Thursday, November 12, 2026

સબરીમાલા મંદિર : ભડકાઉ ભાષણ આપનાર અભિનેતા વિરુદ્ધ ગુનો દાખલ

તિરુવનંતપુરમ્‌,તા.૧૩ કેરળમાં દક્ષિણ ભારતીય અભિનેતા કોલમ તુલસીએ સબરીમાલા મંદિરમાં દર્શન કરવા આવતી મહિલા સામે ઝેર ઓકતા કહ્યું કે, જે મહિલાઓ સબરીમાલા મંદિરે દર્શન કરવા આવે...

અમિત શાહે આક્ષેપોના દોર વચ્ચે ખાતરી આપી પ્રધાન એમજે અકબર સામે આક્ષેપો સંદર્ભે તપાસ...

મંત્રી સામે મુકવામાં આવેલ આક્ષેપોમાં કેટલી વાસ્તવિકતા છે તેમાં ચકાસણી કરાશે : અકબર આજે સ્વદેશ પહોંચશે નવી દિલ્હી, તા. ૧૩ મી ટુ કેમ્પેઇન બાદ વિવાદોના ઘેરામાં...

ઠાર થયેલા ત્રાસવાદી પાસેથી હથિયારો જપ્ત પુલવામા : એન્કાઉન્ટરમાં ખતરનાક આતંકવાદી ઠાર

જમ્મુ કાશ્મીરમાં હિજબુલ કમાન્ડર મન્નાન વાની ફુંકાયા ગયાના બે દિવસ બાદથી વધુ એક ઉલ્લેખનીય સફળતા પુલવામાં,તા. ૧૩ જમ્મુ કાશ્મીરમાં હિઝબુલ કમાન્ડર મન્નાન વાની ઠાર થયાના બે...

ત્રાસવાદી મન્નાનની તરફેણ અને આઝાદીના નારા બદલ કેસ AMU વિદ્યાર્થી પર દેશદ્રોહનો કેસ દાખલ...

મન્નાન વાનીને ઠાર કરી દેવાયા બાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેનેડી હોલમાં જનાજાની નમાઝ અદા કરી : યુનિવર્સિટી મામલામાં કમિટિની રચના અલીગઢ,તા. ૧૩ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ઉત્તરપ્રદેશ...

ટેક્સટાઈલ માર્કેટના વેપારી રાકેશ અગ્રવાલનું રૂ. ૭૬ લાખમાં ઉઠમણું

સુરત, તા. ૧૩ કાપડ બજારમાં વધુ એક વેપારીïનું લાખ્ïખો રૂપિયામાં ઉઠમણું થયું હતું. વિવર્સ- વેપારીઅો પાસેથી રૂપિયા ૭૬.૯૦ લાખનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત...

પતિની બિમારીનો ગેરલાભ ઉઠાવી પરિણીતા પર બળાત્કારનો પ્રયાસ

સુરત, તા. ૧૩ સૈયદપુરા વિસ્તારમાં બિમાર પતિનો ફાયદો ઉઠાવી ઘરમાં ઘૂસેલા મુસ્લિમ વ્યકિતએ અવાર નવાર છેડતી કરી ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે પરિણીતાએ...

૯ વર્ષ બાદ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે આંતરરાષ્ટ્રીય મેચ

મુંબઈ, તા.૧૩ ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની આગામી શ્રેણીની ચોથી મેચ ૨૯ ઓક્ટોબરે અહીંના વાનખેડે સ્ટેડિયમને બદલે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. ૨૦૦૯ના વર્ષ...

ચિત્રાંગદાને પણ ફિલ્મ માટે વસ્ત્રોને ઉતારવા કહેવાયુ હતુ

મુંબઇ,તા. ૧૩ મી ટુ અભિયાન દેશમાં જારદાર રીતે છેડાઇ ગયા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખળભળાટમ મચી ગયો છે. કારણ કે તનુશ્રી દત્તા દ્વારા આરોપો કરવામાં આવ્યા...

સાજિદે નેકેડ બોડી બતાવવા માટે કહ્યુ : મંદાનાનો ધડાકો

મુંબઇ,તા. ૧૩ મી ટુ અભિયાન હેઠળ સાજિદ ખાન પર એક પત્રકાર દ્વારા જાતિય સતામણીના આરોપો મુકવામાં આવ્યા બાદ તેની અસર હવે જાવા મળી રહી છે....

કાશ્મીર : સઘન સુરક્ષા વચ્ચે સ્થાનિક ચૂંટણી માટે મતદાન

શ્રીનગર,તા.૧૩ જમ્મુ કાશ્મીરમાં ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ યોજાઇ રહેલી સ્થાનિક ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે સવારે શાંતપૂર્ણ રીતે મતદાનની શરૂઆત થઇ હતી. શરૂઆતમાં જ...