Thursday, November 12, 2026

દુષ્કર્મની ઘટના બાદ દહેશત વચ્ચે અનેકની હિજરત થઈ

અમદાવાદ, તા.૬ સાબરકાંઠા જિલ્લાના હિમંતનગર પાસે ગાંભોઇ ગામે ૧૪ માસની બાળકી સાથે દુષ્કર્મની અત્યંત ઘૃણાસ્પદ ઘટના બાદ રાજયભરમાં પરપ્રાંતીયો પર ઠેર-ઠેર હુમલા અને ધમકીની ઘટનાઓ...

સ્વાઈન ફ્લુથી વધુ ત્રણના મોત : ૫૦થી વધુ નવા કેસ

અમદાવાદ, તા.૬ અમદાવાદ સહિત રાજ્યભરમાં સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો છે. આજે સ્વાઈન ફ્લુના કારણે વધુ ત્રણના મોત થયા હતા. જે પૈકી સુરતમાં બે અને...

ગીરમાં સિંહના મોત મામલે મોદીને અહેમદ પટેલનો પત્ર

અમદાવાદ, તા.૬ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અને ઓલ ઈÂન્ડયા કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલે ગુજરાતમાં ગીર સિંહોના મોતના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને આ...

સિંહોને વેકસીન આપવાની પ્રક્રિયા શરૂ : નવો ઓર્ડર પણ અપાયો છે

અમદાવાદ, તા.૬ ગીર પંથકમાં ૨૩થી વધુ સિંહના મોત થયા બાદ હવે ખૂબ જ ઝડપથી સિંહોને અમેરિકાથી આવેલી રસી આપવાની શરૂઆથ થઈ ચુકી છે. જામવાલા એનિમલ...

ભારત માતા કી જય બોલવા પર વિદ્યાર્થીઓને શાળામાં સજા કરાતી હોવાનો ઘટસ્ફોટ

ન્યુ દિલ્હી,તા.૬ ઉત્તરપ્રદેશમાં બલિયામાં આવેલી ગાંધી મહોમ્મ્દ અલી મેમોરિયલ સ્કૂલમાં ભારત માતા કી જય બોલવા પર વિદ્યાર્થીઓને સજા કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ અંગેના...

છોટા શકીલના સાથીદારને ભારતના હવાલે ના કરે તે માટે પાક.ની થાઈલેન્ડમાં જંગ

ન્યુ દિલ્હી,તા.૬ છોટા શકીલના સાગરીત અને ગેંગસ્ટર મુદસ્સર હુસૈન સૈયદ ઉર્ફે મુન્ના જિંગાડાને થાઈલેન્ડ સરકાર ભારતને ના સોંપે તે માટે પાકિસ્તાને ધમપછાડા શરુ કર્યા છે. છોટા...

પોલીસ કર્મચારીઓએ ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરતા યોગીજી લાલઘૂમ થયા

લખનઉ,તા.૬ લખનૌમાં એપલ કંપનીના મેનેજર વિવેક તિવારીની પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ગોળી મારીને કરાયેલી હત્યા બાદ પોલીસ કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. જેની સામે પોલીસ બેડામાં...

યાત્રિકોની પ્લેટમાં સર્વ કરાતુ ચીઝ ઘટાડીને ૨.૫ કરોડની ભરપાઈ કરશે એર ઈન્ડિયા

ન્યુ દિલ્હી,તા.૬ સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયા હજારો કરોડોના નુકસાનીના ખાડામાં છે. આ સંજાગોમાં કંપની ગમે તેમ કરીને પણ ખર્ચા ઘટાડવા માટે પ્રયાસ કરી રહી છે. જેના...

એનઆરસી યાદીમાં નામ નહિ હોય તેમને બાંગ્લાદેશ મોકલવામાં નહિ આવેઃ પીએમ મોદી

ન્યુ દિલ્હી,તા.૬ પીએમ મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને એનઆરસીમાં જેનું નામ ના હોય તેમને બાંગ્લાદેશ મોકલવામાં આવશે નહીં તેવી ખાતરી આપી છે. હસીનાના રાજકીય સલાહકાર એચટી...

દેશમાં ૧૮૦૦ વ્યકિતઓ વચ્ચે માત્ર એક વકીલ ચિંતાનો વિષયઃ ચીફ જસ્ટીસ ગોગોઈ

ન્યુ દિલ્હી,તા.૬ દેશના નવા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ દેશમાં વકીલો અને જજાની ઓછી સંખ્યાને લઈને પોતાની ચિંતા જાહેર કરી છે. તેમણે કહ્યું હતુ કે કોર્ટમાં...