Friday, November 13, 2026

રમતોને ગુમાવો નહીં, તેનો વિકાસ કરો,ભારતની દિકરીઓ સર્વશ્રેષ્ઠ છે : મોદી

પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા ‘મન કી બાત’ દ્વારા પીએમ મોદીની નાગરિકોને અપીલ ન્યુ દિલ્હી,તા.૨૭ નરેન્દ્ર મોદી આજે ૪૪મી વખત રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશની જનતા...

વાહનોની ખરીદી પર સમાન રોડ ટેક્સ લાવવાનું કેન્દ્ર સરકારનું સૂચન

આ દરખાસ્ત અમલી બનતા મુંબઈમાં કાર દિલ્હી કરતા સસ્તી મળશે મુંબઈ,તા.૨૭ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ‘વન નેશન વન ટેક્સ’ની દરખાસ્ત હેઠળ બાર ટકાનો સૌથી ઊંચો રોડ ટેક્સનું સૂચન...

હવે રેલવે સ્ટેશન પર સસ્તા સૅનિટરી નેપ્કિન અને કોન્ડોમ વેંચી શકાશે

રેલવે બોર્ડની નવી ટોઈલેટ પોલીસી મુંબઈ,તા.૨૭ રેલવે બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી ટાઈલેટ પાલીસી અનુસાર હવે રેલવે સ્ટેશનની અંદર અને બહાર સેનેટરી નૅપક્ધસ અને કોન્ડોમ...

ધો-૧૨નું પરિણામ ૮૩.૦૧% જાહેર : નોઇડાની મેઘના શ્રીવાસ્તવ ટોપર

૮૩ ટકા વિદ્યાર્થીઓ થયા પાસ,વિદ્યાર્થીનીઓએ બાજી મારી ન્યુ દિલ્હી,તા.૨૬ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (ઝ્રમ્જીઈ) ધોરણ-૧૨નું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. કુલ પરિણામ ૮૩.૦૧ ટકા આવ્યું...

મુખ્યમંત્રી આદિત્યનાથને ચપ્પલથી મારવો જોઇએ, યોગી નહીં ભોગી છે : ઉદ્ધવ ઠાકરે

ભાજપની યુવા પેઢીમાં હિંદુત્વના આદર્શ દેખાતા નથી પાલઘર,તા.૨૬ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે વિરારમાં...

શૌચાલય સાથે ફોટો મોકલો તો જ પગાર મળશે : જિલ્લા અધિકારીનું વિચિત્ર ફરમાન

સીતાપુર,તા.૨૬ યુપીના સીતાપુર જિલ્લામાં જિલ્લા અધિકારીના આદેશ પર શિક્ષણ અધિકારી અજયકુમારે એક અજીબ આદેશ જારી કરતાં જિલ્લાના તમામ શિક્ષકો, કર્મચારીઓ અને પટાવાળાઓને આદેશ આપ્યા છે...

૩.૧૫ મીનીટના વીડિયોમાં પીએમ મોદીએ ટિવટ કર્યું ૪ વર્ષનું રિપોર્ટ કાર્ડ

ન્યુ દિલ્હી,તા.૨૬ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં આજના દિવસે જ શપથ ગ્રહણ કર્યાં હતાં. કેન્દ્ર સરકારના ૪ વર્ષ પુરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક...

‘ન સારા દિન,ન સાચા દિન,હવે આગળ વધીશું તારા બિન’ : કપિલ સિબ્બલ

મોદી પર સિબ્બલનો કટાક્ષ ન્યુ દિલ્હી,તા.૨૬ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારના ચાર વર્ષ પૂર્ણ કરતા આજે ટિવટર પર દેશની જનતાનો આભાર માન્યો છે. જ્યારે સરકારના ચાર...

જમ્મૂ-કાશ્મીરમાં ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા ૫ આંતકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના તંગધારમાં સેનાએ આતંકવાદીઓની ઘુસણખોરીને નાકામ બનાવી શ્રીનગર,તા.૨૬ ઉત્તર કાશ્મીરના સરહદ પર આવેલ કુપવાડાના કેરન સેકટરમાં સેનાએ આતંકીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી છે. વિદેશી આતંકીઓનું એક મોટું...

રોજગારી સર્જન મુદ્દે મોદીના કામકાજથી પ્રજા સંતુષ્ટ રહી

નવી દિલ્હી, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ચાર વર્ષ આજે સત્તામાં પૂર્ણ થયા છે. ઓનલાઇન મેગા પોલના પરિણામ પણ જાહેર...