Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૧૨ ઈંમીટુ મૂવમેન્ટ દરમિયાન જયારે બોલિવુડનાં ઘણાં દિગ્ગજા પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનાં આક્ષેપો લાગી રહ્યા છે તો સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ આ મુદ્દે પોતાની વાત રજૂ કરી છે. અમિતાભ બચ્ચને એક ઇન્ટરવ્યૂમાં વર્ક પ્લેસ ખાસ કરીને એન્ટરટેઇન્મેન્ટ બિઝનેસમાં મહિલાઓના સેકસ્યુઅલ હેરેસમેન્ટનાં...
મુંબઈ,તા.૧૨ સુપર સ્ટાર સલમાન ખાન ટૂંક સમયમાં કસરતનાં સાધનોની પોતાની આગવી બ્રાન્ડ લોંચ કરશે એવી જાણકારી મળી હતી. અત્યાર અગાઉ એ વસ્ત્રો, ઝવેરાત અને સાઇકલની બ્રાન્ડ સ્થાપી ચૂક્યો છે. હાલ અલી અબ્બાસ ઝફરની ભારત ફિલ્મ કરી રહેલો સલમાન ખાન પેતે પણ...
મુંબઈ,તા.૧૨ જેની સામે જાતીય દુરાચારના આક્ષેપો થયા છે એ ડાયરેક્ટર સુભાષ કપૂરને મોખરાની ફિલ્મ અને ટીવી સિરિયલ સર્જક એકતા કપૂરે પણ પોતાના કેમ્પમાંથી હાંકી કાઢ્યો હતો. અત્યાર અગાઉ સુભાષને ટી સિરિઝના સ્થાપક ગુલશન કુમારની બાયો-ફિલ્મ મોગલમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. આમિર...
મુંબઈ,તા.૧૨ માતબર ફિલ્મ સર્જક વિધુ વિનોદ ચોપરાએ કહ્યું હતું કે અભિનેતા ઝૈન ખાન દુર્રાનીના ગેરવર્તનનો ભોગ બનેલી યુવતીઓ અમારી સમક્ષ ફરિયાદ લઇને આવશે તો અમે દુર્રાની સામે કડક પગલાં લઇશું. હાલ દુર્રાની વિધુની એક અનટાઇટલ્ડ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ...
મુંબઈ,તા.૧૨ માતબર ફિલ્મ સર્જક કરણ જાહરની ફિલ્મ કલંકના આઉટડાર શૂટિંગમાં અભિનેતા વરુણ ધવને કારગિલ જેવા કાતિલ ઠંડી ધરાવતા વિસ્તારમાં શૂન્ય ડિગ્રી તાપમાનમાં ખુલ્લા ડીલે શોટ આપ્યો હોવાની જાણકારી મળી હતી. સુપર સ્ટાર સલમાન ખાનની જેમ છેલ્લા થોડા સમયથી અદાકારો ખુલ્લી છાતીએ...
મુંબઈ,તા.૧૨ મોખરાની જાડી રાજકુમાર રાવ અને કંગના રનૌતને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી સાઇકો થ્રીલર ફિલ્મ મેન્ટલ હૈ ક્યાની રિલિઝ ડેટ ગુરુવારે જાહેર કરાઇ હતી. માતબર ફિલ્મ સર્જક એકતા કપૂરની આ ફિલ્મ અગાઉ ૨૦૧૯ના ફેબુ્રઆરીની ૨૨મીએ રજૂ થવાની હતી પરંતુ હવે માર્ચની ૨૯મીએ...
મુંબઈ,તા.૧૨ બોલિવુડમાં ઈંમીટુ કેમ્પેનના કારણે ભૂકંપ સર્જાયો હોય તેવો માહોલ છે. મોટા માથાના ડાયરેક્ટર્સ અને એક્ટર્સના નામ આ ઈંમીટુ કેમ્પેને સરેઆમ ઉછાળ્યા છે. મહિલા કલાકાર, મહિલા પત્રકાર તેમજ અન્ય ઘણી મહિલાઓએ તેમના પર થયેલા યૌન શોષણની વાત જાહેર કરીને ઘણા...
મુંબઈ,તા.૧૨ ટચૂકડા પરદાની માતબર અભિનેત્રી હિમાની શિવપુરીએ એવો રહસ્યસ્ફોટ કર્યો હતો કે આલોક નાથના સ્વભાવ અને વર્તન વિશે સમગ્ર મનોરંજન ઉદ્યોગ જાણે છે. એકવાર શરાબ પી લે ત્યારબાદ એ પોતાના હોશોહવાસ ગુમાવી દે છે અને ગેરવર્તન કરવા માંડે છે. આલોકનાથ સાથે...
મુંબઈ,તા.૧૨ બોલિવૂડના પ્રતિષ્ઠિત ફિલ્મ સર્જક સુભાષ ઘાઇએ પોતાને સોફ્ટ ડ્રીન્કમાં ડ્રગ આપીને પોતાના પર બળાત્કાર કર્યો હોવાનો આક્ષેપ એક મહિલાએ કર્યો હતો. કોમેડિયન ઉત્સવ ચક્રવર્તી પર આવો આક્ષેપ કરનારી લેખિકા મહિમા કુકરેજાએ સોશ્યલ મિડિયા પર આ મહિલા વતી લખ્યું હતું...
મુંબઈ,તા.૧૨ બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌતે ફરી એક વખત રિતિક રોશન પર હુમલો કર્યો છે. તેણે કહ્યું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ રિતિક રોશન સાથે કામ ન કરવું જાઈએ. ઝી-ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું કે, વિકાસ બહલ સાથે જે કઈ...