Thursday, November 12, 2026

અંતે રાબડીદેવી અને પુત્ર તેજસ્વી યાદવાને જામીન

નવી દિલ્હી, તા.૬ સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા ઈÂન્ડયન રેલવે કેટેરીંગ એન્ડ ટ્યુરીઝમ કોર્પોરેશન કૌભાંડ કેસમાં આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવના પત્ની અને બિહારના પૂર્વ...

પાક કાપણી નિરીક્ષણ વખતે પોલીસ બંદોબસ્તની માંગણી

અમદાવાદ,તા. ૬ પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત રાજ્યના જુદાજુદા જિલ્લાના અલગ અલગ પાકોના જાહેર થયેલા પાક કાપણી અખતરાઓમાં પ્રત્યક્ષ નિરીક્ષણની કામગીરીમાં પોલીસને પણ હાજર રહેવું...

પરપ્રાંતીય મજુરોને કાઢી મૂકવા મામલે ખોટો વીડિયો વાયરલ

અમદાવાદ,તા.૬ સાબરકાંઠામાં બાળકી પર પરપ્રાંતીય યુવક દ્વારા આચરવામાં આવેલ દુષ્કર્મ બાદ અનેક શહેરમાં પરપ્રાંતીય પર હુમલાનાં બનાવો વધી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં પણ વૈમનસ્ય...

એમપીમાં કોંગ્રેસ સાથે જોડાણ કરવા અખિલેશનો સાફ ઇન્કાર

લખનૌ,તા. ૬ બહુજન સમાજ પાર્ટી બાદ હવે સમાજવાદી પાર્ટીએ પણ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીને આજે મોટો ફટકો આપ્યો હતો. સમાજવાદી પાર્ટીએ જાહેરાત કરતા કહ્યું છે કે...

ખેડૂતોને જેલભેગા કરાય છે જ્યારે માલ્યા સ્વતંત્ર ફરે છે

મુરેના,તા. ૬ મધ્યપ્રદેશ પ્રવાસ ઉપર પહોંચેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મુરેનામાં જાહેરસભા યોજી હતી. રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વડાપ્રધાન ઉપર આકરા પ્રહારો...

૬ શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા કરતા ખળભળાટ

ઉના,તા.૬ ઉનાના દેલવાડા ગામે શુક્રવારે મોડી રાત્રે ૬ શખ્સોએ તીક્ષ્ણ હથિયાર ઘા મારી યુવાનની હત્યા નીપજાવી હતી. પાંચ આરોપી ઉનાના અને એક દેલવાડાનો હતો. પોલીસ...

રાજસ્થાનમાં આ વખતે પરંપરા બદલાશે : મોદીએ કરેલો દાવો

અજમેર,તા. ૬ વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અજમેરમાં ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂક્યું હતું. રેલી દરમિયાન મોદીએ વિશ્વાસ વ્યક્ત...

શાસન વિરોધી પરિબળો વચ્ચે ભાજપ સામે કેટલાક પડકારો

નવી દિલ્હી, તા.૬ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે કાર્યક્રમની આજે જાહેરાત કરવામાં આવી હતી. છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. આ પાંચ રાજ્યોની ચૂંટણી લોકસભા...

કેરોસીનની ગેરકાયદે આયાત-દાણચોરીના કૌભાંડનો પર્દાફાશઃ ૧૩૯ કન્ટેઇનર જપ્ત

કંડલા,તા.૬ ડીઆરઆઈએ ઈન્ડસ્ટ્રીયલ કોમ્પોઝિટ મિક્સર પ્લસ – લો એરોમેટિક વ્હાઈટ સ્પિરિટના ઓઠા હેઠળ ડીઝલ અને કેરોસીનની ગેરકાયદે આયાત અને દાણચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અગાઉથી...

સોમનાથ બન્યું દેશનું બીજા નંબરનું સ્વચ્છ મંદિર

સોમનાથ,તા.૬ પીએમ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન સમગ્ર દેશમાં જારશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. દેશના પવિત્ર યાત્રા ધામમાં સ્વચ્છતા મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા દરવખતે એવોર્ડ આપવામાં...