Tuesday, November 10, 2026
રાજપીપળા : 31 ઓક્ટોબર ના રોજ જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ બાદ માં હજારો ની સંખ્યા માં પ્રવાસીઓ આવશે,સીટીના લોકાર્પણ બાદ પ્રતિદિન 15,000 પ્રવાસીઓ મુલાકાતે આવશે અત્યાસુધી કેવડીયામાં સામાન્ય પ્રવાસીઓના રોકાણ માટે કોઈ વ્યવસ્થા ન હતી.જેથી તાત્કાલીક ધોરણે...
મુંબઈ,તા.૧૩ મીટુનું તોફાન એક બાદ એકને ઝપેટમાં લઇ રહ્યું છે ત્યારે અભિનેતા અને દિગ્દર્શકો બાદ સુપરસ્ટારના નામ સામે આવ્યા જેને જાણીને તમને વિશ્વાસ નહીં કરો. જણાવી દઇએ કે, હવે સલમાન ખાન અને તેમની ફેમિલી પર પૂજા મિશ્રાએ જાતિય શોષણનો આરોપ...
મુંબઈ,તા.૧૩ પ્રિયંકા ચોપરા અને નિક જાનાસના લગ્ન અંગે હાલ ઘણી વાતો સાંભળવા મળી રહી છે. આ દરમિયાન એક એવી વાત પણ સામે આવી છે કે નિકની સાળી પરિણીતી ચોપરા પોતાના ભાવિ જીજા પાસે જૂતા છુપાવવાની રસ્મ માટે એવી ડિમાન્ડ કરી...
મુંબઈ,તા.૧૩ બોલિવૂડમાં હાલ મીટૂ મુવમેન્ટની હવા ચાલી રહી છે. આ દરમિયાન ઘણી મહિલાઓ ખુલીને સામે આવી છે અને ઘણાં પ્રખ્યાત લોકો સામે ગંભીર આરોપ લગાવ્યા છે. તનુશ્રી કેસ પછી તારા રાઈટર વિનતા નંદાએ પણ એક્ટર આલોકનાથ પર રેપનો ગંભીર આરોપ...
મુંબઈ,તા.૧૩ બોલિવૂડના બેતાજ બાદશાહ ગણાતા શાહરુખ ખાન સાથે હેપ્પી ન્યૂ યર અને ચેન્નાઇ એક્સપ્રેસ જેવી હિટ ફિલ્મો આપનારા નિર્માતા કરીમ મોરાની સામે એક અભિનેત્રીએ જાતીય દુરાચારનો આક્ષેપ કરીને ખળભળાટ મચાવી દીધો હતો. આ મહિલાએ રિપબ્લિકને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે એક દિવસ...
મુંબઈ,તા.૧૩ સિનિયર અભિનેતા રિશિ કપૂર હાલ અમેરિકામાં સારવાર લઇ રહ્યા છે. એ પોતાને કઇ તકલીફ કે બીમારી છે એેની વાત કરવા તૈયાર નથી એવી જાણકારી મળી હતી. અત્યાર અગાઉ બોલિવૂડના બે કલાકારો કેન્સર જેવી ગંભીર બીમારીનો શિકાર બન્યાં હતા અને હાલ...
મુંબઈ,તા.૧૩ સિનિયર અભિનેતા અનિલ કપૂરે કહ્યું હતું કે જે મહિલાઓ જાતીય દુરાચારનો ભોગ બની છે એેમની વાત સહાનુભૂતિથી સાંભળવી જાઇએ અને ફરી એવું ન બને એની તકેદારી રાખવી જાઇએ. અનિલે મલકતા ચહેરે કહ્યું, 'મારા ઘરમાં તો મહિલારાજ છે. ત્રણ ત્રણ મહિલા-પત્ની...
મુંબઈ,તા.૧૩ અભિનેતા નવાઝુદ્દીનને મુંબઇની અંધારી આલમના દાદા તરીકે રજૂ કરતી સુપરહિટ વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સની સિક્વલ પડતી મૂકાય એવી શક્્યતા હોવાની માહિતી મળી હતી. આ સિરિઝ નેટફ્લીક્સ દ્વારા બનાવાયેલી પહેલી ભારતીય મૌલિક સિરિઝ હતી જેમાં સૈફ અલી ખાને પોલીસ અધિકારીનો રોલ...
મુંબઈ,તા.૧૩ મોખરાની અભિનેત્રી અનુષ્કા શર્મા અને વરુણ ધવનની ફિલ્મ સુઇ ધાગા ધીમી ગતિએ ૧૦૦ કરોડ તરફ ગતિ કરી રહી છે ત્યારે અનુષ્કા એક નવી વેબ સિરિઝ બનાવવાની તૈયારીમાં હોવાની જાણકારી મળી હતી. સુઇ ધાગા બીજા સપ્તાહમાં ૭૨ કરોડનો આંક વટાવી ચૂકી...
મુંબઈ,તા.૧૩ બોલીવૂડ અભિનેત્રી બિપાસા બાસુએ જણાવ્યું કે, તેને એ જાણીને આનંદ થયો કે, મહિલાઓ ખુલીને સામે આવી છે અને સાજીદ ખાન સાથેનાં તેમના ખરાબ અનુભવોની વાત કરી રહી છે. બિપાસાએ એવું પણ કહ્યું કે, ફિલ્મ ડિરેક્ટર સાજીદ ખાનનો મહિલાઓ અને ક્રુ...