Thursday, November 12, 2026

અમિત શાહનો હુંકાર : ”છત્તીસગઢમાં ફરી બનશે ભાજપ સરકાર”

ન્યુ દિલ્હી,તા.૫ ભાજપ અધ્યક્ષ અમિત શાહે એવો દાવો કર્યો છે કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં છત્તીસગઢમાં ભાજપની સરકાર બનવા જઇ રહી છે. શાહે એક દિવસીય મુલાકાતે...

‘ઈન્ડિયાસ મોસ્ટ વોન્ટેડ’ ફેમ ઈલિયાસી પત્નીની હત્યાના કેસમાં નિર્દોષ જાહેર

ન્યુ દિલ્હી,તા.૫ 'ઈન્ડિયાસ મોસ્ટ વોન્ટેડ' શોના હોસ્ટ અને પત્નીની હત્યા મામલે આજીવન કેદની સજા ભોગવી રહેલા સોહેબ ઇલિયાસીને દિલ્હી હાઇ કોર્ટે રાહત આપતા આરોપમાંથી મુકિત...

દેશની આઝાદી માટે ભાજપ-આરએસએસના કુતરાએ પણ બલિદાન આપ્યુ નથીઃ ખડગે

ન્યુ દિલ્હી,તા.૫ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસી આગેવાન મલ્લિકાર્જુન ખડગેએ ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. મહારાષ્ટ્ર ના જલગાંવમાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં હાજર ખડગેએ રેલીને...

રાફેલ ડીલમાં સીબીઆઈની તપાસ માટે પ્રશાંત ભૂષણ અને અરુણ શૌરીની માગ

ન્યુ દિલ્હી,તા.૫ રાફેલ ફાઇટર વિમાન ડીલની તપાસ માટે જાણીતા સિનિયર એડ્‌વોકેટ પ્રશાંત ભૂષણ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ શૌરીએ સીબીઆઇ સમક્ષ રાફેલ ડીલની તપાસની માગણી...

આઈટી ડિપાર્ટમેન્ટ ૧ લાખ બેન્ક ખાતાઓ સામે દંડનાત્મક કાર્યવાહી કરશે

ન્યુ દિલ્હી,તા.૫ કાળાનાણાં ઉપર ઈન્ક્‌મ ટેક્સ વિભાગ મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યો છે. ટેક્સ ડિપાર્ટમેન્ટ લગભગ ૧ લાખ બેન્ક ખાતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારીમાં...

નેશનલ કોન્ફરન્સનાં કાર્યકર્તાઓ પર આતંકી હુમલામાં બેના મોત, એક ગંભીર

શ્રીનગર,તા.૫ જમ્મૂ-કાશ્મીરનાં શ્રીનગરમાં નેશનલ કોન્ફરન્સનાં ત્રણ કર્યકર્તાઓ પર આતંકીઓએ હુમલો કર્યો છે, જેમાં બે કાર્યકર્તાઓની મોત થઈ છે. તેમ જ એક કાર્યકર્તા ગંભીર રીતે ઈજાગ્રસ્ત...

કઠુઆ રેપ કેસમાં સીબીઆઈ તપાસ નહિ થાય : સુપ્રિમ કોર્ટ

ન્યુ દિલ્હી,તા.૫ ઉચ્ચતમ ન્યાયાલયે શુક્રવારનાં રોજ ચર્ચાસ્પદ કેસ કઠુઆ સામૂહિક બળાત્કાર અને હત્યા મામલે નવી જ રીતે તપાસને માટે દાખલ કરેલ અરજીને ખારિજ કરી દીધી....

આરબીઆઈએ લોન મોંઘી ન કરી, રેપો રેટ ૬.૫૦% યથાવત્

મુંબઈ,તા.૫ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ શુક્રવારે વ્યાજ દરોની જાહેરાત કરી. રેપો રેટ ૬.૫૦% પર યથાવત રાખ્યો. એવામાં તહેવારોની સીઝનમાં લોન મોંઘી નહીં થાય. રેપો...

બીએસપી સાથે ગઠબંધન ન થવાથી અમારી પર કોઈ અસર નહીં પડેઃ રાહુલ ગાંધી

ન્યુ દિલ્હી,તા.૫ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે તેમને નથી લાગતું કે બીએસપી સાથે ગઠબંધન ન થઈ શકવાના કારણે ચૂંટણીમાં કોંગ્રેસ પર કોઈ અસર પડશે....

બ્લેક ફ્રાઇડે : શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ ૭૯૨ પોઇન્ટનાં કડાકા સાથે બંધ

મુંબઈ,તા.૫ ભારતીય શેર માર્કેટમાં ભારે કડાકો જાવા મળી રહ્યો છે. આરબીઆઈની પોલિસિ બાદ રૂપિયો ગગડવાના કારણે સેન્સેક્સ અને નિફ્ટી ૨.૫ ટકા તૂટી ગઈ છે. બીએસઈના...