Thursday, November 12, 2026

ફાટક તોડીને ટ્રક રાજધાની સાથે અથડાતાં બે કોચને નુકસાન રેલવે ક્રોસિંગ પર રાજધાની એક્સપ્રેસ-ટ્રક...

ભોપાલ,તા.૧૮ મધ્યપ્રદેશમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના થવાથી બચી હતી. ગોધરા-રતલામ વચ્ચે બનેલા ક્રોસિંગમાં એક ટ્રક બેરિયર તોડીને ટ્રેન સાથે ટકરાયો હતો. આ દુર્ઘટનામાં ટ્રેનના બે...

દિલ્હીમાં પેટ્રોલ ૨૧ પૈસા અને ડીઝલ ૧૧ પૈસા સસ્તું, ૧૨ દિવસ બાદ ઘટ્યા ભાવ

ન્યુ દિલ્હી,તા.૧૮ દશેરાના દિવસે લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. આજે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં...

ગુરુગ્રામમાં ૧૬ વર્ષની કિશોરીને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરાયું

ગુરુગ્રામ,તા.૧૮ દિલ્હીમાં કિશોરી પર બળાત્કારનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ૧૬ વર્ષની કિશોરીની ફરિયાદ પ્રમાણે તેના પર આ મહિનાની શરૂઆતમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો....

હે રામ..બે સગા ભાઈઓએ ચાર વર્ષ સુધી બહેન પર દુષ્કર્મ આચર્યું

મેરઠ,તા.૧૮ ઉત્તર પ્રદેશના મેરઠમાં સંબંધો મરી પરવર્યા હોય તેવો બનાવ સામે આવ્યો છે. આ ઘટના પર આખી માનવજાતે શરમાવવું પડશે. અહીં એક ૧૫ વર્ષની કિશોરી...

૧૫૦૦ સીએનજી સ્ટેશન શરુ કરશે અદાણી ગ્રુપ, ફ્રાંસની કંપની સાથે કર્યા કરાર

ન્યુ દિલ્હી,તા.૧૮ ભારતના મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ અદાણી ગ્રુપ અને ફ્રાંસની એનર્જી કંપની ટોટલ એસએ દ્વારા ભારતમાં લિÂક્વફાઈડ નેચર ગેસ ઈમ્પોર્ટ ટ‹મનલ્સ અને ફ્યૂલ રિટોલિંગ નેટવર્ક...

‘બાપૂ’નો ભાજપને ઝટકો : અંતે મહેન્દ્રસિંહ વાઘેલાએ કેસરિયો ઉતાર્યો

ગાંધીનગર,તા.૧૮ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ આજે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી પોતાનું રાજીનામું આપી દીધું છે....

મુંબઈ-ગોવા વચ્ચે ૨૦ આૅક્ટોબરથી ડોમેસ્ટિક લક્ઝરી ક્રૂઝ સેવા શરુ થશે

મુંબઈ,તા.૧૮ મહાનગર મુંબઈ અને પર્યટકોના પ્રિય એવા ગોવા વચ્ચે ૨૦ ઓક્ટોબરથી સૌપ્રથમ ડોમેસ્ટિક લક્ઝરી ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવશે. ભારતમાં આ પ્રકારની સૌપ્રથમ પેસેન્જર ક્રૂઝલાઈનર...

સમુદ્રની સપાટીથી ૩૦૦૦ મીટરની ઉંચાઈએ અને ૨૭ કિમી લાબુ હશે હિમાચલ પ્રદેશમાં ભારતનું પહેલું...

શિમલા,તા.૧૮ હિમાચલ પ્રદેશમાં ભારતનું પહેલું રેલવે સ્ટેશન બોગદામાં બનાવવામાં આવશે. ચીનની સરહદે આવેલા વ્યૂહાત્મક બિલાસપુર-મનાલી-લેહ લાઇન પર સમુદ્રની સપાટીથી ૩૦૦૦ મીટરની ઊંચાઇએ અને ૨૭ કિ.મી....

રાજસ્થાનમાં ૨૦૦ બેઠક પર ઝંપલાવવાની બસપાની તૈયારી

જયપુર,તા.૧૮ રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભાની ૨૦૦ બેઠક પર ઉમેદવારો મૂકવાની બહુજન સમાજ પક્ષ (બસપ)ની યોજના છે. બસપના વડાં માયાવતી રાજસ્થાનનાં વિવિધ રાજ્યોમાં રેલી કરવાની...

રામ મંદિર બનવુ જ જાઈએ,સરકાર કાયદો લાવે,સબરીમાલા આસ્થાનો મુદ્દોઃ ભાગવત ચાર વર્ષે જાગ્યા ભાગવત,રામ...

ભારતમાં વિશ્વગુરૂ બનવાની તાકાત,ગોળીનો જવાબ ગોળીથી આપવા સક્ષમ,કેટલાક આંતરિક પરિબળો દેશને અંદરથી ખોખરો કરવા માંગે છે,બાબરે હિન્દુઓ કે મુસલમાનો કોઈને છોડ્યા નહોતા નાગપુર,તા.૧૮ દશેરા પર રાષ્ટ્રીય...