Thursday, November 12, 2026

મહિલાની માથામાં પથ્થર મારી હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી

અમદાવાદ, તા.૧/૫/૨૦૧૮ લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાની આશંકા શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસ પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ નજીક રહેતી મહિલાની માથામાં પથ્થર મારી હત્યા કરાયેલી લાશ મળી આવતાં...

રાષ્ટીય દરજ્જાની માંગ સાથે કરમસદમાં બંધના એલાનને કોંગ્રેસે ટેકો આપ્યો

કરમસદ, તા.૧/૫/૨૦૧૮ છેલ્લા ઘણાં સમયથી કરમસદને રાષ્ટીય દરજ્જો આપવા માટે કેન્દ્ર અને રાજ્યમાં રજુઆત કરવામા આવી છે પરંતુ સરદાર પટેલના મુદ્દે કાંઇ જવાબ ન આપતા આજરોજ...

હવે તમામ પ્રકારના બાંધકામની પરવાનગી માટે ઓનલાઇન અરજી ફરજિયાત

અમદાવાદ, તા.૧/૫/૨૦૧૮ રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિતની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં બાંધકામની પરવાનગી ઓનલાઇન ફરજિયાત કરાઇ છે. જેના કારણે હવે અરજદારોએ બાંધકામની મંજૂરી માટે કોઇ પણ...

ટ્રેનમાં મુસાફરો માટે વધુ ચાર હેલ્પલાઈન શરૂ કરવામાં આવી

અમદાવાદ, તા.૧/૫/૨૦૧૮ દેશભરમાં ટ્રેનમાં દરરોજ લાખો યાત્રિકો પ્રવાસ કરે છે. પ્રવાસ દરમિયાન અને સ્ટેશન પર યાત્રિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઘણા...

૪.૬૦ લાખનું દેવું ન ચુકવવું પડે તે માટે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી

વડોદરા, તા.૧/૫/૨૦૧૮ હરણી વિસ્તારમાં રહેતા વેપારી અને વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા શખ્સની તેમના જ મિત્રએ અન્ય સાગરિતો સાથે મળી હત્યા કરી નાખી. પત્નીએ ઘરની બહાર જવાની...

પત્નીને બદનામ કરવા પતિએ ફેક ઈમેઈલ આઈડીથી બીભત્સ ફોટા લોકોને મોકલ્યા

અમદાવાદ, તા.૧/૫/૨૦૧૮ લગ્ન જીવન દરમ્યાન થતા પતિ અને પત્નીના ઝઘડા એટલી હાલ સુધી પહોંચી જતા હોય છે કે તેઓ સામેવાળી વ્યકિતને બદનામ કરવા ગમે તેવો ગુનો...

ઝુપડામાં આગ લાગતા માતા-પુત્રના મોત, ત્રણ દાઝ્યા

ભાવનગર, તા.૧/૫/૨૦૧૮ ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકાના પાવઠી ગામે શ્રમિક પરિવારના ઝુપડામાં મોડી રાત્રે આગ લાગતા ગંભીર રીતે દાઝી જતા માતા-પુત્રનું મોત નીપજ્યુ હતું. જ્યારે ત્રણને સારવાર...

સુજલામ સુફલામ જળ અભિયાનથી રાજ્યમાં પાણીનો દુકાળ ભૂતકાળ બનશે : રૂપાણી

ભરૂચ-અમદાવાદ, તા.૧/૫/૨૦૧૮ ગુજરાત સ્થા૫ના દિવસ નિમિત્તે ભરૂચ, અમદાવાદ સહિતના શહેરોમાં ઉજવણી ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યકક્ષાની ઉજવણી ભરૂચમાં થઇ. સવારે નવ વાગ્યાના અરસામાં કોસમડી તળાવે સુજલામ સુફલામ...

આંગડિયાના કર્મીને ધક્કો મારી ૨૫.૯૪ લાખની લૂંટમાં ૨ની ધરપકડ

રાજકોટ, તા.૧/૫/૨૦૧૮ ૨૪ એપ્રિલે મોડી રાત્રે લીમડા ચોકમાં આંગડિયા પેઢીના બે કર્મચારીમાંથી એકને બસમાં ચડતી વખતે ધક્કો મારીને ચાર શખ્સો રૂપિયા ૨૫.૯૪ લાખની મત્તાના હીરા અને...

પિતા બન્યો હેવાન, સાવકા પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચરતા ખળભળાટ

અમદાવાદ, તા.૧/૫/૨૦૧૮ સભ્ય સમાજને સર્મસાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સાવકા પિતા દ્વારા સાવકી પુત્રી પર દુષ્કર્મ આચરવાની ઘટના સામે અવી છે. સમાજમાં દુષણ...