Tuesday, November 10, 2026

વિદેશમાં ભારતનું આ બીજું રાષ્ટ્રીય સ્મારક હશે ફ્રાન્સમાં બનશે ભારતના શહિદોના રાષ્ટ્રીય સ્મારકો :...

પેરિસ,તા.૨૫ પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થનારા ભારતના હજારો લોકોના બલિદાન યાદ કરવા માટે ફ્રાન્સના વિલર્સ ગુસ્લૈનમાં રાષ્ટ્રીય સ્મારક બનાવવામાં આવે છે. આ સ્મારકનું આગલા મહિને ઉદ્ધાટન...

લોકો વચ્ચે રહેવા સાયકલ યાત્રા બાદ ઇન્દ્રનીલે કાઢી સ્કૂટર યાત્રા

દ્ઘીટ્ઠ’,તા.૨૫ રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે વિધાનસભા ચૂંટણી હારેલા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ફરી કોંગ્રેસમાં આવવા અવનવા તુક્કા પણ અજમાવ્યા હતા....

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી રાજનાથ સિંહના હસ્તે એવોર્ડ સ્વીકાર્યો ગુજરાતને બેસ્ટ એગ્રીકલ્ચર સ્ટેટ એવોર્ડ...

ન્યુ દિલ્હી,તા.૨૫ ‘ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર’ નવી દિલ્હી દ્વારા ‘૧૧માં ગ્લોબલ એગ્રીકલ્ચર લીડરશીપ સમિટ એન્ડ લીડરશીપ એવોર્ડ-૨૦૧૮’ના કાર્યક્રમમાં ગઈકાલે નવી દિલ્હી ખાતે ગુજરાત...

મોદી બધાની જાસૂસી કરાવી શકે,રાફેલમાં મોદીએ ચોરી કરી છે,પકડાઈ જશે : રાહુલ ગાંધી

ન્યુ દિલ્હી,તા.૨૫ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ CBIમાં જોવા મળતાં ઘમસાણને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી. CBIના બે પ્રમુખ અધિકારીઓને રજા પર મોકલવામાં આવ્યાં બાદ કોંગ્રેસ પાર્ટી...

રિલાયન્સ કંપનીને મળેલ આ કોન્ટ્રાક્ટમાં ગડબડ હોવાની આશંકા કાશ્મીરમાં ચાર લાખ સરકારી કર્મચારીઓની મેડિકલ...

શ્રીનગર,તા.૨૫ જમ્મુ-કાશ્મીરમાં ચાર લાખ સરકારી કર્મચારીઓ માટે પ્રસ્તાવિત મેડિકલ વીમા યોજના રદ્દ કરવામાં આવી છે. માત્ર એક માસ પહેલા શરૂ થયેલી યોજના ભ્રષ્ટાચારનો શિકાર થઈ...

બિહારની સરકાર સારું કામ કરી રહી છે સવર્ણોને આપો ૨૦થી ૨૫ ટકા અનામત, ૨૦૧૯માં...

મુંબઈ,તા.૨૫ સમાજ કલ્યાણ અને અધિકારીતા પ્રધાન તથા રિપ્બલિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતા રામદાસ અઠાવલેએ સવર્ણ સમુદાયને અનામત આપવાની તરફદારી કરી છે. તેની સાથે જ તેમણે...

ફિલ્મ અર્જુન પતિયાલાની રિલિઝ ડેટ ફરી એકવાર વિલંબમાં

મુંબઈ,તા.૨૫ ગાયક અભિનેતા દિલજિત દોસાંઝ, વરુણ ધવન અને કૃતિ સનેનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ અર્જુન પતિયાલા કિયારે રિલિઝ થશે એ કોઇ કહી શકે એમ નથી....

બોલિવૂડના સાથીઓ જાહેરમાં ગંદા લૂગડાં ધોઈ રહ્યા છે : જેકી શ્રોફ

મુંબઈ,તા.૨૫ સિનિયર અભિનેતા જેકી શ્રોફે કહ્યું હતું આજે બોલિવૂડના મારા સાથીઓ જાહેરમાં ગંદાં લૂગડાં ધોઇ રહ્યાં છે અને એેકબીજા પર કાદવ ફેંકી રહ્યા છે એે...

નિફ્ટી ૯૯ અંક ઘટી ૧૦૧૨૪ પર બંધ શેરબજારમાં ઘટાડો : સેન્સેક્સ ૩૪૩ અંક ગબડી...

મુંબઈ,તા.૨૫ વિશ્વના અન્ય બજારોની મંદી તેમજ ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને પગલે ગુરુવારે બીએસઈ સેન્સેક્સ ૩૪૪ પોઈન્ટ્‌સ ઘટીને બંધ રહ્યો હતો. એફ એન્ડ ઓ ઓક્ટોબર સિરીઝની...

ચીનથી હજારો ચાહકો આમિરની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન જાવા ભારત આવશે

મુંબઈ,તા.૨૫ સુપર સ્ટાર આમિર ખાનના ચીનમાં વસતા હજ્જારો ચાહકો દિવાળી પર રજૂ થઇ રહેલી આમિરની ઠગ્સ આૅફ હિન્દુસ્તાન જાવા ભારતની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવાની...