Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૯ ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહના એનડીએ સાથે જાડાઈ રહેવાના ભાવભર્યા આમંત્રણનો શિવસેનાએ ઠંડો પ્રતિસાદ આપ્યો હોય તેમ લાગી રહ્યુ છે. રાજ્યના નેતાઓ બાદ રાષ્ટ્રિય સ્તરના નેતાએ આપેલા આવકારને સેનાએ બહુ ગંભીરતાથી લીધો નથી. ભાજપના સ્થાપના દિને અમિત શાહે આગામી...
લંડન,તા.૯ એક નવી શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રિટેનની ક્વીન એલિઝાબેથ ઈસ્લામના સંસ્થાપક મોહમ્મદ પેગંબરના વંશજ છે. માર્ચ મહિનામાં મોરક્કોના એક અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ મહારાણી એલિઝાબેથ એક સમયે સ્પેનમાં રાજ કરનારા અરબી બાદશાહોની વંશજ છે અને તેથી જ...
જી.યુ.ટી સાઉથ ઝોનમાં એસ.વી.એમ.આઈ.ટી કોલેજ ભરૂચ ચેમ્પિયન બની હતી.ભરૂચ કોલેજ દ્રારા ટોટલ ત્રણ ગેમ બેડમિંટન,બાસ્કેટબોલ અને ક્રિકેટ ગેમમાં ભાગ લીધો હતો. અને જેમાં એસ.વી.એમ.આઈ.ટી કોલેજ ક્રિકેટમાં રનર્સઅપ થઈ હતી.ત્યાર બાદ ઓલ ઓવર ઈન્ટર ઝોનલમાં ફાયનલ મેચ અમદાવાદ ખાતે એસ.વી.એમ....
ભરૂચના વેજલપુર વિસ્તારમાં જય અંબે ગ્રુપ અને બી.એન.એસ ગ્રુપ દ્રારા જય અંબે ક્રિકેટ ટુર્નામેન્ટન ૨૦૧૮ યોજાઈ હતી. જેનું સમાપન ગત રોજ સાંજના રાખવામાં આવ્યું હતું. ભરૂચના નર્મદા નદી કિનારે આવેલ વેજલપુર વિસ્તારમાં અંબાજી પદયાત્રા સંઘ(અંબાજી ગ્રુપ) અને ભરૂચ નવનિર્માણ સંઘ...
પીટીસી કોલેજ ખાતે કપિરાજ ગરમીને કારણે બેભાન થતા સારવાર હેઠળ ખસેડાયો નર્મદા વન વિભાગે પણ ગરમી થી રક્ષણ આપવા પાણી અને લીલા ખોરાકની વ્યવસ્થા કરી. રાજપીપલા  :  હાલ ગુજરાત ભરમાં 40 ડિગ્રી ની ઉપર તાપમાન વધવાને કારણે લોકો પરેશાની નો સામનો...
પ્રાપ્ત વિગતો અનુસાર લગ્નના જાનૈયાને રંધોળા ગામે થયેલ ગમખ્વાર અકસ્માત ના મૃતકોના આત્માને શ્રદ્ધાંજલિ માટે રંધોળા ગામમાં સાત દિવસ સુધી નું ભાગવત સપ્તાહનું આયોજન રખાયું છે. તા ૨.૦૪ .૨૦૧૮ થઈ ૦૮.૦૪.૨૦૧૮ સુધી ભાગવત સપ્તાહનું પ્રવચન રાખવામાં આવેલ છે. જેમાં...
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે ૩૮ કિલોની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. ૬ થી એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ ભારતીય જનતા પાર્ટી દ્રારા ૩૮ વર્ષ પૂર્ણ કરતા ભરૂચ જિલ્લા અને શહેરમાં સવારથી જ વોર્ડ વાઈઝ અલગ...
નર્મદા જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા એ સુરક્ષા વધુ મજબૂત બનાવવા અંગત રસ લઈ ડેમ વિ્તારનો સર્વે કરી 44 પોઇન્ટ પર 97 જગ્યા એ કેમેરા લગાવવા સરદાર સરોવર નર્મદા નિગમને 20 કરોડ ફાળવવા દરખાસ્ત કરી હતી રાજપીપલા: નર્મદા ડેમને પોલીસ,એસ.આર.પી.બાદ...
નવી દિલ્હી: દર વર્ષે, 7 મી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ વૈશ્વિક સ્વાસ્થ્યને દર વર્ષે મહત્વના વિષયના વિષય પર વિશ્વભરમાં ધ્યાન દોરવાની તક તરીકે જોવામાં આવે છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય દિવસની 70 મી...
સાન ફ્રાન્સસ્કો, તા.૫/૪/૨૦૧૮ 'ફેસબુક માટે હું બેસ્ટ વ્યકિત, મને એક તક આપો' ફેસબુકના ચીફ માર્ક ઝૂકરબર્ગે કહ્યું કે, હું આ સોશ્યલ નેટવર્કનું પ્રતિનિધિત્વ કરવા માટે સૌથી બેસ્ટ વ્યક્તિ છે. મને વધુ એક તક મળવી જાઇએ. માર્કે ડેટા હેક થવા પર માફી પણ...