Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૬ બોલિવૂડના બેતાજ બાદશાહ ગણાતા અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાને પોતાની લેટેસ્ટ ફિલ્મ ઝીરો માટે એક કન્ટીન્જન્સી પ્લાન પણ તૈયાર રાખ્યો હોવાની જાણકારી મળી હતી. આ ફિલ્મ આનંદ એલ રાય બનાવી રહ્યા છે અને એમાં લેટેસ્ટ ટેક્નોલોજીની મદદથી શાહરુખ ખાનને વહેંતિયો...
મુંબઈ,તા.૬ બોલિવૂડના ચાર આગેવાન ફિલ્મ સર્જકોએ સંગઠિત થઇને સ્થાપેલી ફેન્ટમ ફિલ્મ્સનું વિસર્જન થઇ ગયું હોવાની જાણકારી મળી હતી. આ ફિલ્મ કંપનીની સ્થાપના વિક્રમાદિત્ય મોટવાની, અનુરાગ કશ્યપ, મધુ મેન્ટેના અને વિકાસ બહલે કરી હતી. ચારે ભેગાં મળીને કંઇક અનોખું સર્જન કરવાની ખ્વાહેશ...
મુંબઈ,તા.૬ અનેક પ્રયાસો છતાં એ લિસ્ટના કલાકારોમાં ગણના મેળવી શકતો નથી એવા અભિનેતા અભિષેક બચ્ચને કહ્યું હતું કે હું મારા માતાપિતા જેવો પ્રતિભાશાળી નથી. 'હું જે પરિવારમાં જન્મ્યો છું એના બંને વડીલો ધુરંધર કલાકારો ગણાય છે. એટલે મેં ફિલ્મ કારકિર્દી શરૃ...
મુંબઈ,તા.૬ આલિયા ભટ્ટ અને વરુણ ધવન અભિષેક વર્મનની પીરિયડ ડ્રામા ‘કલંક'ના શૂટિંગ માટે અઠવાડિયા માટે કારગીલ જશે. અહીં તેઓ કેટલાક મહત્વના સીન્સ સિવાય એક સોંગ માટે પણ શૂટિંગ કરશે. એક સોર્સે કહ્યું હતું કે, ‘અબુ ધાબીમાં ‘ભારત' માટે સલમાન ખાનની...
મુંબઈ,તા.૬ મોખરાના અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણે કહ્યું હતું કે હું એક રીતે બહુ લક્કી છું કારણ કે પત્ની તરીકે કાજોલ બહુ ઊડાઉ કે ખર્ચાળ નથી. હાલ એક ટીવી ચેનલ પર ચાલી રહેલા ઇન્ડિયન આઇડલ ૧૦ પર હાજરી આપ્યા બાદ અજયે...
મુંબઈ,તા.૬ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ સર્જક આનંદ ગાંધીએે એવી જાહેરાત કરી હતી કે મારી આગામી ફિલ્મ એક વિજ્ઞાનકથા પર આધારિત હશે. અગાઉ શીપ આૅફ થેસિયસ, તુંબડ જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ બિરદાવાયેલી ફિલ્મો આપનારા આનંદ ગાંધી પરંપરાગત મસાલા મનોરંજક ફિલ્મો કરતાં અલગ પ્રકારની...
મુંબઈ,તા.૬ અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ કહ્યું હતું કે મારા માટે બોક્સ આૅફિસના આંકડા નહીં, ઓડિયન્સનો પ્રેમ વધુ મહ¥વનો છે. હું જે સ્થાન પર છું એનાથી મને સંતોષ છે. બન્યું એવું કે તાજેતરમાં એની વિશાલ ભારદ્વાજ નિર્દેશિત ફિલ્મ પટાખા રજૂ થઇ પરંતુ બોક્સ...
મુંબઈ,તા.૬ મોખરાના કલાકાર રાજકુમાર રાવે પોતાની આગામી ફિલ્મ મેડ ઇન ચાઇના શરૃ કરી હોવાની જાણકારી મળી હતી. આ વરસે એની એક સાથે ચાર ફિલ્મો રજૂ થઇ હતી જેમાં છેલ્લી ફિલ્મ સ્ત્રી પહેલીવાર બનેલી હોરર કોમેડી જેનરની હોવા છતાં બોક્સ આૅફિસ...
મુંબઈ,તા.૬ દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘના ફેન્સ ઇટાલીના લેક કોમોમાં નવેમ્બરમાં તેમના વેડિંગની રાહ જાઈ રહ્યા છે ત્યારે પ્રિયંકા ચોપરા અને નિક જાનસ નવેમ્બરના અંત સુધીમાં વેડિંગ કરશે એ ન્યુઝ ફેલાઈ રહ્યા છે. વાસ્તવમાં પ્રિયંકા અને નિક રિસન્ટલી જાધપુર ગયા...
મુંબઈ,તા.૬ મોખરાનો અભિનેતા અક્ષય કુમાર હવે ઐતિહાસિક કથાવસ્તુ આધારિત ફિલ્મ કરવાનો છે અને એને પૃથ્વીરાજ ચૌહાણના રોલ માટે પસંદ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. ૧૯૪૮માં ભારતીય હાકી ટીમે મેળવેલા ગોલ્ડ મેડલની કથા ધરાવતી ફિલ્મ ગોલ્ડ અને બેટલ આૅફ સારગઢીની ઘટના...