Thursday, November 12, 2026

મી ટુ વિવાદ પર રાહુલ ગાંધીએ કર્યું ટ્‌વીટઃ ‘મહિલાઓનું સમ્માન જાળવો’

ન્યુ દિલ્હી,તા.૧૨ ઈંમીટુ પર પૂછવામાં આવેલા એક સવાલના બીજા દિવસે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ટિવટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. ગુરુવારે રાહુલ ગાંધીને એક પ્રેસ...

ઈંમીટુ મામલાની સુનાવણી માટે ચાર રિટાયર્ડ જજની પેનલ બનાવાશે : મેનકા ગાંધી

ન્યુ દિલ્હી,તા.૧૨ મહિલાઓ પર યૌન શોષણના વિરોધમાં શરૂ થયેલા ઈંમીટુ અભિયાન હેઠળ સામે આવી રહેલા મામલાઓની સુનાવણી માટે એક કમિટી નક્કી કરવામાં આવશે. આની જાણકારી...

સ્ટેટ બેન્ક ઓફ મોરેશિયસની મુંબઈ બ્રાન્ચમાંથી હેકર્સની ૧૪૩ કરોડ રુપિયાની ચોરી

મુંબઈ,તા.૧૨ મુંબઇ સ્થિત સ્ટેટ બેન્ક ઓફ મોરિશિયસની શાખામાં એક મોટા સાયબર ફ્રોડનો કેસ સામે આવ્યો છે. હેકર્સે આ બેંકની નરીમન પોઇન્ટ શાખામાંથી ૧૪૩ કરોડ રૂપિયા...

સાઇબર અટેકઃ આગામી ૪૮ કલાકમાં દુનિયાભરમાં બંધ થઈ શકે છે ઈન્ટરનેટ

ન્યુ દિલ્હી,તા .12 દુનિયાભરના ઈન્ટરનેટ વપરાશકારોએ આગામી ૪૮ કલાક દરમિયાન કોઇપણ સમયે નેટવર્ક ફેલ જેવી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ટેક એક્સપર્ટ અનુસાર સાયબર...

પરપ્રાંતિયો પરના હુમલામાં ખુદ સીએમ રૂપાણી સામેલઃ શકિતસિંહ ગોહિલ

ન્યુ દિલ્હી,તા.૧૨ ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા અને બિહારના પ્રદેશ પ્રભારી શકિતસિંહ ગોહિલે આજે નવી દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરૂદ્ધ ગંભીર...

શત્રુધ્ન સિન્હા મોદી સામે ચૂંટણી લડે તેવી શકયતા

ન્યુ દિલ્હી,તા.૧૨ શત્રુધ્ન સિન્હાને વારાણસીમાં આવકાર મળે તેવી શક્્યતા છે. શત્રુધ્ન સિન્હા તડનું ફડ કરવા વાળા નેતા તરીકે જાણીતા છે. ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ અને એક્ટર...

નાના શહેરોના વોટર્સ પર છે નેતાઓની પ્રમુખ નજર, કરી રહ્યા છે દેશી ભાષાનો ઉપયોગ

ન્યુ દિલ્હી,તા.૧૨ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારબાદ લોકસભા ચૂંટણીનો વારો આવશે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સોશિયલ મીડિયા ખાસ કરીને ફેસબુક...

ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારતનું સ્થાન ગગડ્યું : સર્વે

ન્યુ દિલ્હી,તા.૧૨ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ભલે એવા દાવા કરે કે, તેમની સરકાર ભ્રષ્ટાચારને કાબુમાં લઇ રહા છે પણ છેલ્લા એક વર્ષમાં ૫૬ ટકા નાગરિકોએ...

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી દ્વારા કાર્યવાહી આતંકવાદી મન્નાન વાની માટે શોકસભા : ૩ વિદ્યાર્થી સસ્પેન્ડ

જનાજાની નમાજ અદા કરવાના પ્રયાસના આરોપમાં ત્રણ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ કરી દેવાતા ચકચાર : તંગદીલી વધી અલીગઢ,તા. ૧૨ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી દ્વારા ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહીદ્દીનના ટોપ...

સામાન્ય લોકોને કોઇ રાહત મળી રહી નથી ભાવ વધારો જારી : પેટ્રોલ અને ડીઝલની...

મુંબઇમાં પેટ્રોલ કિંમતમાં ૧૨ પૈસા અને ડીઝલ કિંમતમાં ૨૯ પૈસાનો વધારો : ક્રુડની વધતી કિંમતની વચ્ચે વધારો નવી દિલ્દી,તા. ૧૨ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો ઝીંકવાનો...