Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૭ બાલીવૂડમાં અત્યારે ઝડપી ગતિથી સફળ થતા કાર્તિક આર્યનને ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ ભાગ એક અને બે યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ વર્ષમાં રિલીઝ થયેલી ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ બાદ તેને ઘણી બધી આૅફર આવી રહી છે. હાલમાં...
મુંબઈ,તા.૭ કોમેડિયન સુગંધા મિશ્રા નવા અવતારમાં એક રિયાલીટી શા હાસ્ટ તરીકે કમબૅક કરી રહી છે. તે એક સુરસુરી ભાભીના પાત્રમાં રાઘવ સાથે મસ્તી કરતી જાવા મળશે. ભડકીલા રંગોની સાડી, લાંબો ચોટલો, બે મંગળસૂત્ર પહેરીને અટપટા અને કામેક પાત્ર ભજવીને દર્શકોનું...
મુંબઈ,તા.૭ રોહિત શેટ્ટીના દિગ્દર્શન હેઠળ બની રહેલી ‘સિમ્બા’માં રણવીર સિંહ સંગ્રામ ભાલેરાવ નામના એક પોલીસ ઇન્સ્પેક્ટની ભૂમિકામાં દેખાશે આ વાત તો જગજાહેર છે. તાજી અને ગરમાગરમ ખબર તો એ છે કે આ ફિલ્મમાં બાજીરાવ સિંઘમ પણ દેખાશે. જી હા, આ...
મુંબઈ,તા.૭ વિકાસ બહલની કોન્ટ્રોવર્સી પર કંગના રોણૌતે પ્રતિભાવ આપતા આરોપ લગાવનાર મહિલાનું સમર્થન કર્યું છે. વર્ષ ૨૦૧૫માં ફિલ્મ ‘બોમ્બે વેલવેટ’નાં પ્રમોશન ટૂર દરમિયાન ક્રૂમાં રહેલ એક મહિલાએ વિરાસ બહલ પર છેડતીનો આરોપ લગાવ્યો છે. તાજેતરમાં આ મુદ્દો ફરી એક વાર...
મુંબઈ,તા.૬ બોલિવુડ અભિનેતા રાજ કપૂરની પત્ની ક્રિષ્ના રાજ કપૂરે ૧ આૅક્ટોબરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તેમને લાંબા સમયથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી અને સોમવારે સવારે હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું હતું. આજે અભિનેતા રણધીર કપૂર અને રાજીવ...
મુંબઈ,તા.૬ પૂજાએ મહિલાઓ પર થઈ રહેલા અત્યાચાર પર વાતચીત કરી. પૂજાએ કહ્યું, ‘હું ૨૩ વર્ષની હતી જ્યારે મેં ફિલ્મમેકર બનવાનો નિર્ણય કર્યો, કારણકે મને જે કામ ઓફર કરવામાં આવ્યું હતું તેનાથી હું ખુબ ડરી ગઈ હતી.’ પૂજાએ જણાવ્યું કે નિર્દેશકોને તેનાથી...
મુંબઈ,તા.૬ બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂરએ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરને ગુડબાય કહી દીધુ છે. કેટલાક સમયથી ટ્વિટર પર વિવિધ મુદ્દાઓને કારણે સોનમને ટ્રોલ કરવામાં આવી હતી. ૬ ઓક્ટોબરે, ૧૧.૪૦ટ્ઠદ્બએ સોનમે ટ્‌વીટર પર લખ્યુંઃ “હું થોડા સમય માટે ટ્વિટરથી દૂર જઇ રહ્યી છું,...
મુંબઈ,તા.૬ તનુશ્રી દત્તા અને નાના પાટેકરના મામલામાં એક્ટર અન્નું કપુરનું પણ નિવેદન સામે આવ્યું છે. અભિનેતા નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ લગાવનારી અભિનેત્રી તનુશ્રીના મામલે અન્નુંએ કહ્યું કે, તેમણે પોલીસનો સંપર્ક કરવો જાઈએ. એક્ટરે કહ્યું કે આ મામલે એભિનેત્રીએ...
મુંબઈ,તા.૬ દીપિકા પાદુકોણે શુક્રવારે કહ્યું કે ઈંમીટુ કેમ્પેઇન ફક્ત કોઇ એક જેન્ડરને ખોટું સાબિત કરવા માટે નથી, આ જૂઠ સામે સત્યની જીત માટેની લડાઈ છે. તાજેતરમાં જ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર સેક્સુઅલ હરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ બોલીવુડ અભિનેત્રીઓ...
મુંબઈ,તા.૬ બોલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ અભિનેતા નાના પાટેકર અને બોલીવુડની કેટલીક જાણીતી હસ્તિઓ પર જાતિય શોષણનો આરોપ લગાવ્યા બાદ સિનેમા જગતમાં ખળભળાટ મચી ગયો છે. તો હવે એક વધુ અભિનેત્રીએ પોતાની સાથે થયેલી જાતિય સતામણીનો આરોપ લગાવ્યો છે. વર્ષ ૨૦૧૫માં...