Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૧૧ બોલિવૂડના બેતાજ બાદશાહ શાહરુખ ખાનની કંપની રેડ ચિલિઝ દ્વારા બનનારી બાર્ડ આૅફ બ્લડ સિરિઝનું શૂટિંગ સિરિયલ કીસરના નામે જાણીતો અભિનેતા ઇમરાન હાશમી ટૂંક સમયમાં શરૃ કરશે એવી જાણકારી મળી હતી. મનોરમ્ય દેખાવતા લદાખના વિસ્તારમાં આ શૂટિંગ થવાનું છે. હવામાન પોતાને...
મુંબઈ,તા.૧૧ હોનહાર અભિનેત્રી પરિણિતી ચોપરાએ આવેશપૂર્વક કહ્યું હતું કે મહિલા કર્મચારી સાથે ગેરવર્તન કરનારા લોકો આતંકવાદીઓ કરતાં પણ નીચ ગણાય. એમને સખ્કત મજૂરીની જેલની સજા થવી જાઇએ. 'જા આવા વિકૃત માનસના લોકોને સજા નહીં થાય તો બોલિવૂડની પ્રતિષ્ઠા ધૂળમાં મળી જશે....
મુંબઈ,તા.૧૧ લાંબા સમયથી લાઈમ લાઈટથી દૂર રહેનાર રાજપાલ યાદવને લઈને એક સારા સમાચાર આવ્યા છે. જા તમે વિચારી રહ્યા છો કે રાજપાલ ટૂંકમાં કોઈ ફિલ્મમાં જાવા મળશે તો એવું નથી. રાજપાલ ફરી એક વખત પિતા બન્યા છે. આ વાતની જાણકારી...
મુંબઈ,તા.૧૧ અમિતાભ બચ્ચને સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં ડેબ્યૂ કર્યુ છે. આ ફિલ્મમાં તેમના લુકને જન્મદિવસના ખાસ અવસરે રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ ‘સઇ રા નરસિમ્હા રેડ્ડી’માં ગેસ્ટ અપીયરન્સ કરી રહેલા અમિતાભ બચ્ચનના લુકનું મોશન ટીઝર યુટ્યુબ પર રીલીઝ કરવામાં આવ્યું છે....
મુંબઈ,તા.૧૧ MeToo કેમ્પેન અંતર્ગત દેશમાં રોજબરોજ નવી નવી હસ્તિઓના નામ ખુલી રહ્યાં છે. ત્યારે આ યાદીમાં પ્રખ્યાત લેખક સુહેલ સેઠનું નામ પણ સામે આવ્યું છે. સુહેલ સેઠ પર ૪ મહિલાઓએ યૌન શોષણના આરોપ લગાવ્યાં છે. જેમાં એક યુવતીએ તો કહ્યું...
મુંબઈ,તા.૧૧ જાતિય શોષણના આક્ષેપોથી ઘેરકાયેલા બોલિવુડના ‘સંસ્કારી બાબુજી’ આલોકનાથ પર વધુ એક અભિનેત્રીએ આક્ષેપ કર્યો છે. લેખિકા-પ્રોડ્યૂસર વિંતા નંદા બાદ ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ની એક ક્રૂ મેમ્બર, અભિનેત્રી સંધ્યા મૃદુલ અને નવનીત નિશાને પણ આક્ષેપો કર્યા હતા. હવે વધુ...
મુંબઈ,તા.૧૧ દેશમાં ચાલી રહેલા 'MeToo' મૂવમેન્ટમાં એક બાદ એક નવાં નવાં ખુલાસા થઇ રહ્યાં છે. વધુ એક મહિલાએ તેની સાથે શારીરિક છેડતી અને યૌન દુર્વ્યવહારનો અનુભવ થયો હોવાની વાત જાહેર કરી છે. તો બોલિવૂડનાં ઘણાં કલાકારોએ આ મૂવમેન્ટમાં મહિલાઓનાં સપોર્ટમાં...
મુંબઈ,તા.૧૦ એકટ્રેસ રકુલ પ્રીત સાઉથના સુપરસ્ટાર અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી NTRની બાયોપિકમાં શ્રીદેવીનો રોલ નિભાવી રહી છે. ૧૦ ઓક્ટોબરે પોતાના જન્મદિવસના મોકા પર એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોતાનો લુક જાહેર કર્યો છે. શ્રૂદેવીના ગેટઅપમાં પોતાનો લુક શેર કરીને કેપ્શનમાં લખ્યુ કે...
મુંબઈ,તા.૧૦ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેની કેન્સર સામે લડાઇ ચાલુ છે. આ જીવલેણ બિમારી હોવા છતાં તે હંમેશા સોશ્યલ મીડિયા પર પાઝિટિવ મેસેજ શૅર કરતી રહે છે, ત્યાં સુધી કે તે પોતાના ફોટોઝ અને વીડિયોઝમાં પણ હંમેશા સ્માઇલ કરતી જાવા મળે છે....
મુંબઈ,તા.૧૦ આગેવાન ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપે હોસ્પિટલના બિછાનેથી સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે હવે હું હોસ્પિટલની બહાર આવ્યા બાદ નવો આરંભ કરવાનો છું. ગયા સપ્તાહે અતિ ટૂંક સમયમાં અનુરાગે ઘણી બધી લીલી સૂકી જાઇ લીધી. સૌથી પહેલો શાક એને પોતાની...