Friday, November 13, 2026

રાફેલ સમજૂતિને લઇ મોદી સરકારને હવાઈદળનો ટેકો

નવી દિલ્હી, તા.૩ રાફેલ ડીલને લઇને મોદી સરકાર અને વિપક્ષ વચ્ચે જારદાર રાજકીય ઘમસાણની Âસ્થતી વચ્ચે હવે હવાઇ દળનુ સમર્થન સરકારને મળી ગયુ છે. રાફેલના...

રંજન ગોગોઇએ દેશના નવા સીજેઆઈ તરીકે શપથ લીધા

નવી દિલ્હી,તા. ૩ જસ્ટીસ રંજન ગોગોઇએ આજે દેશના ૪૬માં સીજેઆઇ અથવા તો ચીફ જસ્ટીસ ઓફ ઇÂન્ડયા તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કરવામાં આવેલા...

મુંબઈમાં ટેક્સી-રિક્ષાના ભાડા વધવાની શક્યતા,ટેક્સીનું મિનિમમ ભાડુ ૨૫ રાખવા માંગ

મુંબઈ,તા.૩ મહાનગરમાં ઓટોરિક્ષા, ટેક્સીના ભાડામાં વધારો થવાની શકયતા છે. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)નો ભાવ વધી ગયો હોવાથી રિક્ષા-ટેક્સી ચાલકોના યુનિયનોએ પ્રવાસી ભાડામાં ૩-૩ રૂપિયાનો વધારો...

ડોલરની સામે રૂપિયો વિક્રમી ૭૩.૩૪ થયો

મુંબઈ, તા. ૩ શેરબજારમાં અફડાતફડી વચ્ચે ડોલર સામે રૂપિયામાં પણ મોટો ઘટાડો રહ્યો હતો. ડોલર સામે રૂપિયો આજે ૭૩.૪૧ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો હતો. કારોબારના...

દેવુ ભરપાઇ ન કરતા અનિલ અંબાણીની સામે એરિક્સન કંપની સુપ્રીમ કોર્ટમાં

ન્યુ દિલ્હી,તા.૩ સ્વીડનની ટેલીકોમ ઇકિવપમેન્ટ કંપની એરિક્સને રિલાયન્સ કોમ્યૂનિકેશન વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજા ખખડાવ્યો છે. કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી માંગણી કરી હતી કે દેવુ...

મૂડીરોકાણકારોની સંપત્તિ ૧.૭૯ લાખ કરોડ ઘટી છે

નવીદિલ્હી, તા. ૩ શેરબજારમાં આજે અભૂતપૂર્વ અફડાતફડી જાવા મળી હતી. શેરબજારમાં મોટા ઘટાડાના પરિણામ સ્વરુપે આજે બુધવારના દિવસે એક જ દિવસમાં મૂડીરોકાણકારોએ ૧.૭૯ લાખ કરોડ...

સુસાઈડ નોટના આધારે કોઈ વ્યકિત પર આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ મૂકી શકાય નહિ

ન્યુ દિલ્હી,તા.૩ સામાન્ય રીતે એક વિવાહિત મહિલા સુસાઇડ કરે એટલે કેટલાક કિસ્સામાં તેને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવી હોવાની કલ્પના કરવામાં આવે છે અને તેના...

ઈ-કોમર્સ કંપની એમેઝોને કર્મચારીઓના પગાર ડબલ કરી નાંખ્યા!!

ન્યુ દિલ્હી,તા.૩ વિશ્વની સૌથી મોટી ઇ-કામર્સ કંપની એમેઝને મંગળવારે તેના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. કંપનીએ તેના તમામ કર્મચારીઓ ૭.૨૫ ડોલર (અંદાજે ૫૨૨ રૂપિયા) પ્રતિ...

ચૂંટણી વેળા ભાજપને મંદિર દેખાય છે : દિગ્વિજયનો મત

નવી દિલ્હી,તા. ૩ કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજયસિંહે આજે રામ મંદિરના મુદ્દે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. દિગ્વિજયસિંહે ભાજપ ઉપર ટકોર કરતા કહ્યું હતું કે,...

એનડીએના એજન્ડામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો નથી : કેસી ત્યાગી

પટના,તા.૩ સંઘ પ્રમુખ મોહન ભાગવતના નિવેદન બાદ જેડીયુ નેતા કેસી ત્યાગીએ રામ મંદિર મામલે નિવેદન આપ્યું છે. કેસી ત્યાગીએ કહ્યું કે, NDAના એજન્ડામાં રામ મંદિર...