Thursday, November 12, 2026

તમારું આઝાદીનું સપનું ક્યારેય પૂરું થશે નહિ : બિપિન રાવત

શ્રીનગર, તા.૧૦/૫/૨૦૧૮ કાશ્મીરમાં અશાંતિ ફેલાવનારા જૂથોને આર્મી ચીફની કડક શબ્દોમાં ચેતવણી આપી કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ અમારુ અભિયાન ચાલુ જ રહેશે,યુવાનો મરે છે તો દુઃખ અમને પણ થાય...

હિ.પ્રદેશના ધર્મશાળામાં દુકાનમાં સિલેન્ડર બ્લાસ્ટ : ૨૭ લોકો દાઝ્યા

કાંગડા, તા.૧૦/૫/૨૦૧૮ હિમાચલ પ્રદેશના કાંગડાના ધર્મશાળામાં એક દૂકાનમાં સિલેન્ડર બ્લાસ્ટ થતાં ૨૭ લોકોને ઇજા પહોંચી છે. બધા ઇજાગ્રસ્તોને નજીકની મેડિકલ કોલજે ટાંડામાં સારવાર અર્થે લઇ જવામાં...

ભારતનો સૌથી લાંબો પુલ બે મહિનામાં તૈયાર થશે : પીએમ મોદી કરશે ઉદ્‌ઘાટન

ન્યુ દિલ્હી, તા.૧૦/૫/૨૦૧૮ ચીન સામે લડવા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે આસામના દિબ્રુગઢને અરુણાચલ પ્રદેશના પાસીઘાટથી જાડનારા દેશના સૌથી લાંબા માર્ગ અને રેલવે પુલનું નિર્માણકાર્ય આ વર્ષના...

રેલવે કિચનના ભોજનમાં રહેલી ખામીઓ જણાવશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ

મુંબઈ, તા.૧૦/૫/૨૦૧૮ સીસીટીવી ફૂટેજ દ્વારા ફૂડમાં રહેલી ખામીઓની જાણકારી આપશે રેલવે મુસાફરોને શુદ્ધ, સાત્વિક અને ટેસ્ટી જમવાનું મળી શકે તે માટે ઇન્ડયન રેલવે ટૂરિઝમ એન્ડ કેટરિંગ કોર્પોરેશન...

કેન્દ્રમાં શાસન પરિવર્તન માટે યોગ્ય સમય પાકી ગયો છે : શરદ પવાર

મુંબઈ, તા.૧૦/૫/૨૦૧૮ આજની રાજકીય સ્થતિને જાતા લાગી રહ્યું છે કે કેન્દ્રમાં શાસન પરિવર્તન માટે યોગ્ય સમય પાકી ગયો છે, તેમ એનસીપીના ચીફ શરદ પવારે જણાવ્યું હતું....

મોદી બે દિવસ કાશ્મીરની મુલાકાતે જશે : કિશનગંગા જળવિદ્યુત પરિયોજનાનું ઉદ્‌ઘાટન કરશે

ન્યુ દિલ્હી, તા.૧૦/૫/૨૦૧૮ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનામાં બે દિવસ કશ્મીરની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી કિશનગંગા જળવિદ્યુત પરિયોજનાનું ઉદઘાટન કરશે. આપને જણાવી દઈએ...

કોલેજિયમ જસ્ટીસ જાસેફનું નામ ફરી કેન્દ્રને મોકલાવેઃ જસ્ટીસ ચેલમેશ્વર

ન્યુ દિલ્હી, તા.૧૦/૫/૨૦૧૮ જસ્ટીસ ચેલામેશ્વરે સીજેઆઈને ચિઠ્ઠી લખી ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ કેએમ જાસેફને સુપ્રીમ કોર્ટમાં લાવવા માટે જસ્ટીસ ચેલામેશ્વરે બીજી એક ચિઠ્ઠી ચીફ જસ્ટીસ દીપક મિશ્રાને...

સ્નાઇપર રાઇફલથી પીએમ મોદીને ઉડાવી દેવાનો આઈએસનો હતો પ્લાન

ગાંધીનગર, તા.૧૦/૫/૨૦૧૮ ગુજરાત એટીએસએ અંકલેશ્વર કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી ગુજરાત ATSએ આતંકવાદી સંગઠન ATS ના કથિત ઓપરેટિવના મામલામાં તાજેતરમાં જ અંક્લેશ્વરની કોર્ટમાં એક ચાર્જશીટ ફાઇલ કરી છે....

ભાજપને હિન્દુત્વનો અર્થ જ ખબર નથી,તેના માટે હિન્દુત્વ માત્ર રાજનીતિ : રાહુલ

બેંગ્લુરુ, તા.૧૦/૫/૨૦૧૮ કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષનો ભાજપ-મોદી પર એટેક,સોનિયા ગાંધીને લઈ આપ્યું ભાવુક નિવેદન મોદી ગેરમાર્ગે દોરે છે,રાફેલ ડિલ તેમના મિત્રો માટે થઈ છે,વ્યક્તિગત પ્રહારો પીએમ માટે અશોભનિય,મારી...

રસોઈયાના પુત્રએ ૯૯.૧૯ પર્સેન્ટાઈલ મેળવી પરિવારનું નામ રોશન કર્યું

વડોદરા, તા.૧૦/૫/૨૦૧૮ રસોઇયાના પુત્રએ ધો-૧૨ સાયન્સની પરીક્ષામાં ૯૯.૧૩ પર્સેન્ટાઇલ મેળવીને પરિવારનું નામ રોશન કર્યુ છે. ખુબ જ મહેનત કરીને સારૂ પરિણામ લાવનાર રવિરાજના પિતા છેલ્લા ૨૨...