Tuesday, November 10, 2026

અજય-કાજાલે દીકરી માટે સિંગાપોરમાં શાનદાર ઘર ખરીદ્યું

મુંબઈ,તા.૩૧ સ્ટાર કિડ્‌સની લાઈફ સ્ટાઇલ એકદમ હટકે જ હોય છે. એ જ રીતે નાયસા જે અજય દેવગણ અને કાજાલની દીકરી છે એની પણ લાઈફ સ્ટાઇલ...

બિહારમાં જૈન મંદિરમાં મુનિનો ગળેફાંસો ખાઈ આપઘાત

ભાગલપુર,તા.૩૧ બિહારમાં એક જૈન મંદિરમાં જૈન મુનિનો મૃતદેહ શંકાસ્પદ સંજાગોમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ભાગલપુરના કબીરપુર વિસ્તારમાં આવેલા દિગંબર જૈન સિધ્ધક્ષેત્ર મંદિરમાં જૈન...

યૌનશોષણનો ખુલાસો કરનાર ૯ મહિલાકર્મીઓ આકાશવાણીથી હટાવી દેવાયા

ભોપાલ,તા.૩૧ મધ્યપ્રદેશના શહડોલમાં આવેલા ઓલ ઈન્ડિયા રેડિયો વારા ૯ મહિલા કર્મચારીઓને હટાવી દેવામાં આવ્યા છે. બધી જ ૯ મહિલાઓ Îવારા ગયા વર્ષે સ્ટેશનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર...

સીવીસીએ સીબીઆઈના અધિકારીઓની સઘન પૂછપરછ શરુ કરી CBI વિવાદ : ઈડી-ઈન્કમટેક્ષના સિનિયર અધિકારીઓ પણ...

ન્યુ દિલ્હી,તા.૩૧ સીબીઆઈ વિવાદની ચાલી રહેલી તપાસની સીધી અસર અન્ય અગત્યના વિભાગોના અધિકારીઓ ઉપરાંત કેટલાક વીઆઈપી લોકો સુધી પણ પહોંચે તેવી શક્યતા છે. ઉચ્ચ સ્તરીય સૂત્રોના...

સીઆરપીએફમાં ૨૧,૦૦૦,બીએસએફમાં ૧૬૦૦૦ જગ્યાઓ ખાલી અર્ધલશ્કરી દળોમાં ૫૫૦૦૦ જગ્યાઓ ભરવા મોદી સરકારનો આદેશ

ન્યુ દિલ્હી,તા.૩૧ છ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોમાં પપ૦૦૦ જગ્યાઓ ખાલી છે અને ૧૦૦૦૦ જગ્યાઓ દિલ્હી પોલીસમાં ખાલી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે આ જગ્યાઓ ભરવા માટેની કાર્યવાહી...

કંપનીની મહેસૂલ ૩૩ ટકા વધી ૧૩.૭ અબજ ડોલરે પહોંચી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ફેસબુકને થયો ૫.૧૪...

સાન ફ્રાન્સિસકો,તા.૩૧ સોશિયલ મીડિયા કંપની ફેસબુકનો નફો ૩૦ સપ્ટેમ્બરે સમાપ્ત ત્રણ મહિનામાં નવ ટકા ઉછળીને ૫.૧૪ અબજ ડાલર પહોંચ્યો હતો. કંપનીની મહેસૂલ પણ આ દરમ્યાન...

૧લી જાન્યુઆરીથી અમલ પબ્લીક ટ્રાન્સપોર્ટ વાહનોમાં પેનિક બટન અને વ્હીકલ લોકેશન ટ્રેકિંગ સીસ્ટમ ફરજીયાત

ન્યુ દિલ્હી,તા.૩૧ રોડ ટ્રન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે એક આદેશ બહાર પાડયો છે. જે અનુસાર ૧ જાન્યુઆરી ૨૦૧૯ અને તેના પછી રજીસ્ટ્રેશન થનાર ઓટો રીક્ષા અને...

મુકેશ અંબાણી મુશ્કેલીમાં : આરઆઈએલને પેટ્રોલિયમ વ્યાપારમાં મોટો ઝટકો

ન્યુ દિલ્હી,તા.૩૧ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી જે વ્યાપારના દમ પર દેશના સૌથી અમીર વ્યક્તિ બન્યાં છે, હવે તે જ વ્યાપાર તેમના માટે મુસીબત બની...

આ નિર્ણયથી ૨૫ લાખ પરિવારોને ફાયદો મળશે હવે રેલકર્મીઓને ખાનગી હોસ્પિટલમાં મફત ફિઝિયોથેરેપી સુવિધા...

ન્યુ દિલ્હી,તા.૩૧ રેલવે કર્મચારીઓને ખાનગી હોસ્પિટલોમાં મફત ફિઝિયોથેરેપી, ઓક્્યુપેશનલ અને સ્પીચ થેરેપીની સુવિધા મળી શકશે. આ અંગે રેલવે બોર્ડ પ્રમુખ અશ્વિની લોહાનીની મંજૂરી મળ્યા બાદ...

મોરબીમાં એકતા દિવસ નિમિતે જીલ્લા પોલીસની માર્ચ પાસ્ટ

બેન્ડ બાજા સાથે યોજાઈ માર્ચ પાસ્ટ આજે લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે જીલ્લા પોલીસ દ્વારા એકતા દિવસ માર્ચ પાસ્ટ...