Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૧૨ વર્ષ ૨૦૧૬માં ચિત્રાંગદા સિંહએ કુશાન નંદીની ફિલ્મ 'બાબૂમોશાય બંદૂકબાજ' અચાનક જ વચ્ચે છોડી દીધી હતી. તેનું કારણ તેને હાલમાં જણાવ્યું છે. ચિત્રાંગદા નવાઝુદ્દીન સાથે ઇન્ટિમેટ સીન કરવામાં અનકંફર્ટેબલ હતી. તેથી તેણે ફિલ્મ છોડી દીધી. પણ સત્ય કંઇક અન્ય છે...
મુંબઈ,તા.૧૨ સેક્સ્યુઅલ હેરેસમેન્ટની વિરુદ્ધ નેટફ્લિક્સની કડક નીતિ રહી છે. કદાચ ‘સેક્રેડ ગેમ્સ'ની બીજી સીઝન પર પણ એની અસર જાવા મળી શકે છે. કેમ કે, એના રાઇટર વરુણ ગ્રોવરની વિરુદ્ધ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. રાઇટર વરુણ ગ્રોવર પર તેના...
મુંબઈ,તા.૧૨ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની જાડી અનેક ફિલ્મ્સમાં જાવા મળી છે. તેમની જાડી સર્વેશ મેવારાની આગામી ફિલ્મ ‘ગુલાબ જામુન'માં જાવા મળશે એવા ન્યૂઝ આવતાં જ તેમના ફેન્સ ખુશ થઈ ગયા હતા. આ વર્ષે ઓગસ્ટમાં એશે આ ફિલ્મની ઓફિશિયલ...
મુંબઈ,તા.૧૧ બોલિવુડનાં શહેનશાહ અમિતાભ બચ્ચનનો આજે જન્મ દિવસ છે. અમિતાભ બચ્ચન આજે ૭૬ વર્ષનાં થઈ ગયા છે. બીગ બીનાં જન્મદિવસના એક દિવસ પહેલા બુધવાર સાંજે તેમણે એક ઈન્ટરવ્યૂમાં મહિલાઓ પર થતા યૌન શોષણ પર ટિપ્પણી કરી હતી. #MeToo કેમ્પેન દરમિયાન...
મુંબઈ,તા.૧૧ બોલીવુડમાં #MeToo અભિયાન તેજ રફ્તારથી આગળ વધી રહ્યું છે, હવે એની ઝપેટમાં બોલીવુડનો મશહૂર અભિનેતા રીતિક રોશન પણ આવી ગયો છે. રોજ જાતીય શોષણના આરોપમાં એક સેલેબ્રિટીઝનું નામ જાડાતું જાય છે. પોતાના બેબાક નિવેદનો માટે જાણીતી અભિનેત્રી કંગના રનૌતે...
મુંબઈ,તા.૧૧ વિકાસ બહલ પર હાલ જાતીય સતામણીના આરોપ મુકાઇ રહ્યા છે. પરિણામે તેની કારકિર્દી પરઅસર પડવા લાગી છે. તેને એક વેબ સીરિઝમાંથી પડતો મુકવામા ંવ્યો હતો, અને હવે રણવીર સિંહની ફિલ્મમાંથી દૂર કરવામાં આવ્યો છે. વિકાસ બહલ રણવીર સિંહની ફિલ્મ '૮૩...
મુંબઈ,તા.૧૧ પ્રસિદ્ધ ગાયિકા સોના મોહપાત્રાએ કહ્યું હતું કે સૂફી સંગીત માટે જગપ્રસિદ્ધ ગાયક કૈલાસ ખેરે મારી સાથે જાતીય ગેરવર્તન કર્યું હતું. 'અમે બંને એક કોન્સર્ટની વાત કરવા પૃથ્વી થિયેટરના કાફેમાં મળ્યા હતા. એ કોન્સર્ટમાં અમારા બંનેના બેન્ડ સાથે ભાગ લેવાના હતા....
મુંબઈ,તા.૧૧ માતબર ફિલ્મ સર્જક વિપુલ અમૃતલાલ શાહ હવે ૨૦૦૮ની હિટ ફિલ્મ સિંઘ ઇઝ કિંગની સિક્વલ પણ અર્જુન કપૂરને લઇને બનાવવા માગે છે એવી વાતોને ખુદ વિપુલે રદિયો આપ્યો હતો. અગાઉ વિપુલે અગ્રીમ હરોળના અભિનેતા અક્ષય કુમાર સાથે નમસ્તે લંડન બનાવી હતી....
મુંબઈ,તા.૧૧ છેલ્લા થોડા દિવસથી મોખરાની અભિનેત્રીઓ જેના પર દુરાચારના આક્ષેપ કરે છે એ ડાયરેક્ટર વિકાસ બહલે પોતાના ફેન્ટમ ફિલ્મ્સના એક સમયના ભાગીદારોને કાયદેસરની નોટિસ મોકલી હતી. વિક્રમાદિત્ય મોટવાની અને અનુરાગ કાશ્યપને મોકલેલી નોટિસમાં વિકાસે એવો આક્ષેપ કર્યો હતો કે તમે મારી...
મુંબઈ,તા.૧૧ ફેડરેશન આૅફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોયીઝ (ટૂંકમાં પશ્ચિમ ભારત સિને કર્મચારી સંઘ)એ જેમની સામે જાતીય દુરાચારના આક્ષેપો છે એમને બહિષ્કારની ધમકી આપી હતી. 'નાના પાટેકર, આલોક નાથ, વિકાસ બહલ, ઇત્યાદિ જેમની સામે જાતીય દુરાચારના આક્ષેપો થયા છે એ લોકો અમારી...