Thursday, November 12, 2026

૧૨ સાયન્સ અને ગુજસેટનું પરિણામ ૧૦મેના રોજ જાહેર થશે : શિક્ષણ બોર્ડ

અમદાવાદ, તા.૮/૫/૨૦૧૮ પરિણામ સવારે ૯ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ની પરિક્ષાનાં પરિણામોની તારીખ જાહેર કરવામાં આવી...

કોંગ્રેસ કાર્યકર પર રાહુલ ગાંધીનો ફોન આવ્યો, પૂછ્યુ : ગુજરાત કા નયા સંગઠન કૈસા...

વડોદરા, તા.૮/૫/૨૦૧૮ દિલ્હીની જનઆક્રોશ રેલીમાં ભાગ લઇ આવેલા વડોદરા જિલ્લા કોંગ્રેસના એક કાર્યકરને રાહુલ ગાંધીનો થયેલો અનુભવ માત્ર વડોદરા જિલ્લાના જ નહી પણ પ્રદેશના કોંગી આગેવાનોમાં...

ગુજરાતમાં દારૂબંધી..!! કુરીયરના પાર્સલમાં દારૂની હેરાફેરી, ૮૬૪ બોટલ જપ્ત

સુરત, તા.૮/૫/૨૦૧૮ દિલ્હીગેટ બેલ્જીયમ સ્કવેર સ્થિત કુરીયર કંપનીની ઓફિસમાં અજાણ્યો વ્યક્ત ૧૨ પાર્સલ વેરાવળ મોકલવા બે દિવસ અગાઉ મુકી જતાં મેનેજરને શંકા ગઇ હતી. આથી...

મુસ્લમ બિરાદરને સલામ.. હિંદુ આધેડની વિધિ પ્રમાણે અંતિમ વિધિ કરાવી

સુરત, તા.૮/૫/૨૦૧૮ એકતરફ દેશના અલગ-અલગ રાજ્યોમાં હિંદુ-મુસ્લમ ધર્મના નામે હિંસા આચરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ મિની ભારત કહેવાતા સુરત શહેરમાં કોમી એખલાસનું ઉત્તમ દ્દષ્ટાંત...

નિનાઇ ધોધમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો મોતને ભેટતા પરિવારજનોમાં શોકની લાગણી

દેડીયાપાડા, તા.૮/૫/૨૦૧૮ દેડીયાપાડાના પ્રવાસન સ્થળ નિનાઇ ધોધમાં સોમવારે ત્રણ મિત્રો ડૂબ્યા હતા. આ ત્રણેય મિત્રોના મૃતદેહ મળી આવ્યા છે. આ સમયે મૃતક યુવાનોના પરિવારજનોએ આક્રંદ કર્યુ...

ટેક્સ ચોરી પકડવા ય્જી્‌દ્ગ એનાલિટિક્સ કંપનીઓની મદદ લેશે

અમદાવાદ, તા.૮/૫/૨૦૧૮ જીએસટી નેટવર્ક કરચોરીને રોકવા તથા કરદાતાઓની પૂરી જાણકારી મેળવવા અને જલદીથી ટેક્સ ચોરીના કૌભાંડોને પકડવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નાણાકીય...

રેલ્વેના કર્મચારીઓ ત્રણ દિવસની ભૂખ હડતાલ પર : સેવાઓ પ્રભાવિત થવાની શક્યતા

ન્યુ દિલ્હી, તા.૮/૫/૨૦૧૮ ૧૧ મે સુધી ચાલશે હડતાલ રેલવે કર્મચારીના યુનિયને સાતમા પગાર પંચની ભલામણ લાગૂ ન થવાથી અને પ્રાઇવેટાઇઝેશનના પ્રયાસો સામે આજથી દેશભરમાં ૭૨ કલાકની ક્રમિક...

બાબા રામદેવની કંપની પતંજલિએ રૂચી સોયાને ખરીદવા માટે સૌથી ઊંચી બોલી લગાવી!!

ન્યુ દિલ્હી, તા.૮/૫/૨૦૧૮ રૂચી સોયા પર બેન્કના લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાનું દેવું છે બાબા રામદેવની કંપની પતંજલિ ખાદ્યતેલ બનાવનાર કંપની રૂચી સોયાને ખરીદવાની તૈયારીમાં છે. આ...

નેતા બનવા કરો પોલિટિકલ ઇન્ટર્નશિપ, યુવાનોને આકર્ષવા ભાજપ-કોંગ્રેસનું નવુ પ્લેટફોર્મ

ન્યુ દિલ્હી, તા.૮/૫/૨૦૧૮ દેશના યુવાનો હવે રાજકીય પક્ષોમાં માત્ર વોટ આપવા નહીં, પરંતુ નોકરી અને ઇન્ટર્નશિપની શકયતાઓ શોધી રહ્યા છે. રાજકારણમાં યુવાનોના વધતા પ્રભાવ અને મહત્વને...

ગાંધી, નહેરુ, વાજપેયી સામે અભદ્ર ટિપ્પણી : આશુતોષ સામે કેસ દાખલ કરવા આદેશ

ન્યુ દિલ્હી, તા.૮/૫/૨૦૧૮ રોહિણી કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એકતા ગાબાએ આમ આદમી પાર્ટીના (આપ) નેતા આશુતોષ વિરુદ્ધ દિલ્હી પોલીસને આઈપીસીની કલમ ૨૯૨-૨૯૩ હેઠળ કેસ દાખલ...