Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૧૦ બિહારના પ્રતિષ્ઠિત ગણિતજ્ઞ આનંદ કુમારની બાયો-ફિલ્મ સુપર ૩૦માંથી ડાયરેક્ટર વિકાસ બહલની હકાલપટ્ટી કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. તાજેતરમાં તનુશ્રી દત્તા, નયની દીક્ષિત અને કંગના રનૌત જેવી મોખરાની અભિનેત્રીઓએ વિકાસ સામે છેડછાડ અને દુરાચારના આક્ષેપ મૂક્યા હતા. કંગના અને અન્યોએ...
મુંબઈ,તા.૧૦ અભિનેત્રી કિયારા અડવાણીના ગ્રહો પલટાયા જણાય છે. તાજેતરમાં એને એક નહીં બબ્બે મોટી ફિલ્મો મળી હતી. જ્હાન અબ્રાહમને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ બાટલા હાઉસ માટે એને સાઇન કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. અત્યાર અગાઉ એને શાહિદ કપૂર સાથે હિટ...
મુંબઈ,તા.૧૦ આગેવાન ફિલ્મ સર્જક અનુરાગ બસુએ કહ્યું હતું કે જે અભિનેત્રીઓ પોતાની સાથે થયેલી છેડછાડની વાતો કરીને અત્યારે વંટોળ સર્જી રહી છે એ બોલિવૂડ માટે સારી વાત છે. હવે પછી બોલિવૂડ સ્ત્રીઓ માટે વધુ સલામત બનશે. આરંભ તનુશ્રી દત્તાથી થયો હતો...
મુંબઈ,તા.૧૦ મોખરાના ફિલ્મ સર્જક ઇમ્તિયાઝ અલી હવે કાર્તિક આર્યન અને દિશા પટનીને લઇને એક રોમાન્ટિક ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાની જાણકારી મળી હતી. તાજેતરમાં હિટ નીવડેલી સોનુ કે ટીટુ કી સ્વીટીના કારણે અત્યારે કાર્તિક ફૂલ ફોર્મમાં છે અને બાગી ટુ...
મુંબઈ,તા.૧૦ મોખરાના ફિલ્મ સર્જક નીતિશ તિવારીની આગામી ફિલ્મ છિછોરેનો ફર્સ્ટ લૂક સોમવારે સાંજે રિલિઝ કરાયો હતો. આ ફિલ્મમાં સુશાંત સિંઘ રાજપૂત અને શ્રદ્ધા કપૂર સાથે ચમકી રહ્યાં છે. અત્યાર અગાઉ નીતિશ તિવારીની દંગલે નવા વિક્રમો સર્જ્યા હતા. પરંપરાગત છતાં અલગ પ્રકારની...
મુંબઈ,તા.૧૦ અભિનેતા ઉપરાંત હવે ફિલ્મ નિર્માતા બનેલા ઇમરાન ખાને કહ્યું હતું કે બોલિવૂડના આંગણે પણ મી ટુ આંદોલને દસ્તક દીધી છે એ ખૂબ આનંદની વાત છે. વહેલું મોડું આવું બનવાનું જ હતું. 'વિકાસ બહલના ગેરવર્તન વિશે તો સમગ્ર બોલિવૂડને લાંબા સમયથી...
મુંબઈ,તા.૧૦ મોખરાના ફિલ્મ સર્જક વિપુલ અમૃતલાલ શાહની આગામી ફિલ્મ નમસ્તે ઇંગ્લેંડનું બીજું ટ્રેલર સોમવારે સાંજે રિલિઝ કરાયું હતું. પહેલા ટ્રેલરમાં રજૂ થયેલી વિવિધ ભાવનાઓના અનુસંધાનમાં હોય એ રીતે આ ટ્રેલરમાં અન્ય સંવેદનો જેવાં કે રોમાન્સ, ડ્રામા અને પ્રણયભગ્ન અવસ્થા વગેરે રજૂ...
મુંબઈ,તા.૧૦ અગાઉ પોતાની બંગાળી ફિલ્મ માટે નેશનલ એવોર્ડ જીતી ચૂકેલા અભિનેતા રિદ્ધિ સેને કહ્યું હતું કે મારે હિન્દી ફિલ્મોમાં પગ જમાવવા માટે નેશનલ એવોર્ડ ભૂલીને નવેસર તૈયારી કરવી પડશે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં એણે પોતાની શુક્રવારે રજૂ થવા જઇ રહેલી ફિલ્મ હેલિકોપ્ટર...
મુંબઈ,તા.૧૦ આગેવાન ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકરે પોતાની ઐતિહાસિક ફિલ્મ પાણીપત માટે વીતેલા દાયકાની મોખરાની અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેને સાઇન કરી હોવાની માહિતી મળી હતી. પાણીપત એક રીતે જુઓ તો મરાઠા તરીકે ઓળખાતી પ્રજાની બહાદૂરી અને મર્દાનગીની કથા છે. અત્યાર અગાઉ સિનિયર અભિનેતા...
મુંબઈ,તા.૧૦ નીલ નીતિન મુકેશ અને ટીના દેસાઈ અભિનીત ફિલ્મ દશહરામાં નીલ પહેલી વાર પોલીસ ઓફિસરની ભૂમિકા કરી રહ્યો છે. ફિલ્મના આઇટમ સોંગને તાજેતરમાં ફિલ્માવવામાં આવ્યું હતું જેમાં આઇટમ ગર્લ સ્કારલેટ વિલ્સને ભરપૂર અંગપ્રદર્શન કર્યું છે. હકીકતમાં રેખા ભારદ્વાજ અને મધુશ્રીએ...