Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૨ અક્ષય કુમારે ઘણા સમયથીટોચની અભિનેત્રીઓ સાથે કામ કરવાનું બંધ કરી દીધું છે. તેણે કેટરિના કૈફ, દીપિકા પદુકોણ, અનુષ્કા શર્મા જેવી હિરોઇનો સાથે લાંબા સમયથી કામ કર્યું નથી. હવેથી તે હુમા કુરેશી, રાધિકા આપ્ટે અને મોની રૌય જેવી અદાકારાઓ સાથે...
મુંબઈ,તા.૨ યશ રાજની વરુણ ધવન અને અનુષ્કા શર્માને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ સુઇ ધાગા સોમવારે ઓનલાઇન લીક થઇ હોવાના સમાચારે ખળભળાટ મચાવ્યો હતો. ફિલ્મ લીક થઇ જવાના કારણે ફિલ્મની બોક્સ આૅફિસ પરની આવકને પ્રતિકૂળ અસર થવાની દહેશત છે. આ ફિલ્મમાં વરુણ...
મુંબઈ,તા.૨ હોનહાર અભિનેતા નીલ નીતિન મૂકેશે પોતાની આગામી ક્રાઇમ થ્રીલર ફિલ્મ દશેરાનું ટ્રેલર સોમવારે રિલિઝ કર્યું હતું. આ ફિલ્મમાં પહેલીવાર નીલ એક એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ અધિકારનો રોલ કરી રહ્યો છે. અત્યાર અગાઉ નીલે મોટે ભાગે નેગેટિવ ભૂમિકાઓ કરી હતી. હવે પહેલીવાર...
મુંબઈ,તા.૨ પ્રથમ પંક્તિના અભિનેતા વરુણ ધવને કહ્યું હતું કે આપણે સૌ ભેગા મળીને બોલિવૂડને સુરક્ષિત બનાવીએ એ આપણા સૌના હિતમાં છે. કાસ્ટિંગ કાઉચ શક્ય તેટલું રોકવું જાઇએ. તાજેતરમાં હોનહાર અભિનેત્રી તનુશ્રી દત્તાએ સિનિયર અભિનેતા નાના પાટેકર પર પોતાની જાતીય સતામણીનો આક્ષેપ...
મુંબઈ,તા.૨ આશાસ્પદ અભિનેત્રી યામી ગૌતમે કહ્યું હતું કે કેટલીક ફિલ્મો તમને થકવી દેનારી હોય છે પરંતુ સારા સહકલાકારો હોય તો થાક આપોઆપ દૂર થઇ જાય છે. યામી પોતાની આગામી ફિલ્મ ઊરી વિશે બોલી રહી હતી. ૨૦૧૬-૧૭માં ઊરી સેક્ટરમાં ભારતીય લશ્કરના...
મુંબઈ,તા.૨ આશાસ્પદ અભિનેતા રોહન મહેરાએ કહ્યું હતું કે હું સદ્ગત અભિનેતા વિનોદ મહેરાનો પુત્ર છું એટલે સ્ટાર કીડ છું છતાં અભિનય ક્ષેત્રે પ્રવેશવા માટે મારે સારો એવો પુરુષાર્થ કરવો પડયો હતો. છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી...
મુંબઈ,તા.૨ આશાસ્પદ અભિનેત્રી અમાયરા દસ્તૂર કહે છે કે બોલિવૂડ સેક્સીએસ્ટ છે. તમારે સતત તમારી જાતને સાચવીને કામ કરવાની કુનેહ કેળવવી જાઇએ. હાલ ડિજિટલ પ્લેટફોર્મ પર ધ ટ્રીપની બીજી સીઝન કરી રહેલી અમાયરા કહે છે કે અત્યારે હું ઓલ ફિમેલ સ્ટાફ સાથે...
મુંબઈ/ન્યૂયોર્ક,તા.૨ સિનિયર અભિનેતા અનુપમ ખેરે કહ્યું હતું કે અમેરિકામાં કેન્સરની સારવાર લઇ રહેલી અભિનેત્રી સોનાલી બેન્દ્રે બહલની આસપાસ પોઝિટિવ વાતાવરણ રહે એવા પ્રયાસો હું કરી રહ્યો છું. હાલ આમ્સ્ટરડેમમાં પોતાના નવા અમેરિકી ટીવી શોનું શૂટિંગ કરી રહેલા અનુપમે કહ્યું કે હું...
મુંબઈ,તા.૨ સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ‘ભારત’માં વરુણ ધવન કેમિયો રોલ કરતો જાવા મળશે. જા કે હજુ સુધી આ અંગે કોઇ સત્તાવાર પુષ્ટિ થઇ નથી. આ ફિલ્મનું બીજુ શિડ્યુલ હાલ અબધાબીમાં શુટ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે...
મુંબઈ,તા.૨ તાપસીને કહ્યું હતું કે, ‘મને લાગે છે કે, ફક્ત એક ટ્‌વીટથી હું જસ્ટિફાય નહીં કરી શકું કે, હું આ મામલે શું ફીલ કરી રહી છું. એટલા માટે જ મેં ટ્‌વીટ નહોતું કર્યું. આ મામલે આખરે તનુશ્રી શા માટે વર્ષો...