Thursday, November 12, 2026

જિન્હાની તસવીરનો વિવાદ વકર્યો : છસ્ેંમાં ઇન્ટરનેટ સેવા ઉ૫ર પ્રતિબંધ

અલીગઢ,તા.૪ ઉત્તરપ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદઅલી ઝીણાની તસવીરને લઈને ધમાસાણ વધ્યું છે. શુક્રવારે મામલો વધતો દેખાતા અલીગઢ જિલ્લાના વહીવટી તંત્રે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી...

ઉત્તર ભારતમાં આગામી ચાર દિવસ સુધી તોફાન-ધૂળની આંધીની ચેતવણી

અત્યાર સુધીમાં આંધી અને તોફાનનો મૃત્યુઆંક ૧૩૩થી વધુને આંબી ગયો ન્યુ દિલ્હી,તા.૪ મે મહિનાની ભીષણ ગરમી વચ્ચે અચાનક આવેલા આંધી અને તોફાને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ,...

સપ્તાહના અંતિમ દિવસે પ્રોફિટ બુકિંગના કારણે સેન્સેક્સ ૧૮૭ અંક ગબડ્યો

નિફ્ટી ૬૧ અંક ઘટી ૧૦૬૧૮ પર બંધ મુંબઈ,તા.૪ સપ્તાહના છેલ્લા દિવસે પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડો આવ્યો હતો. શુક્રવારે સવારે સેન્સેક્સ ખુલતામાં ૧૦૦ પોઇન્ટ વધીને ૩૫,૨૦૬.૫૫ સુધી...

દહેગામ તાલુકાના ભાટઈ ગામના ૧૫૦૦ લોકોનો પ્રાણપ્રશ્ન પાણી

દહેગામ, તા.૪/૫/૨૦૧૮ ઉનાળાની મોસમમાં પાણીનો ફોર્સ ઘટી જવાની સમસ્યા સર્જાતા ગાંધીનગરવાસીઓમાં આક્રોશ ફેલાતો હોય છે, પણ જિલ્લાનું એક ગામ એવું છે જ્યાં ગ્રામજનો બારેમાસ પાણીની અછત...

આગામી ૫ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે : હવામાન વિભાગ

ગાંધીનગર, તા.૪/૫/૨૦૧૮ આગામી દિવસોમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડી શકે છે. હવામાન વિભાગના કહ્યા મુજબ રાજ્યના લોકોને હજુ વધુ ગરમીમાં શેકાવું પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે...

દલિત કિશોરી પર સામુહિક દુષ્કર્મ બાદ ઢોર માર મારતા ખળભળાટ

આણંદ, તા.૪/૫/૨૦૧૮ ઘટના બાદ દુષ્કર્મીઓ કિશોરીને ખાનગી હોસ્પટલમાં લઈને ગયા આણંદ જિલ્લાના બોરસદમાં એક દલિત કિશોરી પર સામુહિક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. મળી રહેલી માહિતી...

નર તો ભમરો કહેવાય, સારા ફુલ સુંઘવા જાઇએ : કાકાજી

રાજકોટ, તા.૪/૫/૨૦૧૮ પરિણીતા પર ત્રાસ ગુજારતા પતિ, સસરા અને કાકાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શહેરમાં પરિણીતાઓ પર રોજ બરોજ ત્રાસના કિસ્સાઓ પોલીસે ચોપડે પહોંચતા હોય છે. આજે વધુ...

પાટીદાર પર દમનના કેસ મામલે પંચે તપાસનો ધમધમાટ શરુ કર્યો

બોટાદ, તા.૪/૫/૨૦૧૮ પાટીદાર આંદોલન દરમિયાન પાટીદારો પર દમનને લઈને તપાસ માટે રચાયેલ કે. એ.પૂજ પંચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સૌ પ્રથમ બોટાદ જિલ્લાની પાસ ટીમે પ્રથમ...

ગુજરાત મોડલની વાતો અને વકીલની જાહેરમાં હત્યા, જંગલરાજ તો નહીં કહેવાય ને?

જામનગર, તા.૪/૫/૨૦૧૮ જામનગરમાં હાર્દિક પટેલે પોલીસ મથકમાં હાજરી પૂરાવી નિવેદન આપ્યું જામનગરમાં પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે પોલીસ મથકમાં હાજરી પૂરાવી નિવેદન નોંધાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણી...

નવી લોકલ ટ્રેનની સુવિધા મળતા પાસ હોલ્ડરોમાં આનંદની લાગણી પ્રસરી

વલસાડ, તા.૪/૫/૨૦૧૮ વલસાડના પાસ હોલ્ડરની વર્ષો જૂની નવી લોકલ ટ્રેનની માંગણી પૂર્ણ થઇ હતી. જેને લઈને વલસાડથી વાપી પાસ હોલ્ડરમાં આનંદની લાગણી પ્રસરી હતી. વલસાડ થી વાપી...