Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૬ સોશ્યલ મિડિયા ઇન્સ્ટાગ્રામ પર એ લિસ્ટની ગણાતી અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ચાહકોની સંખ્યા વધીને ૨૪ મિલિયન થઇ હોવાના સમાચારે અભિનેત્રીને ખુશખુશાલ કરી દીધી હતી. શ્રદ્ધાએ પોતે સોશ્યલ મિડિયા પર પોતાના ચાહકોનો આભાર માનતાં લખ્યું, મોડા સમાચાર આપવા માટે દિલગીર છું. થેંક્્યુ...
મુંબઇ,તા. ૬ હિન્દી સિનેમાના સુપરસ્ટાર વિનોદ ખન્નાના જન્મદિવસે ચાહકોએ તેમને યાદ કર્યા હતા. છટ્ઠી ઓક્ટોબર ૧૯૪૬ના દિવસે જન્મેલા વિનોદ ખન્નાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ટોલ, ડાર્ક અને હેન્ડસમ સ્ટાર તરીકે ગણવામાં આવતા હતા. તમામ ચાહકોએ તેમને આજે યાદ કર્યા હતા. બોલિવુડમાં ૧૯૭૦...
મુંબઇ,તા.૬ બોલિવુડના દિલફેંક આશિક રણબીર કપુરના દિવાનાઓની કમી નથી. આ જ કારણસર રણબીર કપુર પોતે પણ કોઇ જગ્યાએ રોકાતો નથી. હાલમાં આલિયા ભટ્ટ રણબીર કપુરના પ્રેમમાં છે. જા કે રણબીર કપુરના પ્રેમમાં કેટલીક અભિનેત્રીઓ હજુ પણ રહેલો છે. જેમાં હવે...
મુંબઇ,તા. ૬ પોતાના આક્રમક તેવર અને બેબાક નિવેદનના કારણે જાણતી રહેલી અભિનેત્રી કંગના રાણાવત હાલના દિવસોમાં પોતાની નવી ફિલ્મ મણિકર્ણિકાને લઇને વ્યસ્ત બનેલી છે. તમામ ચાહકો આ ફિલ્મમાં તેની શાનદાર એક્ટિંગ જાવા માટે ઇચ્છુક છે. આ ફિલ્મ ૨૫મી જાન્યુઆરીના દિવસે...
મુંબઈ, તા.૦૬ તનુશ્રી દત્તા અને નાના પાટેકર વચ્ચે સર્જાયેલ વિવાદ દિવસે દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. તનુશ્રીએ નાના પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના સેટ પર એક ગીતના શુટિંગ દરમિયાન તેની સાથે અશ્લીલ વર્તન કર્યુ...
મુંબઈ,તા.૫ શ્રીલંકન બ્યૂટી તરીકે જાણીતી મોખરાની અભિનેત્રી જેક્લીન ફરનાન્ડિસ તાજેતરના વિનાશકારી પૂરમાં નષ્ટ થઇ ગયેલા કેરળના ઘરોને ફરી બાંધવાના કાર્યમાં સહભાગી થઇ રહી હોવાની માહિતી મલી હતી. આ વર્ષના આૅગષ્ટમાં કેરળમાં છેલ્લાં એકસો વર્ષમાં ન આવ્યો હોય એવો ભીષણ વરસાદ આવ્યો...
મુંબઈ,તા.૫ એ લિસ્ટની અભિનેત્રી દીપિકા પાદુકોણના લગ્નની વાતો વચ્ચે મળેલી માહિતી મુજબ એણે પોતાની આગામી ફિલ્મ પસંદ કરી લીધી હતી. આ વર્ષના આરંભે એ વિશાલ ભારદ્વાજની સપના દીદી ફિલ્મ કરવાની હતી જેમાં ઇરફાન ખાન એનો હીરો હતો. પરંતુ ઇરફાનને મગજમાં કેન્સરની...
મુંબઈ,તા.૫ રાઝી, સંજુ અને હાલ બની રહેલી ઊરી જેવી ફિલ્મોથી ગાજેલા અભિનેતા વીકી કૌશલે ૧૯૮૩માં ભારતે જીતેલા ક્રિકેટના વર્લ્ડ કપની કથા કહેતી ફિલ્મ ૮૩નો રોલ નકારી કાઢ્યો હોવાની જાણકારી મળી હતી. આ ફિલ્મ એક થા ટાઇગર અને બજરંગી ભાઇજાન જેવી ફિલ્મો...
મુંબઈ,તા.૫ મોખરાની અભિનેત્રી અનુષ્કા શર્માએ કહ્યું હતું કે તાજેતરમાં રજૂ થયેલી અમારી સુઇ ધાગા ફિલ્મ ફ્લોપ નીવડી હોત તો મને ડિપ્રેસન આવી ગયું હોત. 'આ ફિલ્મ સ્વીકારી ત્યારેજ ખ્યાલ આવી ગયો હતો કે આ એક પ્રકારનું જાખમ ઊઠાવી રહી છું. ફિલ્મ...
મુંબઈ,તા.૫ માતબર ફિલ્મ સર્જક કરણ જાહર વિવાદાસ્પદ બની રહેલા ચિંતક ઓશો રજનીશ વિશે એક વેબ સિરિઝની તૈયારી કરી રહ્યા છે જેમાં એમના માનસ સંતાન સમી મેખરાની અભિનેત્રી આલિયા ભટ્ટ મા આનંદ શીલાનો રોલ કરે એવી શક્્યતા હોવાની જાણકારી મળી હતી. જા...