Thursday, November 12, 2026

૨૦૦-૨૦૦૦ની નોટો ગંદી હશે તો બેન્કો બદલી નહિં આપે : આરબીઆઈની ઘોષણા

નોટોના એક્સચેન્જ સંબંધિત નિયમોની મર્યાદામાં આ નોટોને રાખવામાં આવી નથી ન્યુ દિલ્હી,તા.૧૪ નોટબંધી બાદ જારી કરવામાં આવેલી રૂપિયા ૨૦૦૦ અને ૨૦૦ની નોટોને લઇને એક મહત્વપૂર્ણ સમાચાર...

અમેરિકા ઈઝરાયેલના જેરુસલેમમાં એમ્બેસી શરુ કરશે

જવાહિરી મુસ્લિમનો વિડિયો,આ આધુનિક જેહાદનો સમય છે જેરુસલેમ/વાશિંગ્ટન,તા.૧૪ ઇઝરાયલના જેરૂસલેમમાં અમેરિકન એમ્બેસી શરૂ થવા જઇ રહી છે. ત્યારે ઇઝરાયલ દ્વારા અમેરિકન એમ્બેસીના ભવ્ય ઉદ્દઘાટન સમારોહ માટે...

કર્ણાટક ચૂંટણી : એક્ઝિટ પોલ બાદ સટ્ટા બજારમાં ભાજપ ફેવરિટ

ન્યુ દિલ્હી,તા.૧૪ આવતી કાલે કર્ણાટક વિધાનસભાની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ચૂંટણી પરિણામો પર દેશભરની નજર છે. સટ્ટા બજારમાં પણ ભારે ઉથલપાથલ છે. સટોડિયાઓ ભારતીય...

ભાજપ સાંસદ હેમા માલિનીનો આબાદ બચાવ,કારના કાફલા આગળ ઝાડ પડ્યું

મથુરા,તા.૧૪ ઉત્તર પ્રદેશના મથુરા લોકસભા ક્ષેત્રથી ભાજપના સાંસદ હેમા માલિનો રવિવારે રાત્રે આબાદ બચાવ થયો જ્યારે તેઓ આંધી-તોફનના કારણે એક ઝાડ તેમના કાફલાની આગળ પડ્યું....

ઇન્સ્ટાગ્રામમાં ‘સ્પીડ લાઇવ’ કરવાના ચક્કરમાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો

યુવક મિત્રોને સ્પીડ લાઇવ શેર કરવા માટે ૧૮૦ની સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો પૂના,તા.૧૪ તાજેતરમાં જ હૈદરાબાદના એક યુવકનો વીડિયો વાઇરલ થયો હતો જેમાં તે ચાલતી...

સંઘના નેતાઓ લગ્ન નહીં કરતાં રેપની ઘટનામાં વધારો થયો છે

પ્રદેશ કોંગ્રેસ મીડિયા પ્રભારી માનક અગ્રવાલનું વિવાદાસ્પદ નિવેદન હોશંગાબાદ,તા.૧૪ પ્રદેશ કોંગ્રેસ મીડિયા પ્રભારી માનક અગ્રવાલે સંઘને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેઓએ પ્રહાર કરતા કહ્યુ હતું...

મોદી સરકારના ઈરાદાઓથી દેશને નુકસાન થઈ રહ્યું છે : મનમોહનસિંહ

મોદી કોંગ્રેસને ધમકાવી રહ્યા છે : મનમોહનસિંહે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો ન્યુ દિલ્હી,તા.૧૪ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે સહિત કોંગ્રેસના સાંસદોએ રાષ્ટપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને મોદીની ભાષા...

બોલો…ઈ-રિક્ષાના ટાયરો પર ૨૮ ટકા જીએસટી લાગશે

ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગ્સના આદેશ અનુસાર ન્યુ દિલ્હી,તા.૧૪ ઓથોરિટી ફોર એડ્‌વાન્સ રુલિંગ્સના આદેશ અનુસાર ઇ-રિક્ષાનાં ટાયરો પર ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ અંતર્ગત ટેક્સ ઊંચા ૨૮ ટકાના...

સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને પૂર્વ સાંસદ બાલકવિ બૈરાગીનું નિધન

તેઓ રાજ્યસભા અને નિમચ-મંદસૌરથી લોકસભાના સાંદ પણ રહી ચૂક્યા છે ભોપાલ,તા.૧૪ પ્રસિદ્ધ સાહિત્યકાર અને કવિ બાલકવિ બૈરાગીનું ૮૭ વર્ષની વયે મધ્યપ્રદેશના મનાસા સ્થિત પોતાના નિવાસસ્થાને અવસાન...

બ્રિટનમાં ૨૦.૬૪ અબજ પાઉન્ડની સંપત્તિ સાથે હિંદુજા બંધુઓ બીજા ક્રમે

બ્રિટનની સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં ૪૭ ભારતીય મૂળના લંડન,તા.૧૪ ભારતીય દુનિયાના તમામ ખૂણામાં પોતાની છાપ છોડતાં હોય છે. હાલમાં બ્રિટનના વર્ષ ૨૦૧૮ના સૌથી ધનવાન વ્યક્તિઓમાં હિન્દુજા...