Thursday, November 12, 2026

રક્ષક જ બન્યા ભક્ષક, તપાસ કરવાના નામે પોલીસે જ ઘરમાં લૂંટ ચલાવી

વડોદરા, તા.૩/૫/૨૦૧૮ રૂ. ૪૮ હજાર રોકડા, દોઢ તોલા સોનાની લૂંટ કરી જ્યારે પ્રજાના રક્ષક જ જા પ્રજાની પર લૂંટ ચલાવે ત્યારે તેની ફરિયાદ પણ કોણે કરવી અને...

અમદાવાદથી શીરડી જતી એસટી બસ ખીણમાં ઉતરી ગઈ, ૨૦ મુસાફર ઈજાગ્રસ્ત

ડાંગ, તા.૩/૫/૨૦૧૮ બસના ચાલકે સ્ટયરીંગ પરથી કાબુ ગુમાવતા ઘટના ઘટી ડાંગ જિલ્લાના વઘઈ-સાપુતારા રોડ પર અમદાવાદથી શીરડી જતી એસટી બસને અકસ્માત ખીણમાં ઉતરી ગઈ હતી. જેથી બસમાં...

કેમિકલ કંપનીમાં ગેસ ગળતર થતા ગુંગળામણથી ત્રણ કામદારના મોત

અંકલેશ્વર, તા.૩/૫/૨૦૧૮ ભરૂચનાં પાનોલી ખાતે ઔદ્યોગિક વસાહતમાં આવેલ એક કેમિકલ કંપનીમાં વહેલી સવારે ગેસ ગળતર થતા ઝેરી ગેસનાં કારણે ગુંગળાઇ જવાથી ત્રણ કામદારના મોત થયા હતા....

પીસી જ્વેલર્સના સીઈઓએ ધરપકડ મુદ્દે ખુલાસો કર્યો,મારી ધરપકડ નથી થઈ

ન્યુ દિલ્હી, તા.૩/૫/૨૦૧૮ ધરપકડ તો શું કોઈ એજન્સીએ નોટિસ પણ નથી આપી : ગર્ગ PC જવેલરસના CEO બલરામ ગર્ગે પોતાની ધરપકડની અટકળો પર વિરામ લગાવી દીધું છે....

મનોચિકિત્સકની સલાહ લેવાનો મતલબ કોઈ વ્યક્ત માનસિક રીતે અસ્વસ્થ છે તેમ નથી

ન્યુ દિલ્હી, તા.૩/૫/૨૦૧૮ દિલ્હી હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો દિલ્હી હાઈકોટે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેના ભાગરુપે કોટે કહ્યું હતું કે, મનોચિકિત્સક અથવા તો સાયકોલોજિસ્ટની સલાહ લેવાનો...

કેટલાક લોકો માત્ર ચૂંટણી સમયે જ જાવા મળે છે : શિવરાજ સિંહ ચૌહાણ

ભોપાલ, તા.૩/૫/૨૦૧૮ જ્યોતિરાદિત્ય સિંધિયાના કોન્સ્ટેબલ મેડીકલ ચેકએપ વિશેના નિવેદનનો મુખ્યમંત્રીએ જવાબ આપ્યો મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં એક જ રૂમમાં મહિલાઓની હાજરીમાં પુરુષ કોન્સ્ટેબલના મેડીકલ ચેકઅપ માટે કપડા...

હવામાન વિભાગ ખોટું પડ્યું! આગાહી કરી પૂર્વોત્તરની અને વિનાશ થયો ઉત્તરી રાજ્યોમાં!?

ન્યુ દિલ્હી, તા.૩/૫/૨૦૧૮ દેશમાં પ્રી મોનસૂન સીઝનની શરૂઆત માર્ચમાં થઈ જતી હોય છે અને મે માસ દરમિયાન તેની શક્યતાઓ જાવા મળે છે. પ્રી મોનસૂનમાં તોફાન, રેતીલી...

અહીંયા જેહાદીઓનું વર્ચસ્વ, બનાવો દેશભક્ત સરકાર : યોગી આદિત્યનાથ

બેંગ્લુરુ, તા.૩/૫/૨૦૧૮ સમય આવી ગયો છે... હવે રામ જન્મભૂમિ વિવાદનો અંત આવવો જાઇએ કર્ણાટકના સિરસીમાં જનરેલીને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું, "અહીંયા આજે એક રાષ્ટવાદી સરકારની જરૂર છે,...

વડાપ્રધાને પાક સુરક્ષા વીમા યોજનામાં ખેડૂતોને ખરાબરીતે ઠગ્યા છે : રાહુલ ગાંધી

બેંગ્લુરુ, તા.૩/૫/૨૦૧૮ કર્ણાટક ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ અધ્યક્ષે મોદીને આડે હાથ લીધા કર્ણાટકના ખેડૂતો માટે કેન્દ્રએ કાંઈ નથી કર્યું,ભ્રષ્ટાચાર પર પીએમનું વલણ બેવડું કેમ? દક્ષિણ ભારતના પ્રવેશ દ્વાર ગણાતા...

મે મહિનાની ગરમી સહન થાય પણ કોંગ્રેસની સરકાર નહીં : મોદી

ક્લબુર્ગી, તા.૩/૫/૨૦૧૮ કર્ણાટકમાં મેદાને જંગ,વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા કર્ણાટકમાં પાણી સંકટ માટે કોંગ્રેસ જવાબદાર,કોંગ્રેસે સૈનિકોને ગુંડા કહેવાનું પાપ કર્યું છે,કોંગ્રેસ અમારી પાસે સર્જીકલ સ્ટ્રાઇકના પુરાવા...