Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૫ અભિનેત્રી તનુશ્રી દત્તાને સિનિયર અભિનેતા નાના પાટેકર અને ફિલ્મ સર્જક વિવેક અગ્નિહોત્રિએ કાયદેસરની નોટિસ મોકલ્યાની જાણ થતાં રાષ્ટ્રીય મહિલા પંચે આ વિવાદમાં ઝુકાવ્યું હતું અને એક ધારાશાસ્ત્રી ગૌરવ ગુલાટીએ થર્ડ પાર્ટી કેસ માંડીને નાના અને વિવેક સામે કામ ચલાવવાની...
મુંબઈ,તા.૫ બોલિવૂડના સિનિયર મોસ્ટ અભિનેતા અને હરતી ફરતી દંતકથા જેવા કલાકાર દિલીપ કુમાર અંતિમ શ્વાસો લઇ રહ્યા હોવાની વાતો બોલિવૂડમાં વહેતી થઇ હતી. હાલ દિલીપ કુમાર વાંદરા ઉપનગરની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આવરદાના દસમા દાયકામાં આ કલાકાર અત્યંત કૃશ થઇ...
મુંબઇ,તા. ૩ બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી રહેલી અને થોડાક સમય પહેલા લગ્ન કરી ચુકેલી અભિનેત્રી બિપાશા બાસુએ કહ્યુ છે કે પતિ કરણ સિંહ ગ્રોવર સાથે કોઇ મતભેદો છે. તેવા અહેવાલ બિલકુલ આધારવગરના છે. બિપાશા હાલમાં કો નવી ફિલ્મમાં કામ કરી...
મુંબઇ,તા.૩ અભિષેક બચ્ચન પાસે હાલમાં કેટલીક ફિલ્મો રહેલી છે. જા કે તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ રહી છે. આ વર્ષની શરૂઆતમાં એવા હેવાલ આવ્યા હતા કે અભિષેકે કેટલીક ફિલ્મોમાં કામ કરવા માટેની તૈયારી દર્શાવી છે. અભિષેકે જે ફિલ્મો...
મુંબઇ,તા. ૩ વિતેલા વર્ષોમાં કેટલીક ફિલ્મો કરી ચુકેલી અને સેક્સી સ્ટાર તરીકે ઉભરી આવ્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંંથી ગુમ થયેલી તનુશ્રી દત્તા નાના પાટેકર પર આક્ષેપ કરીને ફરી ચર્ચાના ઘેરામાં આવી ગઇ છે. તનુશ્રી વિતેલા વર્ષોમાં ભારે ચર્ચામાં રહી હતી. તે ઇમરાન...
બોલિવુડની અભિનેત્રી તનુશ્રી દત્તાના આરોપ આધારવગરના છે કે પછી તેમાં ખરેખર દમ છે તેને લઇને હાલમાં માત્ર બોલિવુડમાં જ નહીં બલ્કે દેશના ફિલ્મી ચાહકોમાં જારદાર ચર્ચા છેડાઇ ગઇ છે. હવે મામલો પોલીસ અને કોર્ટ સુધી પહોંચી ગયો છે. તનુશ્રી...
મુંબઈ,તા.૨ હાલમાં જ રમાઈ ગયેલી એશિયા કપ ક્રિકેટ સ્પર્ધાની ફાઈનલમાં ભારતના હાથે બાંગ્લાદેશનો પરાજય થતા ગુસ્સે ભરાયેલા કેટલાક બાંગ્લાદેશી ક્રિકેટપ્રેમી-હેકર્સના એક ગ્રુપે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વેબસાઈટ હેક કરી છે. આ હેકર્સ ગ્રુપ પોતાને સાઈબર સિક્્યૂરિટી એન્ડ ઈન્ટેલિજન્સ (CSI) તરીકે ઓળખાવે...
મુંબઈ,તા.૨ ફિલ્મ 'આશિક બનાયા આપને' ફિલ્મથી જાણીતી બનેલી અભિનેત્રી તનુશ્રી દત્તા નાના પાટેકર પર જાતિય સતામણીનાં આરોપો બાદ ચર્ચામાં છે. નાના પાટેકર પર જાતિય સતામણીના આરોપ લગાવ્યા બાદ તનુશ્રી દત્તાએ તાજેતરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અધ્યક્ષ રાજ ઠાકરેને આડે હાથ લીધા...
મુંબઈ,તા.૨ હાલમાં જા કોઇ કપલની સૌથી વધારે ચર્ચા ચાલી રહી હોય તો એ છે પ્રિયંકા ચોપડા અને નિક જાનસ. આશરે ૨ મહિના પહેલા પ્રિયંકા અને નિકે સગાઇ કરી. ત્યારબાદથ જલ્દીથી એમના લગ્ન થાય એવો અંદાજા લગાવવામાં આવી રહ્યો છે. હાલમાં...
મુંબઈ,તા.૨ ટીવી શા ‘યે હૈ મોહબ્બતે’માં નીલૂનાં રોલમાં નજર આવેલી અભિનેત્રી નીરૂ અગ્રવાલનું નિધન થઈ ગયું છે. શા સાથે જાડાયેલા નજીકનાં સૂત્રોનું કહેવું છે કે નીરૂ છેલ્લા ૪ વર્ષથી તાવને કારણે પરેશાન હતી. મંગળવારે સવારે તે બાથરૂમમાં પડી ગઈ હતી....