Tuesday, November 10, 2026

કાર્તિક આર્યને ફિલ્મ લવ રંજન માટે ગોડફાધરને ના પાડી

મુંબઈ,તા.૨૫ અભિનેતા કાર્તિક આર્યને પોતાને મોટી તક આપનારા અને ગાડફાધર બની રહેલા ફિલ્મ સર્જક લવ રંજન સાથે બીજી ફિલ્મ કરવાની ના પાડી દીધી હોવાનું જાણવા...

અયોધ્યામાં મસ્જિદ બને : ભાજપ નેતા બુક્કલ નવાબના નિવેદનથી વિવાદ

લખનઉ,તા.૨૫ અયોધ્યામાં રામમંદિર બનાવવાની ચર્ચાએ જાર પકડ્યું છે. આ દરમિયાન અયોધ્યામાં વિવાદિત સ્થળે મસ્જિદ નિર્માણની વાત કરીને ભાજપના એમએલસી બુક્કલ નવાબે નવો વિવાદ પેદા કરી...

લેસ્બિન છે તનુશ્રી દત્તા, મારા પર વારંવાર ગુજાર્યો બળાત્કાર : રાખી સાવંત

મુંબઈ,તા.૨૫ બોલીવુડ અભિનેતા નાના પાટેકર અને તનુશ્રી દત્તા વચ્ચે શરૂ થયેલા ૧૦ વર્ષ જુના વિવાદમાં રાખી સાવંત પણ વચ્ચે કૂદી પડી છે. પહેલા તો રાખીએ...

ફિલ્મ નમસ્તે ઈંગ્લેન્ડ પર ભારે પડી બધાઈ હો….

મુંબઈ,તા.૨૫ અર્જુન કપુર અને પરિણીતી ચોપડા સ્ટારર ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ને લઈને ફિલ્મમેકર્સને ઘણી આશા હતી. માનવામાં આવી રહ્યું હતું કે, નમસ્તે લંડનની સફળતા અને પરિણીતી-અર્જુનની...

સાસુને વહુ પર શંકા રહેતા તાંત્રિકના કહેવા પર બંન્ને હાથ સળગાવી દીધા..!!

મથુરા,તા.૨૫ સાસુ અને વહુની તકરારના કિસ્સા આખી દુનિયામાં ફેમસ છે. ટીવી કરતા પણ વધારે રિયલ લાઈફમાં સાસુ અને વહુની લડાઈ જાવા મળતી હોય છે. યુપીના...

મોબાઈલ ફોન ડિજિટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવાનો મહત્વનો હિસ્સો : પ્રસાદ ૨૦૨૦ સુધીમાં ભારત...

ન્યુ દિલ્હી,તા.૨૫ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ૨૦૧૮ના બીજા એડિશનની નવી દિલ્હીમાં શરૂઆત થઈ છે. તેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું છેક ૨૦૨૦...

ઠગ્સ ઓફ હિંદુસ્તાનઃ કેટરીના કેફનું શાયરાના અંદાજવાળું ગીત રિલિઝ

મુંબઈ,તા.૨૫ આમિર ખાન, અમિતાભ બચ્ચન અને કેટરીના કૈફ સ્ટારર ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’નું ટ્રેલર અને પ્રથમ સોંગ દર્શકોને ખુબ જ પસંદ આવ્યુ હતું. હવે આ ફિલ્મના...

કંગના રનૌતને ફિલ્મ મણિકર્ણિકા માટે અધધધ…૧૪ કરોડ રૂપિયા ફી ચૂકવાઈ!!

મુંબઈ,તા.૨૫ બાલીવુડમાં મેલ અને ફિમેલ એક્ટરમાં હંમેશા ફીને લઇને વિવાદ ચાલતો રહે છે. ફિમેલ્સ એક્ટરને મેલ એક્ટર કરતાં ઓછી ફી આપવામાં આવે છે, આ મુદ્દો...

છેલ્લી ત્રણ વન-ડે માટે ભારતીય ટીમની જાહેરાત, બુમરાહ અને ભુવીનો સમાવેશ

મુંબઈ,તા.૨૫ વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી વન-ડેમાં નાટ્યાત્મક રીતે ટાઈ પડ્યા બાદ હવે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધની વન-ડે સીરિઝમાં છેલ્લી ત્રણ મેચ માટે ટીમની ઘોષણા થઇ ગઇ...

ડોલરની સરખામણીએ રૂપિયો ૧૯ પૈસા ઘટી ૭૩.૩૪ની સપાટીએ

  ન્યુ દિલ્હી,તા.૨૫ આ વ્યવસાયી અઠવાડિયાના ચોથા દિવસે રૂપિયો નબળો પડ્યો છે. આજે રૂપિયો ડોલરની સરખામણીમાં ૧૯ પૈસા ઘટ્યો છે. એક ડોલરની સરખામણીમાં રૂપિયો ૧૯ પૈસા...