Thursday, November 12, 2026

વરાછાના કુખ્યાત કોહીનુર રોડ પર દબાણ વિભાગના દરોડાથી દોડધામ મચી

સુરત, તા.૧૦/૫/૨૦૧૮ સુરત મ્યુનિ. કમિશ્નરે દબાણની કામગીરી સારી રીતે થાય તે માટે દબાણ વિભાગની ટીમની દર ત્રણ મહિને બદલી કરવાની ચીમકી આપતાની સાથે જ બીજા દિવસે...

સાંસ્કૃતિક કાર્યક્રમમાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરાતા ભુલકાઓમાં ફફડાટ

અમરેલી, તા.૧૦/૫/૨૦૧૮ અમે ફાયરીંગની સુચના આપી ન હતી : શાળા સંચાલક લીલીયા ખાતે લાઠી રોડ પર નવી શરૂ થવા જઇ રહેલી પ્રકૃતિ વિદ્યાલય શાળાના ઉદ્દઘાટન સમારોહમા...

અક્ષય પટેલના મોતનાં પ્રકરણમાં સાળા-બનેવીની ધરપકડ

અમદાવાદ, તા.૧૦/૫/૨૦૧૮ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં છેડતીના આરોપસર ધરપકડ કરાયેલા અક્ષય પટેલના કસ્ટડીમાં થયેલા મોતના ચકચારી કિસ્સામાં પોલીસે મોડી રાતે મહિલાના પતિ કમલેશ અને ભાઇ ભાવિક પટેલની...

પ્રોપર્ટી ટેક્સની વાંધાઅરજીની સુધારા સિસ્ટમ અપડેટ ન થતાં કરદાતાઓ મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદ, તા.૧૦/૫/૨૦૧૮ આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા પ્રામાણિક કરદાતા માટે જાહેર કરેલી એડ્‌વાન્સ ટેક્સ રિબેટ યોજનાનો છેલ્લો દિવસ છે. આ યોજના હેઠળ અગાઉથી ચાલુ નાણાકીય...

સિટી બસના ડ્રાઈવરની બેદરકારી, રસ્તો ઓળંગી રહેલા કાકા ભત્રીજીને અડફેટમાં લીધા

સુરત, તા.૧૦/૫/૨૦૧૮ યુનિવર્સિટી રોડ પર કાકા-ભત્રીજીને સિટી બસના ડ્રાઈવરે અડફેટમાં લઈ મોત નિપજાવવાના પ્રકરણમાં અકસ્માતની ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. આ ફુટેજમાં બસ ડ્રાઈવરની સ્પષ્ટ...

સુરત ૧૦૦ કરોડનો જમીન કેસ : વસંત ગજેરાની જામીન અરજી હાઇકોર્ટે મંજૂર કરી

સુરત, તા.૧૦/૫/૨૦૧૮ વેસુની જમીન બોગસ દસ્તાવેજના આધારે પચાવી પાડવાના આરોપનો સામનો કરી રહેલાં લક્ષ્મી ડાયમંડના કર્તાધર્તા એવા આરોપી વસંત ગજેરાની જામીન અરજી હાઇકોર્ટે મંજૂર કરી છે....

સ્મશાન ભૂમિ ન ફાળવાતા મૃતદેહને લઇને કલેક્ટર કચેરીએ દલિત સમાજનો હોબાળો

મોરબી, તા.૧૦/૫/૨૦૧૮ મોરબીના ખાનપર ગામે દલિત સમાજની સ્મશાન ભૂમિનો વિવાદ ન ઉકેલાતા સવારે દલિત સમાજના લોકો એક વૃદ્ધના મૃતદેહને લઇને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટર...

માનવરહિત રેલવેના ખુલ્લા ફાટકમાં અકસ્માત થાય તો રેલવે વળતર ચૂકવશે : કોર્ટ

રાજકોટ, તા.૧૦/૫/૨૦૧૮ માનવરહિત રેલવે ફાટક પર અકસ્માત થાય તો વળતર ચૂકવવાની જવાબદારી રેલવેની હોવાનો ચુકાદો આપીને અરજદારને વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો હતો. માનવ રહિત રેલવે...

નફરતની રાજનીતિથી પીએમને ખુશ કરી શકે બંગાળીઓને નહીં

કોલકાત્તા, તા.૧૦/૫/૨૦૧૮ ભાજપ નેતા મુકુલ રાયના પુત્રએ પોતાના પિતા પર નિશાન સાધ્યું બે વખતથી તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અને બીજેપી નેતા મુકુલ રોયના પુત્ર શુભ્રાન્શુ રોયે તેમના પિતા...

પંજાબના મંત્રી નવજાતસિંહ સિદ્ધુ પર સાંઢે હુમલો કર્યો,આબાદ બચાવ

અમૃતસર, તા.૧૦/૫/૨૦૧૮ પંજાબના મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજા સિંહ સિદ્ધુ પર એક સાંઢે હુમલો કર્યો હતો. જાકે તેમાં તેનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના અમૃતસરમાં...