Thursday, November 12, 2026

લેખિતમાં ફરિયાદ ન હોય તો પુરાવાના આધારે તપાસ થઇ શકેઃ હાઇકોર્ટ

મુંબઈ, તા.૮/૫/૨૦૧૮ લેખિત ફરિયાદ અને સોગંદનામાની ગેરહાજરીમાં વાસ્તવિક આક્ષેપો પર ચોક્કસ પુરાવા હોય તો જ્યુડિશિયલ અધિકાર સામે વિભાગીય તપાસ થઇ શકે છે, એમ મુંબઈ હાઇ કોર્ટે...

૨૦૧૯ સુધીમાં ૫૦ ટકા મત પ્રાપ્ત કરીશું, વિપક્ષનો થશે સફાયો : અમિત શાહ

ન્યુ દિલ્હી, તા.૮/૫/૨૦૧૮ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહ કર્ણાટક વિધાનસભામાં જીત ને લઇને આત્મવિશ્વાસથી ભરપુર જાવા મળ્યા હતા. અમિત શાહનું માનવું છે કે પક્ષને...

ખટ્ટર સરકારને મુસ્લમોએ પત્ર લખ્યો,મસ્જદો પરના દબાણો દૂર કરો,નમાઝ માટે જગ્યા આપો

ચંડીગઢ, તા.૮/૫/૨૦૧૮ હરિયાણાની મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે મુસ્લમોને કહ્યું હતુ કે જાહેર રસ્તાઓ પર નમાઝ ન પઢો. તેમના આ નિવદેન બાદ હરિયાણાના વક્ફ બોર્ડ અને મુસ્લમોએ એક...

બજારમાં ઉતારચઢાવની વચ્ચે સેંસેક્સમાં નજીવો સુધાર રહ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ, શેરબજારમાં આજે ફ્લેટ Âસ્થતિ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૮ પોઇન્ટ ઉછળીને ૩૫૨૧૬ની સપાટીએ રહ્યો હતો. જ્યારે બ્રોડર...

‘નાથૂ લા પાસ’થી ૫૦૦ લોકો જશે કૈલાશ માનસરોવર, ચીને ખોલ્યો રસ્તો

ન્યુ દિલ્હી, તા.૮/૫/૨૦૧૮ માનસરોવર યાત્રા પર જનારા યાત્રીઓના નામ કોમ્પ્યૂટર ડ્રોમાં નીકળ્યા આ વર્ષે ૧૫૮૦ શ્રદ્ધાળુઓ કૈલાશ માનસરોવરની યાત્રા પર જશે. જેમાંથી ૫૦૦ યાત્રી નાથૂ લાના રોડ...

નક્સલ ફંડિંગ પર બ્રેક મુકવા કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે સજ્જ

(સંપૂર્ણ સમાચાર સેવા) નવીદિલ્હી, રેડ કોરિડોરના કદને ઘટાડવામાં ઉલ્લેખનીયરીતે સફળતા મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર હવે નક્સલીઓના ફંડિંગ...

રાજ્યોના વિષયમાં દખલ કરવાનો કેન્દ્ર ઉપર આક્ષેપ

(સંપૂર્ણ સમાચાર સેવા હૈદરાબાદ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એમ ચંદ્રાબાબુ નાયડુએ રાજ્યોની બાબતોમાં દરમિયાનગીરી કરવાનો કેન્દ્ર સરકાર ઉપર આક્ષેપ કર્યો છે. નાયડુએ આક્ષેપ કર્યો છે કે, રાજ્યોના વિષયોમાં...

દેશભરમાં બેન્કોએ ૧૦ મહિનામાં બે હજાર એટીએમ બંધ કર્યા

ન્યુ દિલ્હી, તા.૮/૫/૨૦૧૮ એટીએમ બંધ થતાં લોકોની મુશ્કેલીમાં વધારો દેશભરમાં બેંકોએ મે ૨૦૧૭ અને ફેબ્રુઆરી ૨૦૧૮ની વચ્ચે આશરે ૨૦૦૦ એટીએમ બંધ કરી દીધા છે. તો બીજી બાજુ...

બરફવર્ષા થતાં કેદારનાથ યાત્રા અટકી : ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ફસાયા

દહેરાદૂન, તા.૮/૫/૨૦૧૮ ઉત્તરભારતમાં આંધી-તોફાનને લઇને હવામાન વિભાગની ચેતવણીની હાલમાં ઉ.ભારતમાં આંધી-તોફાનને લઇને હવામાન વિભાગની ચેતવણીની કારણે સ્થતિ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ત્યાંજ ઉત્તરાખંડમાં...

સીજેઆઈ મહાભિયોગ : કોંગ્રેસને લાગ્યો ‘સુપ્રીમ’ ઝટકો, પોતાની જ અરજી પાછી ખેંચી !!!

ન્યુ દિલ્હી, તા.૮/૫/૨૦૧૮ મહાભિયોગ પ્રસ્તાવ પર કોંગ્રેસ સાંસદોની અરજી સુપ્રિમએ ફગાવી જસ્ટીસ એ. કે. સિકરીની અધ્યક્ષતાવાળી ૫ સભ્યોની બેન્ચે નિર્ણય આપ્યો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સામે...