Tuesday, November 10, 2026

ધાનાણીએ નીતિન પટેલને રોકડું પરખાવ્યું ‘તમારું ક્યાં ચાલે, બધું દિલ્હીથી ચાલે છે’ – ભાજપના...

ગાંધીનગર, તા.૧૫/૦૩/૨૦૧૮ ગુજરાત વિધાનસભામાંથી ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાના મામલે કોંગ્રેસ દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે ત્યારે વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સરકાર પર ચાબખા મારવાનું ચાલું...

સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યો મુદ્દે ફેરવિચાર કરવો જાઈએ : પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા

ગાંધીનગર, તા.૧૫/૦૩/૨૦૧૮ વિધાનસભામાં બનેલી મારામારીની શરમજનક ઘટના બાદ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના બે ધારાસભ્યોને ૩ વર્ષ માટે અને એક ધારાસભ્યને ૧ વર્ષ માટે સસ્પેન્ડ કરી...

રાજ્યસભા ચૂંટણી : રાણા-વાલેરાએ ફોર્મ પરત ખેંચતા રાજકીય નાટકબાજીનો અંત

ગાંધીનગર, તા.૧૫/૦૩/૨૦૧૮ ભાજપ-કોગ્રેસ વચ્ચે મેચ ફિક્સિંગ?,ગુજરાતમાં ચારેય બેઠકો બિનહરિફ ચૂંટાશે ભાજપમાંથી મનસુખ માંડવિયા,પરસોત્તમ રૂપાલા-કોંગ્રેસમાંથી નારણ રાઠવા અને અમીબેન યાજ્ઞિક રાજ્યસભામાં એન્ટ્રી કરશે રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી ચાર રાજ્યસભાની...

ટોરેટોએ લૉન્ચ કરી વાયરલેસ પાવરબૅન્ક Zest Pro, જાણો શું છે ખાસ

જો તમે સ્માર્ટફોન યુઝ કરતા હોય તો તમે પાવરબૅન્કની જરૂરિયાત સારી રીતે સમજી શકો છો. ટેક કંપનીએ વાયરલેસ ચાર્જર પાવર બેન્ક લૉન્ચ કરી છે....

પાણીનો દુકાળ…!?,કચ્છના ૧૧ ડેમોના તળિયા દેખાવા લાગ્યા

કચ્છ, તા.૧૪/૦૩/૨૦૧૮ કચ્છમાં ધીરે ધીરે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ રહી છે. ઉનાળા પ્રારંભ સાથે જ કચ્છના મોટા ભાગના ડેમો તળિયા ઝાટક થઇ ગયા છે. કચ્છ મધ્યમ...

ભાવનગર પોલીસની મોટી સફળતા, ૧૧ ચોરી કરીને તહેલકો મચાવનારી ગેંગ પકડી

ભાવનગર, તા.૧૪/૦૩/૨૦૧૮ ભાવનગર એલસીબી પોલીસને વણઉકેલ્યા ૧૧ જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. જેમાં સિહોર પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી એલસીબીની ટીમે ૯ વાહનચોરી...

બુટલેગરની દારૂ ભરેલી કારે બાઈકને હડફેટે લેતાં પતિનું મોતઃ પત્ની ગંભીર

વલસાડ, તા.૧૪/૦૩/૨૦૧૮ વલસાડના કૂંડી ફાટક નજીક બુટલેગરની દારૂ ભરેલી કારે બાઇક સવાર દંપતીને હડફેટે લેતાં બાઇક સવાર દંપતી નીચે પટકાતા ગંભીર ઇજા થવાના કારણે પતિનું ઘટનાસ્થળે...

બેંકનો છબરડો,વેપારીને પધરાવી એક જ બાજુ છપાયેલી ૨૦૦ની નોટ

અમરેલી, તા.૧૪/૦૩/૨૦૧૮ ૨૦૦ની નોટના બંડલમાં બે નોટ એક જ બાજુ છપાયેલી નીકળી હજુ નવી છપાયેલી ૨૦૦ની નોટો લોકો સુધી પહોંચી નથી ત્યાં તો બેંકો દ્વારા એક જ...

ખુલ્લામાં શૌચમુકત થતા બીગ બી પૈતૃક ગામ જશે

મુંબઈ, તા.૧૪/૦૩/૨૦૧૮ સ્વચ્છ ભારત અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર (દૂત) મહાનાયક અમિતાભ બચ્ચનનું ગામ હવે ટૂંક સમયમાં જ ખુલ્લામાં શૌચથી મુકત (ઓડીએફ) થઈ જશે. ગામ ખુલ્લામાં શૌચમુકત થવા...

અમદાવાદ-હિંમતનગર ગેજ પરિવર્તન યોજનાનું કામ પૂરજાશમાં ચાલુ – વર્ષના અંત સુધીમાં સંચાલન શરુ થવાની...

અમદાવાદ, તા.૧૪/૦૩/૨૦૧૮ ભારતીય રેલવે દ્વારા રેલવે લાઇનોના નવીનીકરણના કાર્યમાં ગુજરાતના અમદાવાદ મંડળનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ-હિંમતનગર ગેજ પરિવર્તન પરિયોજનાનું કામ પૂરજાશમાં ચાલુ છે....