Thursday, November 12, 2026

પંકજ ત્રિપાઠી સેટ પર આવે છે ત્યારે વાતાવરણ અલગ બની જાય છે : શ્રધ્ધા...

મુંબઈ,તા.૩ મોખરાની અભિનેત્રી શ્રદ્ધા કપૂરે કહ્યુ હતું કે પંકજ ત્રિપાઠી એવો અભિનેતા છે કે એ સેટ પર આવતાંની સાથેજ વાતાવરણમાં ઉત્સાહનો સંચાર થઇ જાય છે. શ્રદ્ધા...

હું કમર્શિયલ ફિલ્મોને પલાયનવાદી ફિલ્મો ગણુ છું : વરુણ ધવન

મુંબઈ,તા.૩ મોખરાના અભિનેતા વરુણ ધવને કહ્યુ હતું કે કમર્શિયલ ફિલ્મો અને પેરેલલ કે આર્ટ ફિલ્મો સાથે ચાલી શકે છે. હું કમર્શિયલ ફિલ્મોને પલાયનવાદી ફિલ્મો કહું...

વિક્રમ બત્રાની ફિલ્મ ધર્મા પ્રોડક્શન બેનર હેઠળ બની રહી છે

મુંબઈ,તા.૩ માતબર ફિલ્મ સર્જક કરણ જાહર કેપ્ટન વિક્રમ બાત્રાની બાયો-ફિલ્મ બનાવી રહ્યા હોવાની ઔપચારિક માહિતી મળી હતી. અગાઉ આ ફિલ્મ શબ્બીર બોક્સવાલા બનાવવાના હતા. મૂળ આ...

શકિત કપૂરે તનુશ્રી-નાના વિવાદની હાંસી ઉડાવતાં કહ્યુ, ‘તે સમયે તો હું બાળક હતો’

મુંબઈ,તા.૩ તનુશ્રી-નાના વિવાદ દિવસેને દિવસે વકરતો જઇ રહ્યો છે. આ મામલે બોલીવુડના ઘણાં સેલેબ્સ પોતાના અભિપ્રાય રજૂ કરી ચુકવ્યા છે. કેટલાંક સ્ટાર્સ તનુશ્રીના તો કેટલાંક...

રસ્તા પર કચરો ફેંકનારને એક દિવસની જેલ થવી જાઈએ : સોનુ નિગમ

મુંબઈ,તા.૩ સફાઈગીરી એવોર્ડ ૨૦૧૮નાં આઠમાં સત્રમાં સિંગર સોનુ નિગમે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ કાર્યક્રમમાં સોનુ નિગમે રસ્તા પર કચરો ફેંકનારા લોકો પર આકરા પ્રહારો...

સલમાન ખાને સિલ્વેસ્ટર સ્ટેલોનને ફિલ્મ હિટ જાય તેવી શુભેચ્છાઓ પાઠવી

મુંબઈ,તા.૩ બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને હોલીવૂડ સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોનને એવી શુભેચ્છા આપી છે કે એની આગામી ફિલ્મ ‘ક્રીડ ૨’ બોક્સ ઓફિસ પર સફળ રહે અને...

અર્જુન કપૂરે પરિણિતી ચોપરાને કહ્યું,ક્યા પટોલા લગ રહી હૈ મેરી જસમીત

મુંબઈ,તા.૩ વિપુલ શાહની આગામી ફિલ્મ નમસ્તે ઇંગ્લેંડની જાડી અર્જુન કપૂર અને પરિણિતી ચોપરા વચ્ચેની કેમિસ્ટ્રી અત્યારથી હિટ સાબિત થઇ રહી હોવાનું સોશ્યલ મિડિયા પર જાઇ...

લાઈફ ઈન અ મેટ્રોની સિક્વલમાં તાપસી આઉટ,ફાતિમા સના શેખ ઈન

મુંબઈ,તા.૩ અનુરાગ બસુની ૨૦૦૮ની હિટ ફિલ્મ લાઇફ ઇન અ મેટ્રોની સિક્વલ માટે દંગલ ફેમ અભિનેત્રી ફાતિમા સના શેખને સાઇન કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. અગાઉ...

દીપિકા-રણવીરના લગ્ન ગુપ્ત રાખવામાં આવશે..!!

મુંબઈ,તા.૩ ટોચની કલાકાર જાડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘ કિયારે, કિયારે અને કેવી રીતે પરણવાનાં છ એની વિગતો હજુ સુધી ગુપ્ત રાખવામાં આવી છે અને...

ઝીરોનું ટ્રેલર બીજી નવેંબરે રિલિઝ થશે

મુંબઈ,તા.૩ બોલિવૂડના બેતાજ બાદશાહ શાહરુખ ખાનને મુખ્ય રોલમાં ચમકાવતી ફિલ્મ ઝીરોનું ટ્રેલર શાહરુખના બર્થ ડેએ બીજી નવેંબરે રિલિઝ થશે એેવી માહિતી મળી હતી. આનંદ એલ રાય...