Thursday, November 12, 2026

મોટી વયમાં લગ્નનો ક્રેઝ છે.

તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે મોટી વયમાં પિતા બનવાની બાબત બાળકો માટે સારી રહે છે. મોડેથી પિતા બનવાની...

જ્યારે સેલ્સમાં મંદી દેખાવવા લાગે.

આજે મોટા ભાગના ક્ષેત્રમાં મંદી જાવા મળે છે. કોઇને કોઇ ક્ષેત્રમાં મંદીને જાઇ શકાય છે. કોઇ પણ કારોબારમાં મંદી આવવા માટેના અનેક કારણો હોય...

દરેક ઘરમાં વીજળીને પ્રાથમિકતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર દેશના જુદા જુદા ભાગોમાં દરેક વ્યક્તના ઘરમાં વિજળી પહોંચાડી દેવાની બાબતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. આ દિશામાં...

ડુંગળીએ કિસ્મત બદલી હતી.

 મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતોને લઇને ચિંતાતુર છે તો તેની ચિતા વાજબી છે. જુના ઇતિહાસને ખોલીને જાવામાં આવે તો જાણી શકાય છે...

મોંઘવારી પર બ્રેક મુકવા મોદી સજ્જ

વર્તમાન સપ્તાહ પેટ્રોલ અને ડીઝલની કિૅંમતને લઇને ખુબ ખાસ રહેનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે હવે એક્શન મોડમાં આવી ગયા છે. કારણ કે તેઓ જીવન...

ટીકર (રણ) ગામે ગોલતર પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો.

૧૬ કર્મચારીઓ અને ૩૮ વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરાયા. આજરોજ હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે ગોલતર પરિવાર દ્વારા શ્રી શકિત માતાજી શૈક્ષણિક સન્માન સમિતિ દ્વારા...

લોક ઉપયોગી કામગીરી કરનારા ૬૭ કર્મચારીઓ એવોર્ડ એનાયત કરાયા

અંબાજી,તા.૧૭ રાજ્ય સરકાર દ્વારા આરોગ્યલક્ષી સ્થાપિત કરાયેલી વિવિધ મોબાઈલ એમ્બ્યુલેન્સ સેવા જેમાં ૧૦૮,ખીલખીલાટ,મહિલા અભ્યંગ સેવા ,ફીવર હેલ્થ લાઈફ ,કરુણા એનિમલ સેવામાં કામ કરતા ૬૭ કર્મચારીઓને...

મી-ટૂ વિવાદ : અંતે અકબરે આપ્યું વિદેશ રાજ્યમંત્રી પદેથી રાજીનામ

ન્યુ દિલ્હી,તા.૧૭ મીટૂના આરોપથી ઘેરાયેલા કેન્દ્રીય મંત્રી એમ જે અકબરે રાજીનામું આપ્યું છે. વિદેશ રાજ્યમંત્રી પદ પરથી એમ જે અકબરે રાજીનામું આપી દીધુ છે. મંત્રી...

WEF માં પ્રતિસ્પર્ધિ અર્થવ્યવસ્થામાં ભારતને ૫૮મું સ્થાન મળ્યું

ન્યુ દિલ્હી,તા.૧૭ દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માથે બોલી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર માટે સારા સમાચાર આવ્યા છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)માં પ્રતિસ્પર્ધી અર્થવ્યવસ્થાઓને...

શેરબજારમાં ધડામ : સેન્સેક્સમાં ૩૮૩ અંકનો કડાકો

મુંબઈ,તા.૧૭ બુધવારે સવારથી જ ભારતીય ઈકિવટી માર્કેટમાં ભારે વોલેટિલિટી જાવા મળી હતી. ઈન્ટ્રા ડેમાં મ્જીઈ સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટ્‌સ ઉછળ્યો હતો પણ બપોર બાદ શેરબજારમાં સુધારો...