયેલ ૯ કિલો ચરસ સાથે ૨ આરોપીઓની ધરપકડ

અમદાવાદ, તા.૫/૫/૨૦૧૮ નશાખોરીને ડામવા માટે NCB સક્રિય થયું છે. NCB દ્વારા ૯ કિલો ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તેની મદદથી ૨ આરોપી સહિત ૯ કિલો...

ચોથા માળેથી પટકાતાં ત્રણ વર્ષના બાળકનું કરૂણ મોત નીપજ્યું

સુરત, તા.૫/૫/૨૦૧૮ ગોપીપુરા વિસ્તારમાં આવેલ હુસેની ચોક ખાતે મુસ્લમ સમુદાયનો નિયાઝ મહોત્સવ ચાલી રહ્યો હતો. આ મહોત્સવને જાવા માટે ત્રણ વર્ષનું બાળક ચોથા માળેની બારીમાંથી ડોકાતાં...