Thursday, November 12, 2026

ઈંધણમાં ભાવ વધારોઃ દિલ્હી-મુંબઈમાં પેટ્રોલ ૧૧ પૈસા અને ડીઝલ ૨૩ પૈસા મોંઘું

ન્યુ દિલ્હી,તા.૧૬ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો જાવા મળી રહ્યો છે. દિલ્હીમાં મંગળવારે પેટ્રોલ ૧૧ પૈસા પ્રતિ લીટરના વધારા બાદ ૮૨.૮૩ રૂપિયા...

 રામપાલ સહિત બીજા ૧૪ દોષિતોને પણ આજીવન કેદની સજા,તમામને ૧-૧ લાખનો દંડ

હિસાર,તા.૧૬ સતલોક આશ્રમ કેસમાં સંત રામપાલ પર સજાનું એલાન થઇ ગયું છે. તેમણે બે મર્ડર કેસોમાં આજીવન જેલની સજા મળી છે. રામપાલની સાથે તેના ૨૬...

નિકાસમાં ઘટાડાનું મુખ્ય કારણ નિકાસ મહત્મ સ્તરે જવાની અસર અર્થતંત્ર મુશ્કેલીમાં : વેપારખાદ્ય ૧૩.૯૮...

ન્યુ દિલ્હી,તા.૧૬ દેશની નિકાસમાં સપ્ટેમ્બરમાં યર ટુ યર બેઝિસ ૨.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે દેશની વેપારખાધ છેલ્લા પાંચ મહિનામાં સૌથી લઘુતમ સ્તરે પહોંચી ગઇ...

આજે સબરીમાલા મંદિરને દર્શન માટે ખોલાશે સબરીમાલા વિવાદ : મહિલા દ્વારા આપઘાતનો પ્રયાસ થયો

મંદિરમાં મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધને દૂર કરવામાં આવ્યા બાદ દેશભરમાં જારદાર ઘમસાણની સ્થિતિ ફેલાઈ થિરુવંતનપુરમ, તા. ૧૬ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ દૂર કરવામાં આવ્યા...

એમજે અકબર ઉપર દિનપ્રતિદિન દબાણ વધ્યું એમજે અકબર સામે MEA કમિટિ ચકાસણી નહીં કરી...

અનેક મહિલાઓ દ્વારા આક્ષેપ કરાયા બાદથી અકબરની મુશ્કેલીમાં વધારો : આગામી દિવસોમાં મુશ્કેલરુપ રહેશે નવી દિલ્હી, તા. ૧૬ વિદેશ મંત્રાલયની ઇન્ટરનલ કમિટિ ઓન પ્રિવેન્શન ઓફ સેક્સુયલ...

અઢી રૂપિયાના ઘટાડા બાદ કોઇ રાહત નહી પેટ્રોલ તેમજ ડીઝલ કિંમતમાં કોઇ રાહત નહીં...

દેશના વાણિજ્ય પાટનગર મુંબઇ સહિત તમામ શહેરોમાં ભાવ વધારાથી હવે લોકો હેરાન : સામાન્ય લોકોમાં રોષ મુંબઇ,તા. ૧૬ પેટ્રોલ અને ડીઝડલની વધતી જતી કિંમતોમાં હવો કોઇ...

૭-૮ ટકાની હિસ્સેદારી ખરીદવામાં આવશે ફ્યુચર રિટેલમાં હિસ્સેદારી મેળવવા એમેઝોન તૈયાર છે

નવીદિલ્હી, તા. ૧૬ એમેઝોનડોટકોમ ઇન્વેસ્ટમેન્ટ આર્મ મારફતે ઇન્ડિયાની ફ્યુચર રિટેલ લિમિટેડમાં સાતથી આઠ ટકા હિસ્સેદારી ખરીદવાની તૈયારીમાં છે. આજે આ અંગેના અહેવાલ આપ્યા બાદ કોર્પોરેટ...

ચંદા કોચરના રાજીનામા બાદ વરણી કરાઈ અંતે સંદીપ બક્ષીની વરણીને RBIએ આપેલી લીલીઝંડી

નવીદિલ્હી, તા. ૧૬ પ્રાઇવેટ સેક્ટરની બેંક આઈસીઆઈસીઆઈ બેંકે આજે કહ્યું હતું કે, આરબીઆઈએ ત્રણ વર્ષ માટે બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તરીકે સંદીપ બક્ષીની નિમણૂંકને...

ત્રિમાસિક ગાળાના પરિણામ પૂર્વે ઇન્ફોસીસના શેરમાં ફ્લેટ સ્થિતિ રિકવરીનો દોર : સેંસેક્સમાં ૨૯૭ પોઇન્ટનો...

નિફ્ટી ૭૨ પોઇન્ટ રિકવર થઇને ૧૦૫૮૫ની નવી સપાટી ઉપર : એશિયન બજારમાં બાઉન્સ બેકની સ્થિતિ : મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ૪ ટકાનો ઉછાળો મુંબઇ,તા. ૧૬ શેરબજારમાં આજે...

નવાઝે ધાર્યું હોત તો મને ખરાબ પરિસ્થિતિમાંથી ઉગારી શક્યો હોત : ચિત્રાંગદા

મુંબઈ,તા.૧૫ અભિનેત્રી ચિત્રાંગદા સિંઘે એવો દાવો કર્યો હતો કે આજે પ્રથમ હરોળના ગણાતા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ ધાર્યું હોત તો મને મૂંઝવણભરી પરિસ્થિતિમાંથી ઊગારી શકિયો હોત. વાત...