Thursday, November 12, 2026

નિફ્ટીમાં ૨૩૮ પોઇન્ટની ઉલ્લેખનીય રિકવરી નોંધાઈ ગઈ શેરબજારમાં રિકવરી : સેંસેક્સ ૭૩૨ પોઇન્ટ સુધરીને...

ગુરુવારના દિવસે શેરબજારમાં કત્લેઆમની પરિસ્થિતિ રહ્યા બાદ એકાએક દલાલ સ્ટ્રીટમાં મોટી રિકવરી : કારોબારીઓમાં છેલ્લા સત્રમાં નવી આશા મુંબઇ,તા. ૧૨ શેરબજારમાં આજે જારદાર રિકવરી જાવા મળી...

૧૮ કલાક ૪૫ મિનિટમાં સિંગાપુરથી ન્યુયોર્કની યાત્રા

સિંગાપુર, તા.૧૨ દુનિયાની સૌથી લાંબી ઉડાણ માટે સિંગાપુર એરલાઈન્સની ફ્લાઈટે ચાંગી એરપોર્ટથી ઉડાણ ભરી છે. આ ફ્લાઈટ ન્યુયોર્ક સુધીની ૧૬૭૦૦ કિલોમીટરનુ અંતર આશરે ૧૯ કલાકમાં...

ગોગોઈએ વકિંંગ ડે પર જજાની રજા ઉપર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી, તા.૧૨ દેશની વિવિધ કોર્ટોમાં પેન્ડીંગ મામલાઓના બોજને ઘટાડવા માટે દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કાર્યદિવસ દરમિયાન ‘નો લીવ’ (કોઈ રજા નહીં)નો ફોર્મ્યુલા કાઢ્યો...

આતંકી મન્નાન માટે શોક સભા AMUના ૩ વિદ્યાર્થી સસ્પેન્ડ

અલીગઢ, તા.૧૨ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)એ આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના ટોચના કમાન્ડર મન્નાન બશીર વાનીના જનાજાની નમાજ અદા કરવાનો પ્રયત્ન કરવાના આરોપમાં ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓને...

હવે ડાયાબિટીસની દવાઓથી રોકી શકાશે પેંક્રીએટિક કેન્સર

અમદાવાદ, તા.૧૨ પેંક્રીઅસ (અગ્નાશય) શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ ગણાય છે. આને પાચનગ્રંથી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શરીરમાં હોર્મોન્સ બનાવવાનું કામ કરે છે...

મને પોલીસ અને કોર્ટના ખોટા કેસની ધમકીઓ અપાઈ હતી

મુંબઈ, તા.૧૨ બોલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ગત બુધવારે પોતાનુ નિવેદન નોંધાવ્યુ હતું, જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે, જ્યારે વર્ષ ૨૦૦૮માં હોર્ન...

વિજય માલ્યાની બેંગ્લુરુની સંપત્તિ હવે જપ્ત થઈ શકશે

નવી દિલ્હી, તા.૧૨ દિલ્હીની પટીયાલા હાઉસ કોર્ટે ઈડીની અરજી પર ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ (ફેરા) કાયદાના ઉલ્લંઘનના આરોપી વિજય માલ્યાની બેંગ્લુરુ સ્થિત સંપત્તિ જપ્ત કરવાનો...

એર ઈન્ડિયાનુ વિમાન ટેકઓફ બાદ દીવાલની સાથે અથડાયુ

મુંબઈ, તા.૧૨ ત્રિચીથી દુબઈ જઈ રહેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ સાથે એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ. આ ફ્લાઈટ રનવેથી ટેકઓફ કર્યા બાદ એરપોર્ટ કમ્પાઉન્ડમાં...

UPAમાં અંબાણીને મળેલ પ્રોજેક્ટથી જવાબ આપશે ભાજપ

નવી દિલ્હી તા.૧૨ મોદી સરકાર એ પ્રોજેક્ટ્‌સની યાદી બનાવી રહી છે, જે અનિલ અંબાણીની કંપનીઓને યુપીએ શાસનકાળમાં આપવામાં આવ્યા હતા. આ મારફતે મોદી સરકાર કોંગ્રેસના...

છત્રી નીચે ચાલી સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિરીક્ષણ કરતા સચિવ

રાજપીપળા : કેવડિયા પાસે આકાર લઈ રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ ને ગણતરીના દિવસો બાકી હોય ોજ સરકાર ના નવા નવા સચિવો સહીત...