Thursday, November 12, 2026

પરપ્રાંતિયોને ધમકીઓ આપવા બદલ વધુ બે ગુના દાખલ થયા

અમદાવાદ, તા.૧૧ સાબરકાંઠાના ઢુંઢર ગામે બાળકી પર પરપ્રાંતીય યુવક દ્વારા કરાયેલા દુષ્કર્મ બાદ અમદાવાદ જિલ્લામાં પરપ્રાંતીયોને કાઢી મૂકવા માટે સોશિયલ મીડિયા પર મેસેજ અને કંપનીઓમાં...

કિલર સ્વાઈન ફ્લુથી વધુ ૩ મોત : સેંકડો સારવાર હેઠળ

અમદાવાદ, તા.૧૧ સ્વાઈન ફ્લુનો આંતક સમગ્ર રાજ્યમાં જારી રહ્યો છે. આજે સ્વાઈન ફ્લુના કારણે વધુ ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે આજે સ્વાઈન ફ્લુના ૫૯...

જિંદગી ખાતર બેટિંગ કરવા મોકલવાનો થાય તો હું સચિનની પસંદગી કરીશ : શેન વાર્ન

મુંબઈ,તા.૧૧ દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો સ્પીન બોલર રહેલ શેન વોર્ન હાલમાં ખુબ ચર્ચામાં છે. પોતાની આત્મકથા ‘નો સ્પિન’ ને લઇ તેને ઘણા ખુલાસાઓ કર્યા...

સલમાન ખાને અરબાઝ ખાનના લગ્નમાં આવવાની ના પાડી દીધી..!!?

મુંબઈ,તા.૧૧ બાલીવુડના દબંગ ખાનનાં નાના ભાઈ અરબાઝ ખાનના તલાક પછીથી જ તેની નવી ગર્લફ્રેન્ડ મોડેલ જ્યોર્જિયા એન્ડ્રીની સાથે જાવા મળે છે. તેમના સંબંધને ઘરવાળાની સંમતિ...

વિજય માલ્યાની બેંગલુરુની સંપત્તી જપ્ત કરવામાં આવશે : દિલ્હી પટિલાયા કોર્ટનો આદેશ

ન્યુ દિલ્હી,તા.૧૧ દિલ્હીની પટિયાલા કોર્ટે આદેશ આપ્યો છે કે ભાગેડુ ઉધોગપતિ વિજય માલ્યાની બેગલૂરુમાં સ્થિત સંપત્તી જપ્ત કરવામાં આવેશે. કોર્ટે આદેશ હ્લઈઇછના કાનૂનના ઉલ્લંઘનના એક...

રાત્રીનાં ૧૦થી સવારનાં ૬ સુધી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ : EC

ન્યુ દિલ્હી,તા.૧૧ દેશનાં પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ, તેલંગાણામાં આગામી મહીને જ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી આયોગે નિષ્પક્ષને માટે કમર કસી લીધી છે....

ભારતની પ્લેબેક સિંગર ચિનમયીએ મલિંગા પર જબરદસ્તી કરવાનો આરોપ મૂક્યો

મુંબઈ,તા.૧૧ યૌન શૌષણની વિરૂદ્ધ ચાલી રહેલા #MeToo અભિયાનમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગા બાદ ઈંર્દ્બીંર્ની લપેટમાં વધુ એક...

આપ નેતા નવીન દાસની હત્યા મામલે ત્રણની ધરપકડ

ન્યુ દિલ્હી,તા.૧૧ આમ આદમી પાર્ટી (AAP) દિલ્હીના નેતા નવીન દાસની હત્યાને લઈને સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. ગાઝિયાબાદ પોલીસે ખુલાસો કરતા ત્રણ લોકોની ધરપકડ પણ કરી...

રાહુલ ગાંધી દેશની સુરક્ષા ખતરામાં નાખી રહ્યાં છેઃ ભાજપ

ન્યુ દિલ્હી,તા.૧૧ રાફેલ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા વડાપ્રધાન મોદીને ભ્રષ્ટ કહ્યાં હતા અને સાથે જ દેશના રક્ષામંત્રી નિર્મલા સીતારમણ...

અક્ષય કુમારની ‘પેડમેન’ ફિલ્મ ટોકિયો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરાશે

મુંબઈ,તા.૧૧ આર. બાલ્કી દિગ્દર્શિત અને અક્ષય કુમાર અભિનીત ‘પેડમેન’ ફિલ્મે હવે ગ્લોબલ રૂપ ધારણ કર્યું છે. રશિયા, આઈવરી કોસ્ટ, ઈરાક, યુનાઈટેડ સ્ટેટ્‌સ અને કેનેડા બાદ...