Thursday, November 12, 2026

પૃથ્વી શા વન-ડેમાં એન્ટ્રી કરશે?,શિખર ધવનનું પત્તુ કપાશે!?

મુંબઈ,તા.૧૭ ટેસ્ટ ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર સદી ફટકારીને પ્રવેશ કરનારો પૃથ્વી શા વન ડે શ્રેણીમાં પણ ઓપનર તરીકે રમતો જાવા મળી શકે છે. રિપોર્ટ...

૩૦ મિનિટ ચાલનારા લોકોની મૃત્યુની આશંકા ૨૦ ટકા ઘટી જાય છે

મુંબઈ,તા.૧૭ એકિટવ જીવનશૈલી માટે જિમમાં પરસેવો પાડવાની કોઈ જરૂર નથી. રોજ માત્ર બાવીસ મિનિટ ચાલીને પણ તબિયતમાં સુધારો કરી શકાય છે. એક અભ્યાસનાં પરિણામ જણાવે...

આખરે શિખર ધવનની પત્નીએ ટાપી પહેરવા અંગે ખુલાસો કર્યો

મુંબઈ,તા.૧૭ ટીમ ઈન્ડિયાના બેટ્‌સમેન શિખર ધવનની પત્ની આયશા ધવન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટીવ રહે છે. આયશા ખાસ કરીને ટોપીમાં નજરે પડે છે. તેને ઘણા...

હત્યાના બીજા કેસમાં પણ રામપાલને કોર્ટે આજીવન કેદની સજા ફટકારાઈ

હિસાર,તા.૧૭ સતલોક આશ્રમમાં હત્યાના કેસમાં સંત રામપાલ અને તેના ૧૩ અનુયાયીઓને બીજા અન્ય કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. બુધવારે જેલ પરિસરમાં જ કોર્ટની...

વીએચપીની નવી માંગ : ફૈઝાબાદ-અયોધ્યાને મિલાવી શ્રી અયોધ્યા નામ કરવા હાકલ

લખનઉ,તા.૧૭ ઈલાહાબાદનું નામ બદલ્યા બાદ આવનારા થોડા જ સમયમાં ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોના નામ બદલવામા આવી શકે છે. આ ક્રમમાં બીજા નંબર ફૈઝાબાદનો આવી શકે...

ગુરુગ્રામ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી જજનાં પત્નીએ ધમકાવતા સુરક્ષા ગાર્ડે ચલાવી હતી...

ગુરુગ્રામ,તા.૧૭ ગુરુગ્રામના જજની પત્ની અને પુત્ર ઉપર ગોળી ચલાવાના મામલામાં ગુરુગ્રામ પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ડીજીપી ક્રાઇમ સુમિતે જણાવ્યું હતું કે, ગનર મહિપાલ છેલ્લા...

પંચમહાલમાં પૂરપાટ જતું ટ્રિપલ સવારી બાઈક મકાનમાં ઘૂસ્યુ,ત્રણના મોત

પંચમહાલ,તા.૧૭ પંચમહાલના જાંબુઘોડા નજીક સ્પીડમાં જઇ રહેલા બાઇક સ્લીપ થતાં એક મહિલા અને બે પુરુષના મોત નીપજ્યાં છે. બાઈક પર સવાર ત્રણેવ જણ બોડેલીના ઉઠવણ...

બનાસકાંઠામાં મુડેઠા ટોલ પાસેથી ષોષડોડા ઝડપાયા

ભીલડી,તા.૧૭ બનાસકાંઠાના ભીલડી પાસેના મુડેઠા ટોલ પાસેથી પોષડોડા ઝડપાયા છે. ભીલડા પોલીસને બાતમી મળી હતી કે,પોષડોડાની હેરાફેરી કરવામાં આવે છે. પોલીસે બાતમીના આધારે ટોલ પાસેથી...

હસમુખ અઢીયાનો કાર્યકાળ ત્રણ મહિના વધારાયો,પીએમઓની મંજૂરી બાકી

ન્યુ દિલ્હી,તા.૧૭ નાણાં મંત્રી અરૂણ જેટલીએ હસમુખ અઢીયાને કાર્યકાળ ત્રણ મહિના વધારવાનો આદેશ આપ્યો છે. જેમાં અઢીયાએ સંમતિ દર્શાવી છે. હવે PMOની મંજૂરી બાકી છે. તેમનો...

ચાર બદમાશોએ હિસ્ટ્રીશીયર પર અંધાધૂંધ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યો અલ્હાબાદમાં છોટા રાજનના શાર્પ...

અલ્હાબાદ,તા.૧૭ યુપીના અલ્હાબાદમાં મંગળવારની રાતે દુર્ગા પુજાના પંડાલમાં બદમાશોએ ફાયરીંગ કરી એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો છે. બનાવની વિગત અનુસાર અલ્હાબાદના કેન્ટ વિસ્તારમાં આયોજિત...