Thursday, November 12, 2026

ઈન્દોર એરપોર્ટ પર હવે માત્ર ૬૦ રૂપિયામાં જમવાનું મળશે

આઠ ફૂડ કાઉન્ટર શરુ કરાશે,અન્ય એરપોર્ટ પર આ પ્રકારની વ્યવસ્થાની આશા ઈન્દોર,તા.૧૨ દેશનાં અન્ય એરપોર્ટની સરખામણીએ હવે ઈન્દોરના એરપોર્ટ પર આગામી દિવસોમાં સૌથી સસ્તું ભોજન મળતું...

લિવર સિરોસિસના દર્દીઓને બાયો આર્ટિફિશિયલ લિવર નવજીવન આપશે

લિવરમાં અન્ય કૃત્રિમ લિવરની જેમ લિવર શેલ મરતા નથી કાનપુર,તા.૧૨ ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન કાનપુરમાં બનાવવામાં આવેલું આર્ટિફિશિયલ લિવર સિરોસિસના દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થશે, જેના દ્વારા...

બાબા રામદેવે લાલુ યાદવ સાથે મુલાકાત કરી,સ્વસ્થ રહેવાની ટિપ્સ આપી

લાલુએ રામદેવને કહ્યુ, ટ્રેનરની સગવડ કરો પટણા,તા.૧૨ બાબા રામદેવ લાલુપ્રસાદને મળવા માટે ૧૦ સકર્યુલર રોડ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચ્યા. તેમણે લાલુના મોટા પુત્ર તેજપ્રતાપ અને થનારી...

‘ઓપરેશન ઓલઆઉટ’ : સેનાએ એક જ વર્ષમાં ૨૨૦ આતંકીઓનો ખાત્મો કર્યો

પથ્થરમારો કરનારા લોકો સામે પણ કડક પગલાં લેવાની સેનાએ શરુઆત કરી શ્રીનગર,તા.૧૨ દેશમાં નોટબંધી જેવા આકરા નિર્ણયો બાદ કાશ્મીરમાં પથ્થરમારાના બનાવોમાં ખૂબ જ ઘટાડો થયો છે....

પાકિસ્તાને અમેરિકાના રાજદ્ધારીઓ પર પારસ્પરિક મુસાફરી પર પ્રતિબંધ લગાવ્યો

અમેરિકાના નિર્ણય બાદ પાકિસ્તાને પણ બદલો લીધો ઈસ્લામાબાદ/વાશિંગ્ટન,તા.૧૨ અમેરિકા દ્વારા પાકિસ્તાનના રાજદ્વારીઓ પર યાત્રા પ્રતિબંધ લાગુ કર્યા બાદ પાકિસ્તાને પણ તે જ રસ્તે રોજ દેશમાં અમેરિકાના...

મોટી દુર્ઘટના ટળી,બાંગ્લાદેશમાં હવામાં એકબીજા સાથે ટક્કરાતા બચ્યાં વિમાન…!!

ઢાકા,તા.૧૨ બાંગ્લાદેશની રાજધાની ઢાકાના હવાઇ વિસ્તારમાં હાલમાં એક મોટી દૂર્ઘટના ટળી ગઇ. આ દૂર્ઘટના ૨ મેના રોજ જ્યારે ઇન્ડિગો અને એર ડેક્કન વિમાન હવામાં ટક્કરાતા...

પુલવામામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ : એક જવાન શહિદ

શ્રીનગર,તા.૧૨ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે શુક્રવાર મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યાની આસપાસથી અથડામણ ચાલુ થઇ છે. સુરક્ષાબળોને અહી આતંકી છુપાયા હોવાની...

નીટ માટે પચીસ વર્ષની વયમર્યાદાને કોર્ટની હા

ન્યુ દિલ્હી,તા.૧૨ એમબીબીએસ કોર્સમાં પ્રવેશવાંચ્છુ ઉમેદવારો માટેની નેશનલ ઇલિજિબિલટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) માટે અરજદારોની ઉપલી વય મર્યાદા સામાન્ય કૅટેગરી માટે ૨૫ વર્ષ અને આરક્ષિત કૅટેગરીના ઉમેદવારો...

પોખરણ-૨ના ૨૦ વર્ષ બાદ ભારત ફરી દુનિયાને પોતાની તાકાત દેખાડવા માટે તૈયાર

ચીન સુધી પ્રહાર કરવા સક્ષમ ‘અગ્નિ-૫ મિસાઈલ’ કરાશે લોન્ચ ન્યુ દિલ્હી,તા.૧૨ આજથી ૨૦ વર્ષ પહેલા ભારતે પોખરણમાં ઉપરાછાપરી ૫ ન્યુક્લિયર ટેસ્ટ કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી....

પાણી મુદ્દે ઔરંગાબાદમાં બે જૂથ વચ્ચે અથડામણ : બે લોકોના મોત

કલમ્‌ ૧૪૪ લાગુ,૩૦થી૪૦ દુકાનો સળગાવી,ઈન્ટરનેટ સેવા બંધ ઔરંગાબાદ,તા.૧૨ મહારાષ્ટ્ર્ના ઔરાંગાબાદ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે બે જૂથ વચ્ચે થયેલ ઝપાઝપી બાદ તણાવનો માહોલ સર્જાયો છે. મોડી રાત્રે...