Thursday, November 12, 2026

મધ્ય પ્રદેશના ભાજપ સાંસદની દબંગાઈ, ઓળખકાર્ડ માગતાં મચાવ્યો હંગામો

ભોપાલ,તા.૬ મધ્ય પ્રદેશના શિવપુરીમાં ભાજપના સાસંદ નંદકુમાર સિંહની દબંગાઈ સામે આવી છે. ભાજપ સાંસદને ટોલ ટેક્સ પર રોકવામાં આવતા સાંસદના સમર્થકોએ હંગામો મચાવ્યો હતો. અને...

બીજેપીને એક સિંગલ સીટ પણ જીતવા નહીં દઉં : મમતા બેનર્જી

કોલકાતા,તા.૬ લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ વિરોધ પક્ષ કેન્દ્ર સરકાર પર પુરી તાકાતથી હુમલો કરી રહ્યો છે. મહાગઠબંધન કરીને ભાજપાને હરાવવાની વિપક્ષ...

મોડલ પુત્રએ માતાની ઢોર માર મારી હત્યા કરતા ખળભળાટ

મુંબઈ,તા.૬ મુંબઇના પોર્શ વિસ્તારમાં લોખંડવાલામાં એક પુત્રએ પોતાની ફેશન ડિઝાઇનર માતાની કથિચ રીતે હત્યા કરી દીધી છે. પોલીસે આરોપી પુત્ર વિરુદ્ધ આઇપીસીની કલમ ૩૦૪ એ...

ઉત્તરાખંડના પર્વતીય રાજ્યમાં બરફવર્ષા સાથે ઝરમર વરસાદ

દહેરાદુન,તા.૬ ઉત્તરાખંડના પર્વતીય રાજ્યમાં આજે બરફવર્ષા થઇ છે. એક અધિકારીના જણાવ્યા મુજબ હિમવર્ષા બાદ તાપમાનમાં થોડો ઘટાડો જાવા મળ્યો છે. પ્રાદેશિક હવામાન વિભાગ તરફથી જણાવ્યા...

પકોડા વેચનાર પાસેથી આઈટીએ ૬૦ લાખ રૂપિયા જપ્ત કર્યા

લુધિયાણા,તા.૬ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે રોજગારી અંગે પૂછાયેલા પ્રશ્ન દરમિયાન પકોડા વેચાવાનું ઉદાહરણ આપ્યું હતું ત્યારે વિપક્ષે આ વાતનો ખૂબ મજાક ઉડાવ્યો હતો. જાકે ત્યારે...

ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં હુક્કાબાર પર પ્રતિબંધ, થશે રૂ.૧ લાખનો દંડ

મુંબઈ,તા.૬ મહારાષ્ટ્ર સરકારે સમગ્ર રાજ્યમાં હુક્કાબાર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકતો પરિપત્ર જાહેર કર્યો છે. ચાલુ વર્ષે એપ્રિલ માસમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં આ અંગેનું બિલ પસાર...

કોંગ્રેસ માટે એક વધુ માઠા સમાચાર : ‘સાઈકલ’એ પણ છોડ્યો સાથ

લખનઉ,તા.૬ આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીમાં જાડાયેલી કોંગ્રેસ માટે એક વધુ ખરાબ સમાચાર છે. મધ્યપ્રદેશમાં બહુજન સમાજ પાર્ટી બાદ અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ પણ કોંગ્રેસને ઝટકો...

IRCTC કૌભાંડઃ લાલુપ્રસાદ સિવાય તેજસ્વી યાદવ અને રાબડી દેવીને મળ્યા નિયમિત જામીન

ન્યુ દિલ્હી,તા.૬ આઈઆરસીટીસી ટેન્ડર કૌભાંડ મામલે આરોપી લાલુપ્રસાદ યાદવ, તેના પુત્ર તેજસ્વી યાદવ અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન તેમજ લાલુપ્રસાદના પત્ની રાબડી દેવી દિલ્હીની પટિયાલા હાઉસ...

રૂપિયા પર લગામ રાખવી અમારૂં કામ નહી, તે માર્કેટ પર નિર્ભર કરે છેઃ ઉર્જીત...

ન્યુ દિલ્હી,તા.૬ ડાલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે ત્યારે રિઝર્વ બેન્કે આ બાબતથી પોતાને અલગ કરી દીધી છે. રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જીત પટેલે કહ્યુ...

યાત્રીઓથી ભરેલી બસ ખાડીમાં ખાબકતા ૧૫નાં મોત, ૧૭ ગંભીર રીતે ઘાયલ

જમ્મુ-કાશ્મીર,તા.૬ શનિવારે જમ્મુ-કાશ્મિરના રામબન જીલ્લામાં એક દર્દનાક અકસ્માતમાં ૧૫ લોકોના મોત થયા હતા. શ્રીનગર-જમ્મુ રાજ્યમાર્ગ પાસે થયેલા આ અકસ્માતમાં એક મિની બસના ચાલકે કાબૂ ગુમાવતા...