Thursday, November 12, 2026

બેંગલુરુમાં ભારતનું પ્રથમ બિટકોઈન એટીએમ ખુલ્યું

બેંગલુરુ,તા.૨૦ એક બાજુ દુનિયાભરમાં ક્રિપ્ટો કરન્સીની કાયદેસરતાને લઇને અનિશ્ચિતતા છે અને બીજી બાજુ ભારતમાં બેન્કોનાં ક્રિપ્ટો કરન્સી બિઝનેસ પર આરબીઆઈએ સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હોવા છતાં...

તહેવારોને પગલે સોના-ચાંદીના ભાવમાં વધારો ઝીંકાયો

ન્યુ દિલ્હી,તા.૨૦ વિદેશી બજારોમાં હકારાત્મક સંકેતો અને સ્થાનીક બુલિયન માર્કેટમાં વેપારીઓની માંગને કારણે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનું શનિવારે સતત ત્રીજા દિવસે મજબૂત રહ્યું હતું. સોનું...

બેંકો NBFCને ૧૫ ટકા સુધી લોન આપી શકે : આરબીઆઇ

મુંબઈ,તા.૨૦ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ અને હોમ ફાઇનાન્સ કંપનીઓ માટે લિÂક્વડિટીનો પ્રવાહ વધારવા કેટલાંક પગલાંની જાહેરાત કરી છે. આ પગલાંઓ હેઠળ...

અમૃતસર રેલ્વે દુર્ઘટનાનાં પગલે ટ્રેનના સમય અને રૂટ બદલાયા

ચંદીગઢ,તા.૨૦ અમૃતસર પાસે શુક્રવારે સાંજે રેલવે ટ્રેક પાસે રાવણના પુતળા દહન દરમિયાન ટ્રેનની અડફેટે આવતા ૬૦ લોકોના મોત થયા છે. આ ઘટનાના ત્રણ કલાક પછી...

આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીએ ફુગાવો વધવાની આશંકા વ્યક્ત કરી

મુંબઈ,તા.૨૦ આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના મોટાભાગના સભ્યોએ આગામી સમયમાં ફુગાવો વધે તેવી આશંકા વ્યક્ત કરી છે. સમિતિના છ સભ્યોમાંથી પાંચ સભ્યોએ દરને ૬.૫૦ ટકા...

વાંદરાઓએ પથ્થરમારો કરીને વૃદ્ધને મોતને ઘાટ ઉતારતા અરેરાટી વ્યાપી

બાગપત,તા.૨૦ ઉત્તર પ્રદેશના બાગપતમાં સ્થિત ટિકરી ગામમાં એક અજીબ ઘટના ઘટી હતી. જ્યાં વાદરાઓએ એક વૃદ્ધ પર પથ્થરમારો કરીને તેમની હત્યા કરી હતી. આ મામલે...

ઓવૈસી હદમાં રહે, રામ મંદિર અયોધ્યામાં બનશે નહી કે હૈદ્રાબાદમાંઃ સંજય રાઉત

ન્યુ દિલ્હી,તા.૨૦ લોકસભાની ચૂંટણી પહેલા અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને રાજકીય મોરચે ગરમાવો વધી રહ્યો છે. એક તરફ જ્યાં આરએસએસના વડા મોહન ભાગવતે મંદિર બનાવવા માટે...

દેશનાં સૌથી લાંબા પુલનું થશે નિર્માણઃ આસામ અને મેઘાલયને જાડશે

ન્યુ દિલ્હી,તા.૨૦ વિકાસ પંથે ચાલી રહેલા ભારતમાં સૌથી મોટા પુલનું નિર્માણ થવા જઇ રહ્યું છે. જેની લંબાઇ આશરે ૨૦ કિલોમીટરની રહેશે. આ પુલનું નિર્માણ આસામ...

જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા, દેશનાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનાં એંધાણ

ન્યુ દિલ્હી,તા.૨૦ હવામાનમાં એકાએક પલટો આવવાની સાથે દેશનાં કેટલાંય વિસ્તારમાં વરસાદની શકયતા વધી ગઇ છે એટલું જ નહીં, રાત્રીના તાપમાનમાં પણ ઝડપથી ઘટાડો થઇ રહ્યો...

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, પ્રજાને આંશિક રાહત

ન્યુ દિલ્હી,તા.૨૦ સતત વધતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં હવે થોડીક રાહત મળતી દેખાઇ રહી છે. શનિવારના રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થોડોક ઘટાડો આવ્યો છે. સતત ત્રણ...